Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

રાજકોટ શહેર-જિલ્લામાં શરતભંગના ૧૮ કેસમાં ૨,૧૮,૧૧,૪૩૬નો દંડ ફટકારતા કલેક્ટર

Thu, July 23 2026

રાજકોટ શહેર અને જિલ્લામાં ખેતીની જમીન અને ખુલ્લા પ્લોટમાં મંજૂરી વગર કોમર્શિયલ બાંધકામ કરી તગડી કમાણી કરતા આસામીઓ સામે જિલ્લા કલેક્ટરે શરૂ કરેલી ઝૂંબેશમાં છેલ્લા ચાર મહિનામાં શરતભંગના ૧૮ જેટલા કેસ ચલાવી મંજૂરી વગર કોમર્શિયલ બાંધકામ કરી વેપાર કરતા આસામીઓ પાસેથી ૨.૭૮ કરોડનો દંડ વસુલી સરકારની તિજોરીમાં જમા કરાવી દીધા છે.

રાજકોટ શહેર અને જિલ્લામાં ખેતીની જમીનને બિનખેતી કરાવ્યા વગર અથવા તો એન.એ. થયેલ જમીનના ખુલ્લા પ્લોટમાં મંજૂરી વગર કોમર્શિયલ બાંધકામ ખડકી દઈ વેપાર-ધંધો કરવામાં આવતો હોવાની ફરિયાદો ઉઠી હતી.

જિલ્લા કલેક્ટર ઓમપ્રકાશને મળેલી ફરિયાદોના આધારે મામલતદારોને તપાસ કરી રિપોર્ટ કરવા આદેશ આપ્યો હતો જેમાં રાજકોટ શહેર અને જિલ્લાના ૧૮ જેટલા સ્થળે મંજૂરી વગર બાંધકામ કરવામાં આવ્યું હતું જેઓને નોટિસ ફટકારી શરતભંગના કેસ ચલાવી ૧૮ આસામીઓ પાસેથી કુ ૨,૧૮,૧૧,૪૩૬ રૂપિયા દંડ વસુલવામાં આવ્યો છે.

આ પણ વાંચો: ચાંદીપુરા વાયરસ પોઝિટિવ આવતા પાંચિયાવદરમાં ૧૫૦ મકાનનો સર્વે કરાયો

શરતભંગના કેસમાં ખોખળદળ ગામે સર્વે નં.૯૦/૧ પૈકી ૨માં ૪૦૫૭ ચો.મી. જમીનનો વાણિજ્ય ઉપયોગ થતો હોય ૨,૭૭,૬૩૦ દંડ કર્યો હતો. જ્યારે મુંજકા સર્વે નં.૧૭/૧૦ પૈકીની રહેણાંક હેતુ માટેની ૫૮૮ ચો.મી. જમીનનો વાણિજ્ય ઉપયોગ કરતા હોય ૧,૭૦,૮૪૬ દંડ કર્યો હતો.

આ ઉપરાંત મુંજકા સર્વે નં.૩૧ પૈકીની ૧૭૮૦૬ ચો.મી. જમીનનો વાણિજ્ય ઉપયોગ કરી વેપાર કરતા હોય ૨૪,૭૭,૩૬૦ દંડ કરાયો છે. જ્યાર આટકોટમાં સર્વે નં.૨૩૬ પૈકીની ૨૫૦ ચો.મી. જમીનમાં વાણિજ્ય ઉપયોગ થતો હોય ૧૨,૧૪૧ દંડ કરાયો છે. જ્યારે પાળ સર્વે નં.૧૮૬ ૧૩૩,૨૫ ચો.મી. જમીન બિનખેતી કરાવ્યા વગર પાર્ટી લોન્સ તરીકે ઉપયોગ થતો હોય ૭,૪૬,૨૩૦ દંડ કરાયો છે. આટકોટ સર્વે નં.૮૦/૧ની ૧૭૨૭૮ ચો.મી. ખેતીની જમીનમાં હોટલ ખડકી દેતા આસામીને ૭૯૮૬નો દંડ કરાયો છે.

જેતપુર સર્વે નં.૧૧૭ પૈકી ૧ની ૧૦,૦૦૦ ચો.મી. ખેતીની જમીનમાં પાર્ટી પ્લોટ બનાવનારને ૧૩,૨૦,૨૭૦નો દંડ કરાયો છે. જ્યારે નવાગામ જસદણ સર્વે નં.૬૨ પૈકી ૨ની ખેતીની ૧૬૧૮૮ ચો.મી. જમીનનો વાણિજ્ય ઉપયોગ કરનારને ૪૮૬૪નો દંડ ફટકારવામાં આવ્યો છે. ધોરાજીના ફરેણી ગામે સર્વે નં.૧૪૩/૧ પૈકીની ૧,૦૫,૫૭૪ ચો.મી. ખેતીની જમીનનો ધાર્મિક હેતુ માટે ઉપયોગ કરનારને ૪૯,૨૦૦નો દંડ કરાયો છે.

લોધીકાના પારડી ગામે સર્વે નં.૩૫૨ની ૨૬,૧૨૫ ચો.મી. ખેતીની જમીનમાં મંજૂરી વગર ઓઈલ મિલ બનાવી નાખનાર આસામીને ૫,૨૮,૦૦૦નો દંડ કરાયો છે. જ્યારે પાળ ગામે સર્વે નં.૪૮૭, ૪૮૮/૨ના પ્લોટમાં પાર્ટી પ્લોટ ઉભો કરનારને ૧૦,૮૫,૭૮૦ના દંડ કરવામાં આવ્યો છે.

લોધીકાના ઢોલરા ગામે સર્વે નં.૨૨ પૈકી ૨ ના પ્લોટમાં પાર્ટી પ્લોટ બનાવનારને ૪,૦૪,૯૧૦નો દંડ કરાયો છે. જ્યારે ઢોલરા ગામે સર્વે નં.૨૨/૧માં પાર્ટી પ્લોટ બનાવી નાખનારને પણ ૬,૧૪,૧૦૦નો દંડ કરવામાં આવ્યો છે.

રૈયા સર્વે નં.૧૬ અને ૧૭ પૈકીની ૧૫૫૮૧ ચો.મી. ખેતીની જમીનમાં તન્ના સ્પોર્ટ્સ સંકૂલ બનાવી વાણિજ્ય ઉપયોગ કરનાર આસામીને ૩૩,૧૨,૨૭૦નો દંડ ફટકારવામાં આવ્યો છે. જ્યારે પાળ ગામે સર્વે નં.૪૯૯ અને ૪૯૭ની ખેતીની જમીનમાં પાર્ટી પ્લોટ ઉભા કરી દેનાર બે આસામીને અનુક્રમે ૨૭,૨૯,૦૧૦ અને ૨૭,૨૯,૦૧૦નો દંડ ફટકારવામાં આવ્યો છે. ખોખળદળ ગામે સર્વે નં.૨૬૦ પૈકીની ૬૧૧૩ ચો.મી. ખેતીની જમીનનો વેપાર માટે ઉપયોગકરનારને ૪,૯૧,૦૧૦ અને રાજકોટ સર્વે નં.૨૬૯ પૈકીની ૩ની ખેતીની જમીનનો વાણિજ્ય ઉપયોગ કરનારને ૪૮,૫૦,૭૯૦નો દંડ કરવામાં આવ્યો છે.

Tags:

AccountabilityBreachOfContractcollectorContractLawFinancialPenaltyFineImposedGovernmentActionIndiaNewsJusticeServedLawAndOrderLegalNewsLocalNewsNewsUpdatePublicInterestrajkotRajkotDistrict

Share Article

Other Articles

Previous

વિદ્યાર્થીઓને ડ્રગ કેસમાં ફિટ કરી દેવાની ધમકી: હોબાળો થતાં પોલીસમેન સસ્પેન્ડ

Next

ચાંદીપુરા વાયરસ પોઝિટિવ આવતા પાંચિયાવદરમાં ૧૫૦ મકાનનો સર્વે કરાયો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના આંબલી અને ઘુમા સહિતના વરસાદથી પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લઈ, સમીક્ષા બેઠક યોજી
6 કલાક પહેલા
વિદ્યાર્થીઓ સામે થયો હતો પેલેટ ગનનો ઉપયોગ: હોસ્પિટલના રિપોર્ટમાં ધડાકો
6 કલાક પહેલા
કોર્ટ કાર્યવાહીના લાઇવ-સ્ટ્રીમ રેકોર્ડિંગ પોસ્ટ કરવા, શેર કરવા, એડિટિંગ કરવા અથવા મુદ્રીકરણ કરવા પર પ્રતિબંધ
6 કલાક પહેલા
દિલ્હી યુનિ. અને જેએનયુના વિદ્યાર્થીઓને જંતર મંતર ન જવા સૂચના, કડક પગલાની ગર્ભિત ધમકી
6 કલાક પહેલા
Categories

નેશનલ

3312 Posts

Related Posts

24 સપ્ટેમ્બરના રોજ શરૂ થનારી જામનગર-અમદાવાદ વંદે ભારત ટ્રેન.. જુઓ
ટૉપ ન્યૂઝ
3 વર્ષ પહેલા
ધનખડે સાંજે 4:30 વાગે બિઝનેસ એડવાઈઝરી કમિટીની ફરી બેઠક બોલાવી હતી
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
ક્રિકેટરો માટે આજે લખપતિ-કરોડપતિ બનવાનો દિવસ !!
સ્પોર્ટ્સ
3 વર્ષ પહેલા
સ્ત્રી હોય કે પુરુષ કસરત બધા માટે લાભદાયી…આ કસરત કરવાથી થશે બેનિફિટ્સ
લાઇફસ્ટાઇલ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર