Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

વેપારીનું અપહરણ કરી દુબઇ રહેતા ભાઇ પાસેથી 5.55 કરોડની ખંડણી પડાવી હતી: 3.11 કરોડની ક્રિપ્ટો કરન્સી જપ્ત

Sat, August 8 2026

ગાંધીધામના ટ્રાન્સપોર્ટના ધંધાર્થીનું અપહરણ કરી દુબઈ રહેતા વેપારીના ભાઈને વીડિયો કોલ કરી ૫.૫૫ કરોડથી વધુની ક્રિપ્ટો કરન્સીની ખંડણી પડાવવાના ચકચારી પ્રકરણમાં સુત્રધાર સહિત વધુ પાંચ આરોપીની પોલીસે ૫૭.૫૦ લાખ ડિજિટલ વોલેટ તેમજ ૩.૧૧ કરોડની મૂલ્યની ક્રિપ્ટો કરન્સી સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

આ અંગેની મળતી માહિતી મુજબ એક સપ્તાહ પહેલાં ગાંધીધામમાંથી ટ્રાન્સપોર્ટના ધંધાર્થીનું અપહરણ કરી અજ્ઞાત સ્થળે ગોંધી રાખી વેપારીને દુબઈ રહેતા ભાઈ સાથે વીડિયો કોલમાં વાતચીત કરાવી ટ્રાન્સપોર્ટના ધંધાર્થીને જીવીત છોડવાના બદલામાં દુબઈ સ્થિત ભાઈ પાસેથી ૫.૫૫ કરોડની ક્રિપ્ટો કરન્સી ઓનલાઈન ટ્રાન્સપોર્ટ કરાવી હતી.

આ પણ વાંચો: સીમાંકન મુદ્દે બોલાવેલી બેઠકમાંથી 37 સાંસદો ગાયબ, વિપક્ષે કર્યો બહિષ્કાર

આ ઘટના અંગે પોલીસમાં ફરિયાદ નોંધાયા બાદ પોલીસે અગાઉ ૧૦ આરોપીની ધરપકડ કરી ૪૪.૬૫ લાખની રોકડ જપ્ત કરવામાં આવી હતી. જ્યારે સુત્રધાર સહિતના શખસો ભૂગર્ભમાં ઉતરી ગયા હતા.

દરમિયાન એલસીબીને મળેલી ચોક્કસ બાતમીના આધારે પંજાબના ભટીંડામાં સુત્રધાર સહિતના આરોપીઓ છૂપાયા હોવાની માહિતીના આધારે પંજાબ એસટીએફ  સાથે સંયુક્ત ઓપરેશન પાર પાડી ગાંધીધામના જાવેદ અભુ સાયચા (ઉ.વ.૩૪), અંજારના મુખ્ય આરોપી સોહિલ જુસબ બુચડ (ઉ.વ.૨૨), રિઝવાન હુશેન ખીચા (ઉ.વ.૨૬), મુનાવર મન્સુર બુચડ (ઉ.વ.૩૯) અને નાગજી બળદેવ દેસાઈની ધરપકડ કરવામાં આવી છે.

પોલીસે મુનાવર બુચડ પાસેથી ૫૭.૫૦ લાખનું ડિજિટલ વોલેટ તેમજ જાવેદ અને મુનાવર પાસેથી ૩.૧૧ કરોડની ક્રિપ્ટો કરન્સી રૂા.૫.૪૨ લાખના ૧૪ મોબાઈલ ફોન, ગુનામાં વપરાયેલી થાર ગાડી સહિતનો મુદ્દામાલ જપ્ત કરી આરોપીઓને રિમાન્ડ પર લેવાની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસના જણાવ્યા પ્રમાણે જાવેદ સાયચા અને સોહિહલ બુચડ રીઢા ગુનેગાર હોવાનું અને તેમની સામે પાઈપલાઈનમાંથી પેટ્રોલ-ડીઝલ ચોરી, હત્યાનો પ્રયાસ, સરકારી મિલકતને નુકસાન પહોંચાડવાના ગુના નોંધાયા છે.

Tags:

breakingnewsBusinessNewsCrimeNewsCrimeWatchCryptocurrencyCryptoSeizureDubaiBusinessExtortionFinancialCrimeIndianBusinessinvestigationkidnappingLawEnforcementRansomSafetyFirst

Share Article

Other Articles

Previous

ચાંદીમાં પણ 10,000નો ઉછાળો: હાજરમાં સોનુ 1,55,475 પર પહોંચ્યું

Next

સીમાંકન મુદ્દે બોલાવેલી બેઠકમાંથી 37 સાંસદો ગાયબ, વિપક્ષે કર્યો બહિષ્કાર

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
રાજકોટ
છેલબટાઉ યુવાનોમાં કેડે ફટાકડી લટકાવવાનો ગજબનો ક્રેઝ: મહિનામાં 70 હથિયાર પકડાયા
42 મિનિટutes પહેલા
સિદ્ધાર્થ અને જીમી શેરગિલની નવી સિરીઝ Netflix પર રીલીઝ
1 કલાક પહેલા
રાજકોટ સિવિલમાં કેલ્ફર દવા તથા ફિલ્ટર સેટ ઉપલબ્ધ કરાવાની માંગ સાથે પ્લેકાર્ડસ લઇને દેખાવો કરતાં પોલીસે અટકાયતમાં લીધા
1 કલાક પહેલા
સુરેન્દ્રનગર, જૂનાગઢ, મોરબી, અમરેલીના 20 રસ્તાનો વાહન વ્યવહાર હજુ શરૂ નથી થયો
1 કલાક પહેલા
Categories

નેશનલ

3415 Posts

Related Posts

હમણાં સસ્તો નહીં થાય આરોગ્ય અને જીવન વીમો, પ્રીમિયમ પર GST ઘટાડવા અંગે આજે મળેલી GST કાઉન્સિલની બેઠકમાં નિર્ણય મુલતવી, બિહારના નાણામંત્રી સમ્રાટ ચૌધરીએ આપી માહિતી
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
લાલચ બુરી બલા હૈ : કિંમતી વસ્તુના નામે ધૂળ પધરાવી ગઠીયા મહિલા પાસેથી ચેન અને રોકડ લઈ ગયા..! 
ક્રાઇમ
2 વર્ષ પહેલા
પીએમ મોદીએ આઝમગઢમાં અનેક પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો
Breaking
2 વર્ષ પહેલા
ચિક્કડપલ્લી પોલીસ સ્ટેશનમાં 3 કલાક અને 40 મિનિટ સુધી ચાલી ‘પુષ્પા’ની પૂછપરછ :  અલ્લુ અર્જુન ઘરે જવા રવાના થયો
Entertainment
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર