Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

રાજકોટ અને પડધરીમાં જુગાર રમતા 15 પકડાયા : 1 લાખની રોકડ જપ્ત

Mon, August 5 2024

વોઇસ ઓફ ડે રાજકોટ

રાજકોટ શહેર અને ગ્રામ્યમાં પોલીસે જુગારના દરોડા પાડી પત્તા ટીચતા 15ને પકડી રોકડ રૂ.1 લાખ કબજે કર્યા છે.જેમાં પ્રથમ દરોડો પડધરી પોલીસે સરપદળ ગામે કાનાની વાડીએ પાડી પત્તા ટીચતા કાના,પ્રભાત ડાંગર,નીરૂ છૈયા,અરવિંદ રાઠોડ,રાયમલ છૈયા,કથાડ છૈયા,મેરામ રાઠોડ અને હરિ મંડને પકડી રોકડ 35 હજાર જપ્ત કર્યા હતા.બીજો દરોડો ક્રાઇમ બ્રાન્ચે સ્પીડવેલ પાટી પ્લોટ સામે પેન્ટાગોન એપાર્ટમેન્ટના ઈ-વીંગ ફ્લેટ નં-૯૦૩માં ભાવેશ ધામેચાના ફ્લેટમાં પાડી જુગાર રમતા ભાવેશ, ઉમેશ સંદાણી,ઋષિરાજ કોઠારી,મનોજ લાલ,સ્મિત જોબનપુત્રા,અશ્વિન ધાનક અને જગદીશ જીવરાજાણીને પકડી રોકડ રૂ.75 હજાર કબજે કરી છે.  

Tags:

Gamblinggujaratgujarat newsrajkot

Share Article

Other Articles

Previous

Paris Olympics : ભારતે બ્રિટનને કર્યું પેનલ્ટી `શૂટઆઉટ’ ; સેમિફાઈનલમાં પ્રવેશ

Next

જુગાર રમવા મુદે ચાર શખસોએ યુવકના હાથ-પગ ભાંગી નાખ્યા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
11 મહિના પહેલા
ગુજરાત
Most Share
Breaking
યુદ્ધની આગે તેલમાં લગાવી આગ: બ્રેન્ટ ક્રૂડ 95 ડોલરને પાર, રૂપિયો 22 પૈસા તૂટીને 95.48એ
8 મિનિટutes પહેલા
યુદ્ધની આગમાં સોના-ચાંદી ઓગળ્યા: સોનામાં 1573નો કડાકો, ચાંદી 5012 તૂટીને પાછી બેઠી થઈ
8 મિનિટutes પહેલા
મેઘરાજા એન્ટ્રી કરવા તૈયાર: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના જોરે 7 દિવસ રાજ્યમાં વરસાદી માહોલ, ચોમાસું નજીક
9 મિનિટutes પહેલા
યુદ્ધના ભણકારાથી બજાર ધ્રૂજ્યું: સેન્સેક્સ 465 તૂટ્યો, નિફ્ટીમાં 142 પોઈન્ટનો કડાકો
10 મિનિટutes પહેલા
Categories

નેશનલ

3068 Posts

Related Posts

Japanના ટોક્યોના હનેડાએરપોર્ટ પર જાપાન એરલાઇન્સના વિમાનમાં લાગી આગ
Breaking
2 વર્ષ પહેલા
શું પોલીસ અધિકારીઓ એમ માને છે કે તેઓ કાયદાથી પર છે, બીજાને ધમકાવી શકે છે ?
ગુજરાત
2 વર્ષ પહેલા
ઇઝરાયલ ઈરાનના પરમાણુ મથક અને ઓઇલ મથકો પર હુમલો કરવા માંગે છે, અમેરિકી પ્રમુખે કહ્યું, વળતો જવાબ સંતુલિત હોવો જોઈએ
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
અંતે એકનાથ શિંદે મહારાષ્ટ્રનાં ડેપ્યુટી CM બનવા માટે માની ગયા !!  કાલે સાંજે શપથ ગ્રહણ કરશે
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર