Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
Breakingબ્રેકિંગ ન્યૂઝરાજકોટ

10 ફૂટનો સાવેણો: નિયમ કરતા વધારે કામ સામે રાજકોટમાં સફાઈ કામદારોનો નવતર વિરોધ

Mon, July 27 2026

રાજકોટ મહાનગરપાલિકામાં સફાઈ કામદારોએ આજે પોતાના હક માટે હાથમાં ઝાડુ નહીં, પણ 10 ફૂટનું સાવેણું પકડ્યું. વધારાની કામગીરીના ભાર સામે પ્રતિકાત્મક રીતે વિરોધ નોંધાવવા માટે કાયમી, કોન્ટ્રાક્ટ અને મિત્ર મંડળના કર્મચારીઓ એક સાથે આવ્યા અને “દસ ફૂટનું સાવેણું – હજાર મીટરની સફાઈ” ના સૂત્ર સાથે 20 ફૂટથી વધુ પહોળી શેરીઓ સાફ કરીને તંત્રને સીધો સંદેશ આપ્યો.

નિયમ વિરુદ્ધ વધારાની કામગીરીનો આક્ષેપ 

સરકારી નિયમ અનુસાર એક સફાઈ કામદારને 250 થી 750 મીટર સુધીના વિસ્તારની જ સફાઈ કરવાની હોય છે. પરંતુ કામદારોનો આક્ષેપ છે કે RMC તંત્ર દ્વારા નિયમ કરતા અનેક ગણો વધારે વિસ્તાર ફાળવવામાં આવે છે. આટલું જ નહીં, સફાઈ ઉપરાંત અન્ય વિભાગોના કામ પણ તેમના માથે નાખવામાં આવે છે.

તેમાં બાંધકામ વિભાગ માટે રોડ પરથી ધૂળ ભરાવવી, બાગ-બગીચા વિભાગ માટે રોડ સાઈડનું ઘાસ કાપવું અને ડોર-ટુ-ડોર કચરા ગાડીમાં અલગ મજૂર હોવા છતાં કાયમી કામદારો પાસે કામ કરાવવું જેવી બાબતો સામેલ છે. કામદારોએ ગંભીર આરોપ લગાવ્યો કે કચરા સફાઈમાં ઓછા કામદારો રાખીને મોટું કૌભાંડ આચરવામાં આવી રહ્યું છે અને આડકતરી રીતે કાયમી કર્મચારીઓનું શોષણ થઈ રહ્યું છે.

આ પણ વાંચો: મોદી સામે મોટો રાજકીય પડકાર, કોઈના દબાણ સામે ન ઝૂકતા હોવાનો ભ્રમ ભાંગ્યો

અધિકારીઓની ખાતરી કાગળ પર, ઉકેલ ‘શૂન્ય’

આ મુદ્દે અગાઉ પણ રજૂઆત થઈ ચૂકી છે. ત્યારે પર્યાવરણ ઈજનેર શ્રી પ્રજેશ સોલંકીએ નાયબ ઈજનેર શ્રી વિરલ ચાવડાને વિસ્તારોની યોગ્ય માપણી કરી નિયમ મુજબ કામગીરી કરાવવા અને વિસ્તાર મોટા હોય તો કોન્ટ્રાક્ટમાંથી વધારાના કામદારો ફાળવવા સૂચના આપી હતી. પરંતુ કામદારોનું કહેવું છે કે આજદિન સુધી તે આદેશનો કોઈ અમલ થયો નથી.

તંત્રની આ બેદરકારીથી કામદારોમાં ભારે રોષ છે. વોર્ડ નંબર-4 ના કાયમી સફાઈ કામદારોએ ચીમકી આપી છે કે જો તાત્કાલિક નિયમ મુજબ કામગીરી ફાળવવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં વોર્ડ-4 ની તમામ સફાઈ કામગીરી સંપૂર્ણપણે બંધ કરી ઉગ્ર આંદોલન કરવામાં આવશે. જેની સંપૂર્ણ જવાબદારી મ્યુનિસિપલ કોર્પોરેશનની રહેશે.

Tags:

10FootLongSavannahChangeForWorkersFairWorkConditionsLaborRightsProtestAwarenessProtestForChangeRajkotNewsRajkotProtestsRajkotSanitationSanitationAwarenessSanitationWorkersSavannahProtestSocialJusticeSolidarityWithWorkersWorkerRightsWorkersUnite

Share Article

Other Articles

Previous

રાજ્યના 207 જળાશયોમાં 54 ટકાથી વધુ જળસંગ્રહ, 13 ડેમ 100 ટકા ભરાયા; 21 ડેમ પર ‘હાઈ એલર્ટ’

Next

મોદી સામે મોટો રાજકીય પડકાર, કોઈના દબાણ સામે ન ઝૂકતા હોવાનો ભ્રમ ભાંગ્યો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત શિપ બિલ્ડીંગ એન્ડ રિપેર પોલિસી-2026 લોન્ચ કરી
36 મિનિટutes પહેલા
વિનામૂલ્યે નવા પાઠ્યપુસ્તકો પૂરા પાડવા રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળનો નિર્ણય
39 મિનિટutes પહેલા
ધોલેરાના વણી તળાવ ગામોમાં ભોગાવો નદીના ધસમસતા પ્રવાહથી ટાપુ જેવી સ્થિતિ
3 કલાક પહેલા
NEET વિવાદ બાદ એન્ટી પેપર લીક બિલ રજૂ થતાં જ લોકસભામાં હોબાળો
3 કલાક પહેલા
Categories

નેશનલ

3329 Posts

Related Posts

પંચરત્ન, બટરસ્કોચ, કાજુ ક્રંચી….ચીકીમાં નવો સ્વાદ
રાજકોટ
2 વર્ષ પહેલા
આંધ્રને કેન્દ્ર સરકારે શું ગિફ્ટ આપી ? વાંચો
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
એ મારો ક્રશ હતો… સિદ્ધાર્થ મલ્હોત્રાના લગ્ન થયા ત્યારે સાઉથ સુપરસ્ટારની દીકરી ખૂબ રડી, ઇન્સ્ટાની 700 સ્ટોરી કરી ડિલીટ
Entertainment
1 વર્ષ પહેલા
મેકઅપ આર્ટિસ્ટ યુવતી કપડાં બદલતી’તી અને પાડોશમાં રહેતા ફોટોગ્રાફરે વિડીયો ઉતાર્યો
ક્રાઇમ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર