Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

રાજકોટ સહિત રાજ્યભરમાં ઝવેરીઓ સાથે છેતરપિંડી કરતી ટોળકી પકડાઈ

Wed, December 6 2023

રાજકોટના સોની વેપારીએ પાંચ સાગરીતો સાથે મળી અનેક હલકી ગુણવતા વાળું સોનું વહેચી શીશામાં ઉતાર્યા

વોઇસ ઓફ ડે રાજકોટ

રાજકોટ સહિત ગુજરાતના અનેક ઝવેરીઓને સસ્તામાં સોનું વેચવાના બહાને હલકી ગુણવતાનું સોનું આપી છેતરપિંડી કરતી ટોળકીના રાજકોટના સોની વેપારી અને તેના ત્રણ સાગરીત  સહિત ૬ સભ્યોને સુરત પોલીસે પકડી લીધા છે. આ ટોળકી પાસેથી રૂ. ૧૦.૧૮ લાખનો મુદ્દામાલ કરી તપાસ કરતાં રાજકોટ સહિતના ૯ ગુનાના ભેદ ઉકેળયા છે.

સુરતના ઉત્રાણ પોલીસ સ્ટેશન સ્ટાફે બાતમીના આધારે રાજકોટના  નકળંગ ચોકમાં રહેતા ઉત્પલ સંન્યાસી બહેરા સાથે જામનગર રોડ,ભોમેશ્વરના સાધના એપાર્ટમેન્ટમાં રહેતા લોકેન્દ્ર ઉર્ફે સુરજ ગગનસીંગ ચોકસી, રાજકોટના સોની વેપારી વિશાલ કિશોર થડેશ્વર,રાજકોટ ગાંધીનગર શેરી, ગાંધીગ્રામમાં રહેતા  કૃણાલ જયેશ દેવહિતકા સાથે મૂળ ગીર સોમનાથના હાલ સુરતના કામરેજના  ક્રિષ્ના રેસીડન્સીમાં રહેતા લાલજી બચુભાઈ જાલોધરા,મુંબઈના કાંદીવલ્લી-વેસ્ટમાં રહેતા  વિજય જયંતિલાલ રાઠોડની ધરપકડ કરી હતી. ટોળકી પાસેથી સોનાની ચેઈન, ગીની વિગેરે મળી કુલ રૂ. ૧૦.૧૮ લાખનો મુદ્દામાલ કબ્જે લીધો હતો.

રાજકોટમાં સોની કામ કરતા ઉત્પલ બહેરા સોનાના ઓછા પ્રમાણ એટલે કે ૫ થી ૭ કેરેટ અને અન્ય ઘાત મિશ્રીત ૯૧૬ ના હોલમાર્ક વાળી ચેઈન સહિતના દાગીના બનાવતો હતો.આ દાગીના ઉત્પલ પાસેથી સસ્તામાં કૃણાલ દેવહિતકા ખરીદતો હતો અને તે દાગીના લોકેન્દ્ર, લાલજી, વિજય અને વિશાલને આપતો હતો. આ ચારેય જણા રાજકોટ,અમદાવાદ,વડોદરા અને સુરત સહિત રાજયના અલગ-અલગ શહેર- જિલ્લાના જવેલર્સમાં જઈ સોનાની નવી ચેઈન ખરીદતા હતા અને તેના બદલામાં હલકી ગુણવતા વાળી હૉલ માર્ક વાળી ૫ થી ૭ કેરેટ સોનાની અન્ય ઘાત મિશ્રીત ચેઇન આપી ઠગાઈ કરતા હતા. આ રીતે ખરીદેલી ચેઇન ચારેય જણા પરત કૃણાલને આપતા હતા અને કુણાલ તેના બદલામાં તેઓને પૈસા આપતો હતો અને સોનાની ચેઇન ઉત્પલને આપી ઓછા કેરેટ વાળા દાગીના બનાવડાવતો હતો. અલગ-અલગ જવેલર્સ શોપમાં જઈ સોનાના દાગીના ખરીદી તેના તેના બદલામાં સોનાના ઓછા પ્રમાણ એટલે કે ૫ થી ૭ કેરેટ સોનુ અને અન્ય ધાતુ મિશ્રીત ૯૧૬ ના માકા વાળા દાગીના પધરાવી છેતરપિંડી કરતી ગેંગનો માસ્ટર માઇન્ડ રાજકોનો કૃણાલ દેવહિતકા છે.

તે છેલ્લા ૬ મહિનાથી આ રીતે ટોળકી  છેતરપિંડી કરતી હોવાનું પૂછપરછમાં જાણવા મળ્યું છે.  કૃણાલ જવેલર્સ શોપમાંથી જેટલા તોલાના દાગીના ખરીદયા હોય તે મુજબની ટકાવારી મુજબ લોકેન્દ્ર, લાલજી, વિજય અને વિશાલને પૈસા ચુકવતો હતો.જયારે છેતરપિંડીથી મેળવેલા દાગીના સોની કામ કરતા ઉત્પલને  સોનાના પ્રમાણ મુજબ રૂપિયા  ચુકવતો હતો.

રાજકોટ સહિત 9 જવેલર્સ સાથે છેતરપિંડીના ભેદ ખૂલ્યા

આ ટોળકીએ મોટા વરાછાના સુદામા ચોકના અર્થ પ્લાઝાના ધ કે. પ્રકાશ જવેલર્સમાં ગ્રાહકના સ્વાંગમાં 4. ૯૯,૮૦૦ ની સોનાની ચેઈન ખરીદી તેના બદલામાં ૯૧૬ માકા વાળી માત્ર ૭.૨૧ ગ્રામ જેટલી સોનાની ગુણવત્તા વાળી કોપર ગુણવત્તા મિશ્રીત ઈન પધરાવનાર ટોળકીએ કતારગામના ભુવનેશ્વર જવેલર્સ, વલસાડના મણીરત, વિરચંદ્ર, જય અંબે જવેલર્સ, અમદાવાદના અલંકાર, અરવિંદા, એમ.કે. તુલસી,આભુષણ, કે.આર. સન્સ, રાજકોટના રચના, આદિત્ય, ગણેશ, વજુભાઇ, બાલાજી, શગુન, એમ.ડી. ભિંડી, પટેલ જવેલર્સ, જુનાગઠના કે.ડી. ભિંડી, અક્ષર જવેલર્સ, મોરબીના માણેક અને કિશન જવેલર્સ, જામનગરના કે.ડી અને બાલ મુકુંદ જવેલર્સ, ગોંડલના નક્ષત્ર અને ગિરીરાજ જવેલર્સ અને અમરેલીના નિલકંઠ અને બાલમુકુંદ જવેલર્સમાં  છેતરપિંડી કર્યાની કબૂલાત કરી છે

Share Article

Other Articles

Previous

કેન્દ્ર સરકાર એસડીઆરએફના સહાય ધોરણો બદલાવવા અંગે કાર્ય કરી રહી છે: રાઘવજી પટેલ

Next

અભિનેતા આમિર ખાન ફસાયા ચેન્નઇમાં વાવાઝોડા અને પુર વચ્ચે, જાણો પછી શું થયું…?

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
7 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
બોર્ડની પરીક્ષાનો એક્શન પ્લાન જાહેર: ધો.10-12ના કુલ 15.27 લાખ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા,2 સ્ટુડન્ટની સાક્ષી-CCTVની નજર સામે પ્રશ્નપત્રના કવર ખુલશે
3 કલાક પહેલા
“હું એપ્સ્ટેઈનને 3-4 વાર મળ્યો કારણ કે…”: મંત્રી હરદીપ પુરીએ રાહુલ ગાંધીના આરોપોનો વળતો જવાબ આપ્યો, જાણો શું છે મામલો
3 કલાક પહેલા
અમેરિકાએ ફરી લીધો યુ-ટર્ન! POK અને અક્સાઈ ચીનને ભારતનો ભાગ બતાવતો નકશો અચાનક હટાવી દીધો : અનેક તર્ક-વિતર્ક
4 કલાક પહેલા
69 વર્ષની ઉંમરે અનિલ કપૂરે એક્શન મોડમાં કરી વાપસી: ‘સુબેદાર’નું ધમાકેદાર ટીઝર રિલીઝ,જાણો ક્યારે રીલીઝ થશે ફિલ્મ
4 કલાક પહેલા
Categories

નેશનલ

2888 Posts

Related Posts

સરકારે બળજબરીથી વક્ફ બિલ પાસ કરાવ્યું : સોનિયા ગાંધીના સરકાર પર આકરા પ્રહાર
ટૉપ ન્યૂઝ
10 મહિના પહેલા
રાજ્ય સભામાં કોંગ્રેસના MP અભિષેક સિંધવીની સીટ નીચેથી ચલણી નોટોના બંડલ મળતા ગૃહમાં ભારે હોબાળો
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
INCOME TAX RAID: અમદાવાદ, મહેસાણા અને મોરબીમાં આઈ.ટી.ના દરોડા:રાજકીય સાંઠગાંઠ ધરાવતાં અગ્રણીને ત્યાં સર્ચ હોવાની ભારે ચર્ચા
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર 11,520 ફલાઈટમાં 25 વાર પક્ષીઓની ‘ટક્કર’: આ વર્ષે બગલાં દેખાયાં, જાણો બર્ડહિટ ક્યારે થાય છે?
ગુજરાત
7 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર