Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
નેશનલ

ભારતીય સેનાની તાકાતમાં થશે વધારો, સીમામાં ઘૂસીને ઘાતક હુમલો કરવા આ હેલિકોપ્ટરનો સમાવેશ કરાશે

Sun, November 5 2023

ભારતીય સેનાની તાકાતમાં ટૂંક સમયમાં વધારો થશે, જે દુશ્મનની કિલ્લેબંધીને ભેદવામાં માહિર છે. હવાથી જમીન પર પ્રહાર કરતી મિસાઈલ, બંદૂકો અને રોકેટથી સજ્જ હેલિકોપ્ટર ભારતીય સેનામાં ટૂંક સમયમાં AH-64E અપાચે કોમ્બેટનો સમાવેશ કરવાની તૈયારીઓ ચાલી રહી છે, આર્મી રૂ.5,691 કરોડના સોદા હેઠળ 6 હેવી-ડ્યુટી અપાચે કોમ્બેટ હેલિકોપ્ટરને સામેલ કરવાની તૈયારી કરી રહી છે.

AH-64E અપાચે એટેક હેલિકોપ્ટર હવાથી હવામાં પ્રહાર કરનારી મિસાઈલો, ફેબ્રુઆરી 2020માં અમેરિકા સાથે આ અંગેનો કરાર થયો હતો. અપાચે હેલિકોપ્ટરને ‘ટેન્ક ઇન ધ એર’ તરીકે પણ ઓળખવામાં આવે છે. AH-64E અપાચે કોમ્બેટ હેલિકોપ્ટર આવતા વર્ષે ફેબ્રુઆરી અને જૂન વચ્ચે આપવામાં આવશે.

અપાચે હેલિકોપ્ટરની શું છે ખાસિયત ?

અપાચે હેલિકોપ્ટર ઘણું ઘાતક છે અને તેના અધિગ્રહણ બાદ ભારતીય સેનાની તાકાતમાં નોંધપાત્ર વધારો થશે. સેનાના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, અપાચે વિવિધ પ્રકારના હથિયારો લઈ જવા માટે સક્ષમ છે. જેમાં હેલફાયર અને સ્ટિંગર મિસાઈલ તેમજ હાઈડ્રા રોકેટ સામેલ છે. હેલિકોપ્ટર 1,200 રાઉન્ડ સાથે 30 MM ચેઇન ગનથી પણ સજ્જ છે. 360 ડિગ્રી કવરેજ સાથે AH-64E અપાચે એટેક હેલિકોપ્ટરની ફાયરપાવર વધુ વધે છે. નાઇટ વિઝન સિસ્ટમ માટે નોઝમાઉન્ટેડ સેન્સર સ્યુટ છે જે તેની ક્ષમતાઓને વધુ વધારે છે.

સૌથી ઘાતક હેલિકોપ્ટર

આ હેલિકોપ્ટર દિવસ-રાત અને કોઈપણ હવામાનમાં કામ કરી શકે છે. આ હેલિકોપ્ટરને એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે કે તેને રડાર પર પકડવું મુશ્કેલ બની શકે છે. AH-64E અપાચે કોમ્બેટ હેલિકોપ્ટરની ગણતરી વિશ્વના સૌથી ઘાતક હેલિકોપ્ટરમાં થાય છે. તે મિસાઈલોની સાથે સાથે ઘણી હાઈ-ટેક ટેક્નોલોજીથી સજ્જ છે. તેનો ઉપયોગ કોઈપણ મુશ્કેલ ઓપરેશન માટે થઈ શકે છે. આ હેલિકોપ્ટરની સાથે IAFએ 8,048 કરોડ રૂપિયામાં 15 હેવી-લિફ્ટ ચિનૂક હેલિકોપ્ટરનો સમાવેશ કર્યો છે.

નૌકાદળને ફેબ્રુઆરી 2020માં MH-60 રોમિયો મલ્ટિ-મિશન હેલિકોપ્ટરની પ્રથમ બેચ રૂ. 15,157 કરોડના સોદા હેઠળ મળી હતી. અમેરિકન એરોસ્પેસ કંપની બોઇંગે ભારતીય સેના માટે અપાચે કોમ્બેટ હેલિકોપ્ટરનું ઉત્પાદન શરૂ કરી દીધું છે. કંપની ભારતીય સેનાને કુલ 6 AH-64E અપાચે હેલિકોપ્ટર આપવાની છે. અપાચે હેલિકોપ્ટર વિશ્વના સૌથી હાઇટેક કોમ્બેટ હેલિકોપ્ટરમાંથી એક છે. યુએસ આર્મી આ હેલિકોપ્ટરનો ઉપયોગ કરે છે. આવતા વર્ષે 6 નવા અપાચે હેલિકોપ્ટરને ભારતીય સેનામાં સામેલ કરવામાં આવશે.

Share Article

Other Articles

Previous

દિવાળી પર 400 વર્ષ પછી બની રહ્યો છે મહાયોગ, જાણો પૂજનવિધિ

Next

અમદાવાદમાંથી ધડ વગરનો યુવાનનો મૃતદેહ મળ્યો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
3 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
2 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 સપ્તાહ પહેલા
ગુજરાત
Most Share
Entertainment
Firing at Kapil Sharma’s Cafe : કેનેડામાં કપિલ શર્માના કેફેમાં અંધાધૂંધ ગોળીબાર : વિડીયો આવ્યો સામે, 3 દિવસ પહેલા જ કર્યું’તું ઉદ્ઘાટન
1 કલાક પહેલા
મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા અને ગોપાલ ઇટલીયા આમને સામને : મોરબીથી ચૂંટણી લડવા આપી ચેલેન્જ, વાંચો શું છે સમગ્ર મામલો
2 કલાક પહેલા
1600 કરોડમાં બનશે ‘રામાયણ’ : ફિલ્મ માટે રણબીર કપૂરે વસૂલી અધધ ફી, જાણો પૂરી સ્ટારકાસ્ટને કેટલી ફી લીધી
2 કલાક પહેલા
શું તમારે પણ શ્રાવણ માસમાં કરવા છે સોમનાથ દાદાના દર્શન? GSRTC દ્વારા ખાસ ટુર પેકેજ શરૂ, દર સોમવારે ઉપડશે વોલ્વો બસ
3 કલાક પહેલા
Categories

નેશનલ

2247 Posts

Related Posts

નીટ પેપર લીક અંગેની તપાસમાં નવો ધડાકો : અતુલ વત્સ અને અંશુલ નામના બિહારના બે યુવાનો મુખ્ય ખેલાડી નીકળ્યા
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Delhi Assembly Election Results : પ્રવેશ વર્માના કારણે નહીં આ વ્યક્તિના કારણે થઈ કેજરીવાલની હાર, જાણો કોણે લીધો બદલો ?
ટૉપ ન્યૂઝ
5 મહિના પહેલા
યોગીને દિલ્હીનું તેડું .. બીજા કોને બોલાવાયા ? જુઓ
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
ક્યા તમાશા હૈ કી થક કર રાત કો મર જાએંગેસુબહ ફિર હમ કબ્ર સે ઉઠેંગે, દફતર જાએંગે !! ભારતના નોકરીયાતોનું બગડી રહેલું માનસિક સ્વાસ્થ્ય !!
ટૉપ ન્યૂઝ
9 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર