Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાત

અમદાવાદમાંથી ધડ વગરનો યુવાનનો મૃતદેહ મળ્યો

Sun, November 5 2023

અમદાવાદના આનંદનગર વિસ્તારમાંથી વહેલી સવારે પોલીસને સ્થાનિકો તરફથી એક કોલ મળ્યો હતો કે, હંસ રેસીડેન્સી નજીક આવેલા એક ખુલ્લા પ્લોટમાંથી અસહ્ય દુર્ગંધ આવી રહી છે. જેને પગલે આનંદનગર પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ઘટના સ્થળે જોતા એક ખુલ્લા પ્લોટમાં અવાવરું જગ્યાએ પુરુષનો મૃતદે પડ્યો હતો. માથા વગરનો આ મૃતદેહ જોઇ પહેલા તો પોલીસ પણ ચોંકી ગઈ હતી. બાદમાં આસપાસના સ્થાનિકો અને પોલીસને જાણ કરનાર વ્યક્તિથી માહિતી એકત્રિત કરી પોલીસે તપાસ શરૂ કરી હતી.

એફએસએલ ટીમની મદદ લેવાઇ

બનાવ અંગે પોલીસને જાણ થતા જ તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસ તરફથી મળતી વિગતો અનુસાર આધેડ વયના આ પુરુષની લાશ અહીંયા કોઈ હત્યા કરીને ફેંકી ગયું હોવાનું માનવામાં આવી રહ્યુ છે. હત્યા કરી મૃતદેહને અવાવરુ જગ્યાએ ફેંકી જનારા ઈસમોને શોધવા પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ અને અન્ય દિશામાં તપાસ કરવા અલગ અલગ ટીમો કામે લગાડી છે. આનંદનગર વિસ્તારમાં આવેલા પાંચા તળાવ પાસેના આ બનાવ અંગે પોલીસને વહેલી સવારે જાણ થતા પોલીસે પ્રાથમિક તબક્કે એફએસએલ ટીમની પણ મદદ લઈ તપાસ શરૂ કરી હતી.

FSLની ટીમ અને પોલીસની પ્રાથમિક તપાસ કરતા સામે આવ્યું કે, અંદાજિત 15 દિવસ પહેલાનો મૃતદેહ આ અવાવરું ખુલ્લા પ્લોટમાં અજાણ્યા ઇસમો ફેંકી ગયા હોઈ શકે છે. ત્યારે સવાલ એ પણ છે કે આ પુરુષની હત્યા કયા કારણોસર કરવામાં આવી છે અને કોણ તેને અહીંયા અવાવરું પ્લોટમાં નાંખી ગયું તે બાબતે આનંદ નગર પોલીસની ટીમ વધુ તપાસ કરી રહી છે.

Share Article

Other Articles

Previous

ભારતીય સેનાની તાકાતમાં થશે વધારો, સીમામાં ઘૂસીને ઘાતક હુમલો કરવા આ હેલિકોપ્ટરનો સમાવેશ કરાશે

Next

થોરાળામાં સામું જોવા બાબતે બે પરિવાર વચ્ચે મારામારી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
10 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
7 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
હોળી પહેલા જ સરકારી કર્મીઓ અને પેન્શનરોને મળી શકે છે ગિફ્ટ: મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો થઈ શકે છે જાહેર
13 કલાક પહેલા
IND vs PAK T20 WC: બહિષ્કાર કરવાની હવા નીકળી, ભારત સામે મેચ રમવા પાકિસ્તાને મૂકી 3 શરત, જુઓ શું છે માંગણી
13 કલાક પહેલા
બાકી રહેલી ફાઇલો જાહેર કરો! એપ્સટિન ફાઇલ્સ પ્રકરણમાં પીડિત મહિલાઓ વિડિયોમાં વર્ણવી આપવીતી, સત્ય જાહેર કરવા કરી માગ
14 કલાક પહેલા
બનાસકાંઠામાં પ્રેમલગ્નમાં યુવકની હત્યાનો મામલો: 9 લોકોને પડી આજીવન કેદની સજા, જાણો શું હતો મામલો જેને કોર્ટે ઓનર કિલિંગ માન્યો
14 કલાક પહેલા
Categories

નેશનલ

2880 Posts

Related Posts

રાજકોટના હીરાસર એરપોર્ટનું સુવિધામાં હિર ચમકયું: નેશનલ રેન્કિંગમાં 18માં સ્થાને: જાણો કઈ સુવિધામાં કેટલો રેન્ક મળ્યો
ગુજરાત
3 સપ્તાહs પહેલા
ફિલ્મ ઉદ્યોગમાં ડ્રગ્સ માટે ખાસ બજેટ! મલાયલમ અભિનેત્રી સાન્ડ્રા થોમસે ઇન્ટરવ્યુમાં કર્યો ચોંકાવનારો ખુલાસો
Entertainment
9 મહિના પહેલા
સાઉથનો દબદબો: ‘ટિલ્લુ સ્કેવર’ જલ્દી જ રિલીઝ થશે
Entertainment
2 વર્ષ પહેલા
I Want To Talk  : અભિષેક બચ્ચનના નામે વધુ એક ફ્લોપ ફિલ્મ !! નબળી કમાણીમાં પોતાની જ ફિલ્મોનો રેકોર્ડ તોડ્યો
Entertainment
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર