Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

દિવાળી પર 400 વર્ષ પછી બની રહ્યો છે મહાયોગ, જાણો પૂજનવિધિ

Sun, November 5 2023

400 વર્ષ પછી ધનતેરસ અને દિવાળી પર મહાયોગ બની રહ્યો છે. ગઈકાલે શનિ પુષ્યનક્ષત્ર હતું અને આજે રવિ પુષ્યનક્ષત્ર છે. પુષ્યનક્ષત્રના સ્વામી શનિદેવ સ્વરાશિ કુંભ રાશિમાં બિરાજમાન છે. જેના કારણે ગજકેસરી યોગનું નિર્માણ થઈ રહ્યું છે, જે શુભ માનવામાં આવે છે. 400 વર્ષ પછી આ પ્રકારના યોગનું નિર્માણ થઈ રહ્યું છે.

  • ધનતેરસ- 10 નવેમ્બર 2023
  • મહાલક્ષ્મી પૂજા- 12 નવેમ્બર 2023
  • ગોવર્ધન પૂજા- 14 નવેમ્બર 2023
  • ભાઈબીજ- 14 નવેમ્બર 2023

દિવાળી પૂજા વિધિ

  • ઈશાન ખૂણો અથવા ઉત્તર દિશામાં સાફ સફાઈ કર્યા પછી સ્વસ્તિક બનાવો. તેના પર ચોખા મુકો, હવે તેના પર બાજઠ મુકો. બાજઠ પર લાલ કપડું પાથરીને તેના પર લક્ષ્મી માતાની મૂર્તિ અથવા ફોટો મુકો. ફોટોમાં ભગવાન ગણેશ અને કુબેરની તસવીર પણ હોવી જોઈએ. લક્ષ્મી માતાની બંને બાજુ સફેદ હાથીના ફોટો પણ હોવા જોઈએ.
  • પૂજન સમયે પંચદેવની સ્થાપના કરો. સૂર્યદેવ, શ્રીગણેશ, દુર્ગા, શિવ અને વિષ્ણુને પંચદેવ કહેવામાં આવે છે. પૂજા કર્યા પછી ધૂપદીવા કરો. તમામ મૂર્તિ અને ફોટોઝ પર જળ છાંટીને તેને પવિત્ર કરો.
  • આસન ગ્રહણ કરીને લક્ષ્મી માતાની ષોડશોપચાર પૂજા કરો. 16 ક્રિયા (પાદ્ય, અર્ધ્ય, આચમન, સ્નાન, વસ્ત્ર, આભૂષણ, ગંધ, પુષ્પ, દીવા, નૈવેદ્ય, આચમન, તાંબુલ, સ્તવપાઠ, તર્પણ અને નમસ્કાર)થી પૂજા કરો. પૂજાના અંતમાં સાંગતા સિદ્ધિ માટે દક્ષિણા અર્પણ કરો.
  • લક્ષ્મી માતાના ફોટો પર હળદર, કંકુ, ચંદનથી તિલક કરો અને ચોખા લગાવો. પૂજામાં અનામિકા આંગળી (નાની આંગળી પાસેની રિંગ ફિંગર)થી તિલક કરો. આ પ્રકારે ષોડશોપચારની તમામ પૂજા સામગ્રીથી પૂજા કરો અને તેમના મંત્રનો જાપ કરો.
  • પૂજા કર્યા પછી નૈવેદ્ય ધરાવો. તમામ પકવાન પર તુલસીનું એક પાન રાખો. પૂજામાં 16 પ્રારની ગુજિયા, પાપડી અને લાડવાનો ભોગ ધરાવવામાં આવે છે. હવે ચોખા, બદામ, પિસ્તા, હળદર, સોપારી, ઘઉં, નારિયેળ અર્પણ કરો.
  • પૂજાના અંતમાં આરતી કરો. પૂજા પછી કર્પૂર આરતી કરો અને શ્લોકનું ઉચ્ચારણ કરો. આરતી કર્યા પછી જળ છાંટો અને પ્રસાદસ્વરૂપે તમામ લોકો પર છાંટો.
  • મુખ્ય પૂજા પછી મુખ્યદ્વાર અથવા આંગણામાં દીવો પ્રગટાવો. યમના નામનો પણ એક દીવો અને રાત્રે ઘરના તમામ ખૂણામાં દીવા કરો.
  • પૂજા કર્યા પછી મિઠાઈનું વિતરણ કરો.

Share Article

Other Articles

Previous

ભારતમાં 2100 સુધીમાં આટલા ડિગ્રી સેલ્સિયસ તાપમાન વધી જસે – IIT ખડગપુરની આગાહી

Next

ભારતીય સેનાની તાકાતમાં થશે વધારો, સીમામાં ઘૂસીને ઘાતક હુમલો કરવા આ હેલિકોપ્ટરનો સમાવેશ કરાશે

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
10 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
7 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
હોળી પહેલા જ સરકારી કર્મીઓ અને પેન્શનરોને મળી શકે છે ગિફ્ટ: મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો થઈ શકે છે જાહેર
13 કલાક પહેલા
IND vs PAK T20 WC: બહિષ્કાર કરવાની હવા નીકળી, ભારત સામે મેચ રમવા પાકિસ્તાને મૂકી 3 શરત, જુઓ શું છે માંગણી
13 કલાક પહેલા
બાકી રહેલી ફાઇલો જાહેર કરો! એપ્સટિન ફાઇલ્સ પ્રકરણમાં પીડિત મહિલાઓ વિડિયોમાં વર્ણવી આપવીતી, સત્ય જાહેર કરવા કરી માગ
14 કલાક પહેલા
બનાસકાંઠામાં પ્રેમલગ્નમાં યુવકની હત્યાનો મામલો: 9 લોકોને પડી આજીવન કેદની સજા, જાણો શું હતો મામલો જેને કોર્ટે ઓનર કિલિંગ માન્યો
14 કલાક પહેલા
Categories

નેશનલ

2880 Posts

Related Posts

આજે 1 લી જુલાઈએ GST દિવસ:નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે સ્ટેટ જીએસટી વિભાગનાં નવા લોગોનું અનાવરણ
બ્રેકિંગ ન્યૂઝ
7 મહિના પહેલા
રાજકોટમાં રવિન્દ્ર જાડેજા સામે દિલ્હી ઘૂંટણીયે: ૧૮૮ રનમાં ઓલઆઉટ
સ્પોર્ટ્સ
1 વર્ષ પહેલા
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 111 તાલુકામાં મેઘમહેર : તાપીના ડોલવણમાં સૌથી વધુ 6.8 ઈંચ વરસાદ ખાબક્યો
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
વ્યાજખોરો સામે પોલીસ કાર્યવાહી નથી કરતી ? કાલે કમિશનરને ફરિયાદ કરજો !
રાજકોટ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર