Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
નેશનલ

ગૌવધ પર સંપૂર્ણ પ્રતિબંધના આદેશ સામે તમિલનાડુ સરકાર સુપ્રીમ કોર્ટમાં

Wed, July 1 2026

હાઇકોર્ટે કાયદાની મર્યાદા વટાવી હોવાનો દાવો

તમિલનાડુ સરકારે રાજ્યમાં ગૌવધ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવવાના મદ્રાસ હાઇકોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. રાજ્ય સરકારે પોતાની અરજીમાં દલીલ કરી છે કે હાઇકોર્ટે 1958ના તમિલનાડુ એનિમલ પ્રિઝર્વેશન એક્ટની જોગવાઈઓથી આગળ જઈને સંપૂર્ણ પ્રતિબંધનો આદેશ આપ્યો છે, જે કાયદાકીય માળખા સાથે સુસંગત નથી.

રાજ્ય સરકારે જણાવ્યું છે કે કાયદા મુજબ ચોક્કસ પરિસ્થિતિઓમાં જ ગાયના વધને મંજૂરી આપી શકાય છે, પરંતુ હાઇકોર્ટે બકરી ઈદ જ નહીં, અન્ય કોઈપણ દિવસે ગાય કે વાછરડાના વધ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાનો આદેશ આપીને કાયદાની વ્યાખ્યાનો વિસ્તાર કરી દીધો છે. સરકારના મતે ચુકાદામાં આંતરિક વિરોધાભાસ પણ જોવા મળે છે.

આ સમગ્ર વિવાદ એક અરજી પરથી શરૂ થયો હતો, જેમાં જાહેર સ્થળોએ કથિત ગેરકાયદે ગૌવધ રોકવાની માંગ કરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન હાઇકોર્ટે બંધારણના અનુચ્છેદ-48નો ઉલ્લેખ કરી અને ગાય, વાછરડા તથા દૂધાળ અને ખેતીમાં ઉપયોગી પશુઓના સંરક્ષણને મહત્વ આપ્યું હતું. સાથે જ કોર્ટે અગાઉના સુપ્રીમ કોર્ટના ચુકાદાઓનો પણ ઉલ્લેખ કરીને કહ્યું હતું કે બકરી ઈદ પર ગાયનું બલિદાન ઇસ્લામમાં અનિવાર્ય ધાર્મિક પ્રથા નથી.

આ પણ વાંચો: બંગાળની ખાડીનું લો પ્રેશર આગામી એક અઠવાડિયા સુધી વરસાદ લાવશે આમ છતાં

શું છે આખો મામલો…?

27 મેના રોજ મદ્રાસ હાઇકોર્ટની ડિવિઝન બેન્ચે રાજ્યના મુખ્ય સચિવ અને પોલીસ અધિકારીઓને રાજ્યમાં બકરી ઈદ સહિત કોઈપણ દિવસે ગાય અથવા વાછરડાનું વધ ન થાય તેની ખાતરી કરવા સૂચના આપી હતી. કોર્ટે કહ્યું હતું કે પશુવધ માત્ર અધિકૃત કતલખાનાઓમાં જ થઈ શકે અને 1958ના તમિલનાડુ એનિમલ પ્રિઝર્વેશન એક્ટની કલમ-4 મુજબ 10 વર્ષથી વધુ ઉંમરની, કામ અથવા પ્રજનન માટે અયોગ્ય જાહેર કરાયેલી તથા સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર ધરાવતી ગાયના વધને જ મંજૂરી મળી શકે. કોર્ટે આ જોગવાઈનું કડક પાલન કરવાની સાથે સમગ્ર રાજ્યમાં તેનો અમલ સુનિશ્ચિત કરવા પણ સરકારને આદેશ આપ્યો હતો. સાથે જ અગાઉના સુપ્રીમ કોર્ટના ચુકાદાઓનો ઉલ્લેખ કરીને જણાવ્યું હતું કે બકરી ઈદ પર ગાયનું બલિદાન ઇસ્લામની આવશ્યક ધાર્મિક પ્રથા નથી, તેથી ગૌવધ પર નિયંત્રણ ધાર્મિક સ્વતંત્રતાનું ઉલ્લંઘન ગણાવી શકાય નહીં.

Tags:

AgricultureAnimalRightsCattleProtectionCowSlaughterCulturalHeritageFarmersRightsGovernmentPolicyIndiaNewsJudicialSystemLegalBattleLivestockPublicInterestSupremeCourtTamilNaduTamilNaduNews

Share Article

Other Articles

Previous

હવે બિલાવલ ભુટ્ટોને શૂરાતનનો આફરો, પાણી માટે પરમાણુ યુદ્ધની ગર્ભિત ધમકી

Next

બંગાળની ખાડીનું લો પ્રેશર આગામી એક અઠવાડિયા સુધી વરસાદ લાવશે આમ છતાં

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
12 મહિના પહેલા
ગુજરાત
Most Share
Entertainment
અમદાવાદની ગેલેક્સી બેરિંગ્સને પણ રાહત; રશિયા સાથે વેપાર કરવા બદલ આ પગલું લીધું હતું
1 કલાક પહેલા
હવે બિલાવલ ભુટ્ટોને શૂરાતનનો આફરો, પાણી માટે પરમાણુ યુદ્ધની ગર્ભિત ધમકી
1 કલાક પહેલા
ગૌવધ પર સંપૂર્ણ પ્રતિબંધના આદેશ સામે તમિલનાડુ સરકાર સુપ્રીમ કોર્ટમાં
1 કલાક પહેલા
બંગાળની ખાડીનું લો પ્રેશર આગામી એક અઠવાડિયા સુધી વરસાદ લાવશે આમ છતાં
1 કલાક પહેલા
Categories

નેશનલ

3189 Posts

Related Posts

ગુજરાતના રાજકારણમાં નવાજૂનીના એંધાણ ? CM ભૂપેન્દ્ર પટેલે દિલ્હીમાં વડાપ્રધાન મોદી સાથે કરી મુલાકાત
ગુજરાત
1 વર્ષ પહેલા
અંબાલાલની મોટી આગાહી: નવરાત્રિમાં વરસાદ રમઝટ બોલાવશે, ભારત-પાકની મેચ ધોવાશે.!
ગુજરાત
3 વર્ષ પહેલા
જૌનપુરમાં 2005માં શ્રમજીવી એક્સપ્રેસ ટ્રેનમાં વિસ્ફોટ કરનાર આરોપીને ફાંસીની સજા
Breaking
2 વર્ષ પહેલા
રાજકોટમાં ચૂંટણી પૂરી: મોવડી મંડળ હવે દાવ’ લેશે !
રાજકોટ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર