Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમ

ગોંડલ રોડ પર વર્કશોપમાંથી જેસીબીના 1.60 લાખના સ્પેરપાર્ટસ ચોરાયા

Thu, September 12 2024

શહેરમાં ગોંડલ રોડ પર આવેલ પ્રોગેસીવ મોટરના વર્કશોપમાં પાછળનો દરવાજો તોડી તસ્કરો ત્રાટક્યા હતા. અને રૂ.1.60 લાખના જેસીબીના સ્પેરપાર્ટસની ચોરી થતાં માલવીયાનગર પોલીસ દ્વારા ગુનો નોંધી કાર્યવાહી કરી છે.

બનાવ અંગે ગોંડલ રોડ પર એસટી વર્કશોપ પાછળ ગીતાનગર શેરી નં.4 માં રહેતાં અને પ્રોગેસીવ મોટર કંપનીમાં વર્કશોપ ઈન્ચાર્જ તરીકે નોકરી કરતાં હરવિંદસિંહ ચંદસિંહ સિંધી (ઉ.વ.38) એ નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે,  ગત તા 18/08 ના સવારના દશેક વાગ્યાની આસપાસ તેઓ વર્કશોપ પર હતાં ત્યારે એક ભાઈ મોરબી મહાનગરપાલીકાની જે.સી.બી. મશીન રીપેરીંગ અર્થે આપવા આવેલ અને ત્યારબાદ તેઓએ જે.સી.બી. મશીનના સ્પેરપાર્ટસ ક્લચ પેક નં-04 તથા બીજા સ્પેરપાર્ટસ ખોલી વર્કશોપના સ્ટોરરૂમમાં રીપેરીંગ કરવા માટે રાખ્યા હતા. બાદમાં ત્યારે રવિવાર હોય જેથી વર્કશોપ બપોરના બંધ કરી જતા રહેલ હતા અને બાદ ગત તા.10/09 ના તેઓ જે.સી.બી. મશીનના જે સ્પેરપાર્ટ સ્ટોર રૂમમાં રાખેલ હતાં, તે રીપેરીંગ કરવા માટે લેવા ગયા તો વર્કશોપનો પાછળનો દરવાજો તૂટેલો જોવા મળ્યો હતો. અને જે.સી.બી. મશીનના રૂ.1.60 લાખના સ્પેરપાર્ટસ ચોરી થયા હોવાનું માલૂમ પડતાં ફરિયાદ નોંધાવી હતી.અને આ મામલે પીએસઆઇ એસ.એ.સિંધી અને ટીમે તસ્કરોની શોધખોળ હાથધરી છે.

Share Article

Other Articles

Previous

જમાઈ પર સાસુ-સસરા અને સાળાનો છરી-પાઇપ વડે હિચકારો હુમલો

Next

મમતા બેનરજીએ અચાનક કેવી કરી ઓફર ? શું કહ્યું ? જુઓ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
સ્પોર્ટ્સ
અજિત અગરકરના કાર્યકાળનો અંત: BCCI દ્વારા સિનિયર સિલેક્શન કમિટીનું પુનર્ગઠન, પૂર્વ સ્પિનર પ્રજ્ઞાન ઓઝા બન્યા નવા ચેરપર્સન
11 કલાક પહેલા
અવાજ કરતાં અનેક ગણી ઝડપ અને રડારથી અદ્રશ્ય: DRDOની લોંગ રેન્જ હાઈપરસોનિક મિસાઈલનું મોટા પાયે નિર્માણ શરૂ, 2027 થી 2029 વચ્ચે સેનામાં થશે સામેલ
11 કલાક પહેલા
અમેરિકામાં ભવિષ્યમાં ઈઝરાયલ વિરોધી શાસનની ભીતિ વચ્ચે નેતન્યાહૂની નવી સુરક્ષા નીતિ: ભારત અને લેટિન અમેરિકા સાથે ગઠબંધન મજબૂત કરવા આહ્વાન
16 કલાક પહેલા
રશિયન તેલ મુદ્દે ભારત-ચીન પર 100% ટેરિફ કેમ ન લાગ્યો? યુરોપના ઇનકાર બાદ ટ્રમ્પ પ્રશાસને લીધો યુ-ટર્ન, નાણામંત્રીનો મોટો ઘટસ્ફોટ
16 કલાક પહેલા
Categories

નેશનલ

3774 Posts

Related Posts

સંસદના ગેટ પાસે રાહુલ ગાંધીએ ગુંડાગીરી કરી મહિલા આદિવાસી સાંસદને ધક્કો દીધો, કોંગ્રેસે મર્યાદા નષ્ટ કરી, કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહે પત્રકાર પરિષદમાં મૂક્યો આરોપ
Breaking
2 વર્ષ પહેલા
શેરબજારમાં કડાકાનો દૌર યથાવત : સેન્સેક્સ 2700 પોઇન્ટ તુટ્યો: રોકાણકારોમાં હાહાકાર
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
વડાપ્રધાન મોદી આવતીકાલે ક્યાં જશે ? શું ભેટ આપશે ? વાંચો
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
એક સમયે સલમાન ખાને શાહરૂખ ખાનને મારી હતી લાત ? શું બની હતી ઘટના, વાંચો રસપ્રદ કિસ્સો
Entertainment
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર