Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમનેશનલ

શિક્ષણ વ્યવસ્થા કથળતા વિદ્યાર્થીઓ હતાશામાં મોતનો માર્ગ અપનાવે છે ?

Tue, June 23 2026

૨૦૧૯થી ૨૦૨૪ સુધીમાં છાત્રના આત્મહત્યાના કેસોમાં ૧૬ ટકાનો વધારો: રાજ્ય સરકારને કોંગ્રેસ પ્રવક્તા ડો.મનિષ દોશીએે વિદ્યાર્થીના આપઘાત પાછળ જવાબદાર ઠેરવી

શિક્ષણના નામે ચાલતી ઉઘાડી લૂંટ, બેફામ ફી વધારો, પેપર લિકકાંડના કારણે આજનો વિદ્યાર્થી હતાશામાં ધકેલાઈ રહ્યો છે અને આપઘાતનું અંતિમ પગલું ભરી લે છે. તાજેતરમાં નીટની પરીક્ષાનું પેપર ફૂટ્યા બાદ દેશમાં એક ડઝનથી વધુ નીટની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી લીધી છે. એનસીઆરવીના અહેવાલ મુજબ દેશમાં દરરોજ સરેરાશ ૪૦થી વધુ વિદ્યાર્થીઓ આપઘાત કરે છે. જ્યારે છેલ્લા ચાર વર્ષમાં એકલા ગુજરાતમાં ૧૦૬૩ વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી જીવન ટૂંકાવી લીધું છે જેની પાછળ જવાબદાર કોણ ? તેવો પ્રશ્ન ઉઠવા પામ્યો છે.

આજના સોશિયલ મીડિયાના યુગમાં માણસની લાઈફસ્ટાઈલ એકદમ ફાસ્ટ થઈ ગઈ છે. સોશિયલ મીડિયા અને ટીવીના કારણે બાળકોના ભવિષ્ય પર પણ તેની અસર જોવા મળી છે. એક તરફ વાલીઓ તેમના કાર્યમાં રચ્યાપચ્યા રહે છે. બીજી બાજુ શિક્ષણ ક્ષેત્ર પણ દિવસેને દિવસે કથળી રહ્યું છે. સ્કૂલો-કોલેજોમાં અભ્યાસની નહીં પરંતુ માર્કસની જાણે હોડ લાગી હોય તેવું લાગી રહ્યું છે જેમાં આજનો છાત્ર પીસાઈ રહ્યો છે.

છેલ્લા ઘણા સમયથી ભણતરના ભાર અને પેપર લીકકાંડના કારણે વિદ્યાર્થી નિરાશામાં ધકેલાઈ રહ્યો છે. પરીક્ષાનું અસહ્ય દબાણ અને બેરોજગારી વચ્ચે વિદ્યાર્થી ચક્કીના આંટાની માફક પીસાઈ રહ્યા છે તેમાંય પેપર લીકકાંડના કારણે છાત્રોએ કરલી તૈયારીઓ પર પાણી ફરી વળે છે અને વધુ નિરાશામાં ધકેલાઈને આત્મહત્યાનો માર્ગ અપનાવી લે છે.

આ પણ વાંચો: શહેર ભાજપ મહામંત્રી વલ્લભ દૂધાત્રા નકશો લઈને કચેરીએ દોડી આવ્યા !

એનસીઆરબીના અહેવાલ મુજબ ૨૦૧૯થી ૨૦૨૪ દરમિયાન દેશમાં ૧૮ વર્ષથી ઓછી ઉંમરના ૬૩,૯૧૫ બાળકો, કિશોરીઓએ આત્મહત્યા કરી લઈ જીવનલીલા સંકેલી લીધી છે. એક અહેવાલ મુજબ દેશમાં દરરોજ ૪૦થી વધુ છાત્ર આપઘાત કરી લે છે.

છેલ્લા ચાર વર્ષમાં એકલા ગુજરાતમાં ૧૦૬૩ વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી લીધી છે જે સમાજને લાલબતી દર્શાવે છે. શિક્ષણના નામે થતી ઉઘાડી લૂંટ, પેપર લીકકાંડ, ભણતરનો ભાર અને ભવિષ્યની અનિશ્ચિતતા વચ્ચે આપઘાતનું પ્રમાણ ચિંતાજનક વધ્યું છે.

ગુજરાતમાં અને દેશમાં સતત વધી રહેલી વિદ્યાર્થીઓની આત્મહત્યા પાછળ ભાજપ સરકારના વાઈબ્રન્ટ શિક્ષણ મોડલ પર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ડો.મનિષ દોએ આંગળી ઉઠાવી ચાબખા માર્યા છે. ભાજપ સરકાર પર આકરાં પ્રહાર કરતાં ડો.મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં એક જ વર્ષમાં ૫૬૮ છાત્રોએ આત્મહત્યા કરી છે જે રાજ્ય અને વાલીઓ માટે ચિંતાજનક બાબત છે. ૨૦૨૦-૨૧માં ૧૫૧, ૨૦૨૨-૨૩માં ૧૬૧, ૨૦૨૩-૨૪માં ૧૮૩, ૨૦૨૪-૨૫માં ૫૬૮ છાત્રોએ આત્મહત્યા કરી છે.

દેશમાં ૨૦૨૪માં ૧૪,૪૮૮ વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી છે જેની પાછળ ડિગ્રી વગર નોકરીની કોઈ ખાતરી નથી, ભરતી પરીક્ષાઓ વર્ષો સુધી લટકી રહે છે જેના કારણે યુવાનો હતાશ થઈ જાય છે જેની પાછળ સરકાર જવાબદાર હોવાના કોંગી અગ્રણીએ આક્ષેપ કરી પરીક્ષાની પ્રણાલી સુધારવા અને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા બંધ કરવા તેમજ આપઘાત અટકાવવા કાઉન્સેલિંગ સેન્ટર અને હેલ્પલાઈન શરૂ કરવા માંગણી કરી છે.

Tags:

AcademicPressureCrisisInEducationDeterioratingEducationEducationCrisisEducationMattersEducationReformEndTheStigmaMentalHealthAwarenessMentalHealthMattersStudentSuicideStudentSupportStudentWellbeingSupportStudentsYouthMentalHealth

Share Article

Other Articles

Previous

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સાત દિવસીય સમર કોચિંગ કેમ્પ યોજાયો

Next

શહેર ભાજપ મહામંત્રી વલ્લભ દૂધાત્રા નકશો લઈને કચેરીએ દોડી આવ્યા !

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
12 મહિના પહેલા
ગુજરાત
Most Share
ઇન્ટરનેશનલ
ભારત માટે અમેરિકન અપાચે એટેક હેલિકોપ્ટર સહિતના પેકેજને મંજૂરી
1 કલાક પહેલા
ઉત્તર પ્રદેશમાં સગીરે કરી સગા ભાઈ, ભાભી અને 3 વર્ષના ભત્રીજાની હત્યા
1 કલાક પહેલા
અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ રાજકોટ સ્ટેશનને મળશે નવી ઓળખ
1 કલાક પહેલા
IAS,IPS અને IFS , સહીતના ઉચ્ચ અધિકારીઓ છાત્રોને શાળા પ્રવેશોત્સવ કરાવશે
2 કલાક પહેલા
Categories

નેશનલ

3142 Posts

Related Posts

રાજકોટ નાનામવા સર્કલ પાસે આવેલ સિલ્વર હાઇટ્સ બિલ્ડિંગમાં 250ફૂટ લાબું અને 27ફૂટ પહોળું શ્રીરામ ભગવાનનું બેનર લગાડાયું, શું કહ્યું મુકેશ ભાઈ શેઠે જુઓ વિડિયો..
ધાર્મિક
2 વર્ષ પહેલા
ગોંડલ દલિત સમાજની રેલીમાંથી ઘરે જતાં યુવકનું અકસ્માતમાં મોત
રાજકોટ
2 વર્ષ પહેલા
ચેતજો! રાજકોટમાં કેરટેકરે 2 મહિના નોકરી કર્યા બાદ પ્રેમી સાથે મળી વૃદ્ધાના મકાનમાંથી કરી લાખો રૂપિયાની ચોરી
ગુજરાત
8 મહિના પહેલા
કોણ છે ડૉ.ટોળીયા ?? રાજકોટના ગર્ભ પરિક્ષણ કાંડમાં મોટી ભૂમિકા, આ રીતે આપતી હતી ગોરખધંધાને અંજામ, વાંચો સમગ્ર માહિતી
ક્રાઇમ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર