Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
નેશનલ

વડાપ્રધાન મોદી ૧૦ જૂને પંડિત નહેરૂનો રેકોર્ડ તોડશે

Wed, June 3 2026

સતત લાંબા સમય સુધી વડાપ્રધાન તરીકેનો નહેરૂનો ૪૩૯૭ દિવસનો રેકોર્ડ છે, મોદી ૪૩૯૮ દિવસ પૂરા 

કરશે, એનડીએની બેઠક મળશે.

૧૦ જૂનના રોજ નરેન્દ્ર મોદી દેશના પહેલા વડાપ્રધાન બનશે, જે ચૂંટાયા પછી સૌથી લાંબા સમય સુધી સતત ચૂંટાયેલા પીએમ બનવાનો રેકોર્ડ કરશે અને જવાહરલાલ નહેરુનો રેકોર્ડ તોડશે. ૧ જૂનના રોજ, તેમના ત્રીજા કાર્યકાળના બે વર્ષ પૂર્ણ થયા છે. ૧૦ જૂનના રોજ ગઉઅ મુખ્યમંત્રીની બેઠકમાં ઠરાવ પસાર કર્યા પછી મોદીને આ ઐતિહાસિક સિદ્ધિ માટે અભિનંદન આપવામાં આવશે. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી અને ઝઉઙ વડા એન ચંદ્રાબાબુ નાયડુ પ્રસ્તાવ રજૂ કરશે. અન્ય સહયોગી પક્ષોના નેતાઓ આ પ્રસ્તાવને સમર્થન આપશે. પ્રસ્તાવમાં, વડાપ્રધાન તરીકે છેલ્લા બાર વર્ષની સિદ્ધિઓનો ઉલ્લેખ કરવામાં આવશે.

દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુએ ૧૩ મે, ૧૯૫૨ના રોજ ચૂંટાયેલા પ્રધાનમંત્રી તરીકે શપથ લીધા હતા. તેઓ સતત ૪૩૯૭ દિવસ, એટલે કે ૧૨ વર્ષ અને ૧૪ દિવસ માટે ઙખ તરીકે ચૂંટાયા હતા. તે જ સમયે, પીએમ મોદી ૧૦ જૂનના રોજ તેમનો રેકોર્ડ તોડશે. સતત ચૂંટાયેલા ઙખ તરીકે ૪૩૯૮ દિવસ, એટલે કે ૧૨ વર્ષ અને ૧૫ દિવસ પૂર્ણ કરશે.

આ પણ વાંચો: રાજકોટના ૧૧ ઝોનમાં આવતીકાલે અક્ષત કળશ પદયાત્રા નીકળશે

જોકે, નેહરુ ૧૫ ઓગસ્ટ, ૧૯૪૭ ના રોજ પીએમ બન્યા, પરંતુ તે પછી તેઓ પહેલી લોકસભા ચૂંટણી સુધી વચગાળાની સરકારના વડા હતા, ચૂંટાયેલા વડા પ્રધાન નહીં. ૨૭ મે ૧૯૬૪ ના રોજ તેમના મૃત્યુ સુધી નેહરુ વડા પ્રધાન હતા. જો જવાહરલાલ નેહરુનો સંપૂર્ણ કાર્યકાળ ઉમેરવામાં આવે તો તે ૬,૧૩૦ દિવસ થશે. તેમાં ૧૭૩૩ દિવસનો પણ સમાવેશ થાય છે જેમાં તેઓ વચગાળાની અથવા બિન-ચૂંટાયેલી સરકારના વડા હતા.

મોદીનો અન્ય રેકોર્ડ

નરેન્દ્ર મોદીના નામે ઘણી ઐતિહાસિક સિદ્ધિઓ પહેલાથી જ નોંધાઈ ચૂકી છે. તેઓ સૌથી લાંબા સમય સુધી આ પદ સંભાળનારા પ્રથમ બિન-કોંગ્રેસી વડા પ્રધાન બન્યા છે. તેઓ ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીના ૨૨૭૨ દિવસના કાર્યકાળને પાછળ છોડી ચૂક્યા છે.

Tags:

BreakingBarriersDedicationToProgressHistoricalMilestoneHistoryInTheMakingIncredibleIndiaINDIAIndianHistoryJune10LeadershipMilestoneMomentModiVsNehruNationBuildingPanditNehrupmmodiPoliticalAchievementsPoliticalHistoryRecordBreakingTransformingIndia

Share Article

Other Articles

Previous

કોકરોચ જનતા પાર્ટી વિરૂધ્ધ ભારતીય જનતા પાર્ટીનો જંગ અલ્હાબાદ હાઇકોર્ટમાં પહોંચ્યો

Next

રાજકોટના ૧૧ ઝોનમાં આવતીકાલે અક્ષત કળશ પદયાત્રા નીકળશે

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
12 મહિના પહેલા
ગુજરાત
Most Share
નેશનલ
હવે ચાલતી ટ્રેનમાંથી જ કન્ફર્મ બર્થ બૂક કરી શકાશે
2 દિવસ પહેલા
હજુ ૧૦ દિવસ જોવી પડશે વરસાદની રાહ
2 દિવસ પહેલા
કોઈ પણ પ્રકારના ફૂડ પેકેટમાં સ્ટેપલર પીન નહી મારી શકાય
2 દિવસ પહેલા
સરકારના જીડીપી વૃદ્ધિના આંકડા શંકાસ્પદ, રઘુરામ રાજને કહ્યું,” અર્થતંત્રમાં કંઈક ખોટું”
2 દિવસ પહેલા
Categories

નેશનલ

3087 Posts

Related Posts

આકાશ-બુમરાહે ફૉલો-ઑનથી બચાવ્યા: ત્રીજો ટેસ્ટ ડ્રો ભણી, બૅડ લાઈટને લીધે રમત અટકી ; ભારતના નવ વિકેટે 252
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
અમદાવાદમાં અડાલજ ક્રોસિંગ પાસેની ઘટના જોઈ ઇન્સ્યોરન્સવાળા પણ ચકરાવે ચડ્યા…જુઓ શું છે મામલો
ક્રાઇમ
3 વર્ષ પહેલા
રાજકોટ મહાપાલિકાએ 300 કરોડની જમીન વેચી કર્યો વિકાસ! 18 પ્લોટનું વેચાણ અલગ-અલગ કંપનીઓને કર્યું
ટૉપ ન્યૂઝ
9 મહિના પહેલા
અમેરિકાના ફ્લોરીડાના એક મોલમાં અજાણ્યા શખસો દ્વારા ગોળીબાર કરવામાં આવતા એક વ્યક્તિનું મોત, કેટલાક ઘાયલ
Breaking
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર