Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
નેશનલ

કોકરોચ જનતા પાર્ટી વિરૂધ્ધ ભારતીય જનતા પાર્ટીનો જંગ અલ્હાબાદ હાઇકોર્ટમાં પહોંચ્યો

Wed, June 3 2026

ભાજપના કાર્યકરે કરી જાહેર હિતની અરજી, આજે સુનાવણી

ડીપ સ્ટેટ ફંડિંગથી યુવાનોને ભડકાવવાનો આરોપ: અભિજીત દીપકેને અમેરિકાથી પરત લાવવાની માંગ

સોશિયલ મીડિયા પર વ્યંગાત્મક આંદોલન તરીકે ઉભરી આવેલી કોકરોચ જનતા પાર્ટી (ઈઉંઙ) હવે કાનૂની ઘેરામાં આવી છે. ભાજપ કાર્યકર એસ. વિગ્નેશ શિશિરે અલ્હાબાદ હાઈકોર્ટમાં જાહેરહિત અરજી દાખલ કરીને ઈઉંઙ અને તેના સ્થાપક અભિજીત દીપકે સામે બહુ-એજન્સી તપાસની માંગ કરી છે. સાથે જ અમેરિકામાં રહેલા દીપકેને ભારત પરત લાવવા પ્રત્યાર્પણ કાર્યવાહી શરૂ કરવાની અપીલ પણ કરવામાં આવી છે.

જસ્ટિસ શેખર બી. સરાફ અને જસ્ટિસ અભદેશ કુમાર ચૌધરીની ખંડપીઠ સમક્ષ મંગળવારે આ અરજીની સુનાવણી થવાની છે. અરજીમાં ઈઉંઙના ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ, ટેલિગ્રામ, વોટ્સએપ અને સિગ્નલ સહિતના તમામ સોશિયલ મીડિયા એકાઉન્ટ બ્લોક કરવાની માંગ કરવામાં આવી છે.

આ પણ વાંચો: વડાપ્રધાન મોદી ૧૦ જૂને પંડિત નહેરૂનો રેકોર્ડ તોડશે

અરજદારનો આક્ષેપ છે કે ઈઉંઙ દ્વારા સુપ્રીમ કોર્ટની ટિપ્પણીઓનો ખોટો અર્થઘટન કરીને સરકાર અને ન્યાયતંત્ર વિરુદ્ધ યુવાનોને ઉશ્કેરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે આ એક “વિદેશી ફંડેડ માહિતી યુદ્ધ” છે અને તેની પાછળ “ડીપ સ્ટેટ” પ્રકારની શક્તિઓ કાર્યરત છે.

અરજીમાં કેન્દ્ર ગૃહ મંત્રાલયની દેખરેખ હેઠળ જઈંઝ રચવાની માંગ સાથે ગઈંઅ અને ઊઉ દ્વારા ફોજદારી કેસ નોંધવાની માંગ પણ કરવામાં આવી છે. સાથે જ અભિજીત દીપકે સામે લુકઆઉટ સર્ક્યુલર જાહેર કરીને તેમને અમેરિકા પરથી ભારત લાવવાની કાર્યવાહી હાથ ધરવા અપીલ કરવામાં આવી છે. અરજદારે એવો પણ દાવો કર્યો છે કે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિદ કેજરીવાલ આ સમગ્ર ઓનલાઇન આંદોલન પાછળ “અદૃશ્ય હાથ” તરીકે કાર્યરત હોઈ શકે છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે સોશિયલ મીડિયા મારફતે યુવાનોને સરકાર અને ન્યાયતંત્ર વિરુદ્ધ સંગઠિત કરવાનો પ્રયાસ દેશ વિરૂદ્ધ યુદ્ધ સમાન છે.

અરજીમાં કઈ કઈ માંગણીઓ ?

 ઈઉંઙ અને અભિજીત દીપકેના તમામ સોશિયલ મીડિયા એકાઉન્ટ બ્લોક કરાવવા

 ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ, ટેલિગ્રામ, વોટ્સએપ, સિગ્નલ પરથી ક્નટેન્ટ દૂર કરાવવું

 ગૃહ મંત્રાલયની દેખરેખ હેઠળ જઈંઝ રચવી

 ગઈંઅ અને ઊઉ દ્વારા ફોજદારી તપાસ શરૂ કરાવવી

 અભિજીત દીપકે સામે લુકઆઉટ સર્ક્યુલર જાહેર કરવું

 અમેરિકામાંથી પ્રત્યાર્પણ કાર્યવાહી શરૂ કરવી

 ઈઉંઙ ને “વિદેશી ફંડેડ માહિતી યુદ્ધ” તરીકે તપાસ હેઠળ લાવવું

દરેક આંદોલનકારી સામે સમાન આક્ષેપ ડીપ સ્ટેટ ફંડ, સરકાર ઉથલાવવાનું કાવતરૂ..!

છેલ્લા કેટલાક વર્ષોમાં કેન્દ્ર સરકાર અથવા ન્યાયતંત્ર સામે ઉભરતા લગભગ દરેક ઓનલાઈન અથવા રસ્તા પરના આંદોલન સામે “વિદેશી ફંડિગ”, “ડીપ સ્ટેટ કનેક્શન” અને “દેશવિરોધી કાવતરૂ” જેવા આક્ષેપો સામાન્ય બન્યા છે. કોકરોચ જનતા પાર્ટી વિવાદમાં પણ એ જ પ્રકારના આરોપો ફરી આગળ આવ્યા છે. અરજદારે ઈઉંઙને “વિદેશી માહિતી યુદ્ધ” ચલાવતી સંસ્થા ગણાવી છે અને સોશિયલ મીડિયા મારફતે યુવાનોને સરકાર વિરુદ્ધ ભડકાવવાનો પ્રયાસ થતો હોવાનો દાવો કર્યો છે. અગાઉ પણ વિવિધ વિદ્યાર્થી આંદોલનો, છઝઈં કાર્યકરો, ખેડૂત આંદોલન અને ઓનલાઈન અભિયાનો સામે આવી જ ભાષામાં આક્ષેપો થયા હતા. હવે ઈઉંઙ મામલો પણ એ જ રાજકીય-કાનૂની દલીલોના કેન્દ્રમાં આવી ગયો છે.

Tags:

AdvocacyAllahabadHighCourtBharatiyaJanataPartyBJPCivicEngagementCockroachJanataPartyCourtBattleDemocracyInActionElection2023IndiaPoliticsJusticeForAllLegalFightLegalIssuesPoliticalAlliesPoliticalChangePoliticalDebatePoliticalMovementPoliticalStrategyPOLITICS

Share Article

Other Articles

Previous

દિલ્હી અગ્નિકાંડ: માલવીય નગરની રેસ્ટોરન્ટમાં ભીષણ આગ લગતા 20 ના મોત: આકડો વધવાની આશંકા

Next

વડાપ્રધાન મોદી ૧૦ જૂને પંડિત નહેરૂનો રેકોર્ડ તોડશે

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
11 મહિના પહેલા
ગુજરાત
Most Share
નેશનલ
દિલ્હી અગ્નિકાંડ: માલવીય નગરની રેસ્ટોરન્ટમાં ભીષણ આગ લગતા 20 ના મોત: આકડો વધવાની આશંકા
42 મિનિટutes પહેલા
કોકરોચ જનતા પાર્ટી વિરૂધ્ધ ભારતીય જનતા પાર્ટીનો જંગ અલ્હાબાદ હાઇકોર્ટમાં પહોંચ્યો
1 કલાક પહેલા
વડાપ્રધાન મોદી ૧૦ જૂને પંડિત નહેરૂનો રેકોર્ડ તોડશે
1 કલાક પહેલા
રાજકોટના ૧૧ ઝોનમાં આવતીકાલે અક્ષત કળશ પદયાત્રા નીકળશે
1 કલાક પહેલા
Categories

નેશનલ

3040 Posts

Related Posts

કાલાવડ રેાડ પર 25 વર્ષીય નબીરાએ કારમાં વૃધ્ધાને દેાઢ કિમી સુધી ઢસડતા મેાત
ક્રાઇમ
2 વર્ષ પહેલા
હિમાચલ પ્રદેશની કોંગી સરકારને જીવતદાન
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
રાજકોટમાં પરશુરામ બ્રહ્મ યુવા ગ્રુપ દ્વારા તારીખ 15 થી 24 સુધી નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન જુઓ વિડિયો
રાજકોટ
3 વર્ષ પહેલા
માધાપર, કણકોટ દબાણો હટાવવા કલેકટરનો આદેશ
રાજકોટ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર