Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
નેશનલ

ટ્રેનોના દુર્ગંધયુક્ત ટોયલેટથી 40%થી વધુ યાત્રીઓ હેરાન

Thu, August 13 2026

ભયંકર બેદરકારીની ફરિયાદ

ભારતીય રેલવેની લાંબા અંતરની ટ્રેનોમાં સ્વચ્છતા અને સેનિટેશનની સ્થિતિ અંગે કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (કેગ)ના અહેવાલમાં ગંભીર ખુલાસા થયા છે.  આ અહેવાલમાં ૨૦૧૮-૧૯થી ૨૦૨૨-૨૩ સુધીના સમયગાળાની સમીક્ષા કરવામાં આવી છે. 40% યાંત્રિકો ટોયલેટની અસહ્ય અવસ્થાથી હેરાન છે. બેદરકારી સામે યાત્રિકોમાં રોષ છે. સંસદમાં કેગનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો.

૧૬ રેલવે ઝોનની ઓડિટ ઓફિસો દ્વારા પસંદ કરાયેલી ૯૬ ટ્રેનોમાં ૨,૪૨૬ ઓન-બોર્ડ યાત્રીઓના સર્વે પર આધારિત આ રિપોર્ટમાં જણાવાયું છે કે ૪૦ ટકાથી વધુ યાત્રીઓ ટોયલેટની સ્વચ્છતાથી અસંતુષ્ટ છે. આ ઉપરાંત ૫૦ ટકાથી વધુ યાત્રીઓ ઓન-બોર્ડ હાઉસકીપિંગ સર્વિસથી નાખુશ છે.

સર્વે કરાયેલા ૨,૪૨૬ યાત્રીઓમાંથી ૩૬૬ (લગભગ ૧૫%)એ ટોયલેટ કે વોશબેસિનમાં પાણીની અછતની ફરિયાદ કરી. ૨૦૨૨-૨૩માં રેલ મદદ એપ પર ટોયલેટ અને વોશબેસિનમાં પાણીની અછત અંગે એક લાખથી વધુ ફરિયાદો નોંધાઈ હતી.

આ પણ વાંચો: વી. કે. મૂર્તિના લેન્સમાંથી સર્જાયેલ ‘પ્યાસા’ નો અદ્રશ્ય જાદુ!

કારણો અને પ્રતિભાવ

કેગે અપૂરતું માનવબળ, સફાઈ સાધનોની અછત અને રેલવે અધિકારીઓ દ્વારા અનિયમિત મોનિટરિંગને મુખ્ય કારણો તરીકે ઓળખાવ્યા છે. બાયો-ટોયલેટનો અયોગ્ય ઉપયોગ અને પાણીની અછત પણ સમસ્યાને વધારે છે.

જોકે, ટોયલેટ સ્વચ્છતા સંબંધિત ૮૯ ટકા ફરિયાદો નિર્ધારિત સમયમાં ઉકેલાઈ હોવાનું રિપોર્ટમાં જણાવાયું છે, જે રેલવેની જવાબદારીનું સૂચક છે.

કેગે રેલવેને લાંબી મુસાફરી દરમિયાન માર્ગમાં કોચમાં પાણી ભરવાની વ્યવસ્થા મજબૂત બનાવવા, માનવબળ અને સાધનોની જોગવાઈ સુધારવા તેમજ યાત્રીઓને બાયો-ટોયલેટના યોગ્ય ઉપયોગ અંગે જાગૃતિ અભિયાન ચલાવવાની ભલામણ કરી છે.

આ અહેવાલ લાંબા અંતરની મુસાફરી કરતા કરોડો યાત્રીઓની સ્વાસ્થ્ય અને સુવિધા પર રેલવેની સ્વચ્છતા વ્યવસ્થાની અસરને રેખાંકિત કરે છે.

Tags:

CleanTrainsCommuterConcernsHygieneMattersPassengerExperiencePassengerFeedbackPublicTransportSmellyToiletsToiletHygieneTrainFacilitiesTrainJourneyTrainLifeTrainTravelTravelAwarenessTravelComfortTravelIssues

Share Article

Other Articles

Previous

ફૂડ પેકેટ પર સુગર, સોલ્ટ અને ફેટની ચેતવણી લેબલ ફરજિયાત બનાવો

Next

વી. કે. મૂર્તિના લેન્સમાંથી સર્જાયેલ ‘પ્યાસા’ નો અદ્રશ્ય જાદુ!

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
ઇન્ટરનેશનલ
અમેરિકાનો ગંભીર આરોપ: ચીનને ટેરિફથી બચાવવામાં ભારત સહિત 40 દેશો સામેલ
8 મિનિટutes પહેલા
કાકા-કાકીની ચિતા પાસે જ ભત્રીજાના શ્વાસ થંભી ગયા, સમગ્ર પંથકમાં કલ્પાંત
50 મિનિટutes પહેલા
વાર્ષિક રૂ. 1 કરોડથી વધુ કમાનારાઓનો આંકડો 5.35 લાખને પાર!
1 કલાક પહેલા
હવે ઘણો સમય થયો, વિવાદનો નિવેડો લાવો: માલ્યા-બેંકોને હાઈકોર્ટની ટકોર
17 કલાક પહેલા
Categories

નેશનલ

3446 Posts

Related Posts

કોમેડિયન ઝાકિર ખાનનો શો ‘Aapka Apna Zakir’ થઈ જશે બંધ ?? ન ચાલ્યો કપિલ શર્મા જેવો જાદુ
Entertainment
2 વર્ષ પહેલા
દ્વારકામાં આગને કારણે એક જ પરિવારના ચાર લોકોના શ્વાસ રૂંધાવાથી મોત
ગુજરાત
2 વર્ષ પહેલા
મોરબીના માળીયા મિયાણા નજીક ડુપ્લીકેટ વિદેશી દારૂ બનાવવાની ફેકટરી ઝડપાઇ
ક્રાઇમ
2 વર્ષ પહેલા
જન્માષ્ટમી પર દ્વારકા જવા માટે સ્પેશ્યલ ટ્રેન દોડશે : આજથી બુકીંગ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર