Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

નીટ અંગે સુપ્રીમ કોર્ટે શું કહ્યું ? એનટીએને કેવી ફટકાર લગાવી ? જુઓ

Tue, June 18 2024

નીટ પરીક્ષા રદ કરીને ફરીથી કરાવવાની માંગણી કરતી થયેલી અરજી અંગે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે ભારે સખત સવાલો કરીને એનટીએને ફટકાર લગાવી હતી અને કેન્દ્ર સરકાર અને એનટીએ બંનેને મંગળવારે નોટિસ આપીને જવાબ માંગ્યો હતો. આ મામલે બીજી પણ અરજીઓ થઈ છે.

સુપ્રીમ કોર્ટે મંગળવારે કહ્યું હતું કે જો 0.001 ટકા પણ બેદરકારી થઈ છે તો તેનો સ્વીકાર કરો અને સ્ટુડન્ટમાં આત્મવિશ્વાસ જગાવવા માટે ઉચિત સમય પર ઉચિત કાર્યવાહી કરવામાં આવે. આ મામલો આ રીતે નિપટાવવાનો રહેશે. કોર્ટે એમ પણ કહ્યું હતું કે દેશની સૌથી અઘરી પ્રવેશ પરીક્ષાઓ પૈકીની એક આ પરીક્ષાની તૈયારી માટે મેડિકલ સ્ટુડન્ટ દ્વારા થયેલી મહેનતને ભુલાવી શકાય નહીં.

સુપ્રીમ કોર્ટે એનટીએને ફટકાર લગાવીને એવો સવાલ પણ કર્યો હતો કે જો નીટ પરીક્ષામાં ફ્રોડ કરનાર કોઈ ડૉક્ટર બની જશે તો શું થશે ? જો બેદરકારી કરવામાં આવી છે તો તેની તપાસ થવી જ જોઈએ, લાપરવાહી થઈ છે તો તે ચિંતાની બાબત છે.

એનટીએને કોર્ટે સખત નસીહત કરીને એમ પણ કહ્યું હતું કે પરીક્ષા કરાવનાર એક એજન્સી તરીકે તમારે એકદમ ક્લીન રહેવું પડશે. તમારાથી ભૂલ થઈ હોય અમે એક્શન લેશું. જેથી તમારા કામકાજમાં સુધારો થઈ શકશે.

સુપ્રીમ કોર્ટની બેન્ચે મંગળવારે સખત ઠપકો આપીને એમ પણ કહ્યું હતું કે અમે આ બારામાં થયેલી અરજીઓ પર 8 મી જુલાઇના રોજ સુનાવણી કરશું.

શિક્ષણ મંત્રીનું મહત્વનું નિવેદન

દરમિયાનમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પણ આ પહેલા એમ કહ્યું હતું કે નીટ પરીક્ષા અંગે કેટલાક સ્થાનોથી વિસંગતિ સામે આવી છે પણ ગોટાળામાં જે કોઈ સામેલ હશે અને દોષિત ગણાશે તો પછી તેને છોડવામાં નહીં આવે.

Tags:

examneetsupremcourt

Share Article

Other Articles

Previous

ચુંટણી બાદ કેટલી વધી મોંઘવારી ? કઈ ચીજોના ભાવમાં થયો વધારો ?

Next

ગાંધીનગરના નવા મેયર તરીકે મીરાબેન પટેલ અને ડેપ્યુટી મેયર તરીકે નટવરજી ઠાકોરની વરણી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
11 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
Most Share
ક્રાઇમ
અમદાવાદના વણઝરમાં અંગત અદાવતમાં યુવકની હત્યા કરી, લાશ સાબરમતી નદીના પટમાંથી મળી
1 કલાક પહેલા
એક્સપ્રેસ-વે અને હાઇ-વે દેશની ભાગ્ય રેખાઓ છે; નરેન્દ્ર મોદી
2 કલાક પહેલા
ભાજપે ૨૭થી ૩૫ની ઉંમર ધરાવતાં ૧૦, ૫૦+ વટાવી ગયેલા ૨૨ ઉમેદવારોને ઉતાર્યા
2 કલાક પહેલા
ડૉક્ટરોમાં નૈતિકતા-કરૂણા હોવી જરૂરી: રાષ્ટ્રપતિ મૂર્મુ
1 દિવસ પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

ટ્રમ્પે પરમાણુ સંધિને લઈને બોંબમારાની ધમકી આપી હતી
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
સસ્તા ભાવે વાહન અપાવવાના બહાને લોકોને છેતરનાર ગઠિયો પકડાયો
ક્રાઇમ
2 વર્ષ પહેલા
અમિત શાહના ફેક વીડિયો મામલે 2 આરોપીની ધરપકડ : જુઓ ફેક અને રિયલ વિડીયો
ગુજરાત
2 વર્ષ પહેલા
SBIએ મુખ્યમંત્રી રાહત ફંડમાં આપ્યા ૪.૬૪ કરોડ રૂપિયા
ગુજરાત
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર