આજનું રાશિફળ : આ રાશિના જાતકોનો આજનો દિવસ અત્યંત શુભ, માનસિક શાંતિનો અનુભવ થશે, આર્થિક લાભ થશે
date : 14-01-2025
આજની રાશી મિથુન : 04.19am કર્ક
મેષ (અ,લ,ઇ)
આજે લગ્નજીવન માટે ખુબજ સારો દિવસ રહેશે. બધાજ કામોને સરળતાથી પુર્ણ કરી શકો છો. સ્વાસ્થ્ય સારુ રહેશે.
વૃષભ (બ,વ,ઉ)
આજે અહંકાર અને ગુસ્સા પર કાબુ રાખવો જોઈએ. બિનજરૂરી ખર્ચ વધું થઇ શકે છે. દિવસ સામાન્ય રહેશે.
મીથુન (ક,છ,ઘ)
આજે કામમાં સતત વ્યસ્ત રહી શકો છો. આર્થિક લાભ થઇ શકે છે. દિવસ શુભ રહેશે.
કર્ક (ડ,હ)
કામમાં ખુબજ પ્રગતિ કરી શકો છો. આજે ઘણી સમસ્યાઓને ઉકેલી શકો છો. દિવસ શુભ રહેશે.
સિંહ (મ,ટ)
માનસિક શાંતિનો અનુભવ થશે. અધૂરા કામોને પુર્ણ કરી શકો છો. દિવસ શાંતિપૂર્વક પસાર થશે.
કન્યા ( પ,ઠ,ણ)
રોજિંદા કામોમાં ફેરફારો થઇ શકે છે. આવક માટે નવો સ્ત્રોત ઉભો કરી શકો છો. સ્વાસ્થ્ય સારુ રહેશે.
તુલા (ર,ત)
અટકયેલા નાણાં પરત મળી શકે છે. કામમાં યોગ્ય સફળતા મળી શકે છે. દિવસ ખુબજ સારો રહેશે.
વૃશ્ચિક (ન,ય)
નવી નોકરી(ધંધાની) શરૂઆત કરી શકો છો. જુના મિત્રો સાથે મુલાકાત થઇ શકે છે. દિવસ શાંતિપૂર્વક પસાર થશે.
ધન (ભ,ધ,ફ,ઢ)
વ્યવસાયમાં યોગ્ય સિદ્ધિઓ પ્રાપ્ત થઇ શકે છે. કોઈ નવી વસ્તુઓની ખરીદી કરી શકો છો. સ્વાસ્થ્ય સારુ રહેશે.
મકર ( ખ,જ)
ધનલાભ થવાની શક્યતા રહેશે. કામમાં નવા વિચારોને અમલમાં મૂકી શકો છો. દિવસ શુભ રહેશે.
કુંભ (ગ,સ,શ,ષ)
આજે ધાર્મિક કાર્ય કરી શકો છો. કામમાં આનંદ તથા ઉત્સાહ વધું રહેશે. દિવસ આનંદમય રહેશે.
મીન (દ,ચ,થ,ઝ)
કામના સ્થળે થોડા મત-ભેદો થઇ શકે છે. સ્વભાવ ગુસ્સાવાળો રહી શકે છે. સ્વાસ્થ્યનું ઘ્યાન રાખવું પડી શકે.