Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

સુપ્રીમ કોર્ટના 51મા ચીફ જસ્ટિસ તરીકે શપથ લેતા સંજીવ ખન્ના

Mon, November 11 2024

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ એમના શપથ લેવડાવ્યા : છ મહિના સુધી પદ પર રહેશે

ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ નિવૃત થતાં સંજીવ ખન્ના દેશના 51મા મુખ્ય ન્યાયાધીશ બન્યા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ આજે એમને પદના શપથ લેવડાવ્યા હતા. સંજીવ ખન્ના આગામી છ મહિના સુધી એટલે કે 13 મે 2025 સુધી ચીફ જસ્ટિસ તરીકે કાર્યરત રહેશે.તેઓ ચૂંટણી બોન્ડ યોજનાને સમાપ્ત કરવા અને કલમ 370 નાબૂદ કરવા જેવા ઘણા ઐતિહાસિક નિર્ણયોનો હિસ્સો રહ્યા છે.

જસ્ટિસ સંજીવ ખન્ના દિલ્હીના રહેવાસી છે. તેમનો જન્મ 14 મે 1960ના રોજ દિલ્હી ખાતે થયો હતો. તેમના પિતા જસ્ટિસ દેવ રાજ ખન્ના દિલ્હી હાઇકોર્ટમાં પૂર્વ જસ્ટિસ હતા. તેમણે 1980માં દિલ્હી યૂનિવર્સિટીથી ગ્રેજ્યુએશન કર્યું હતું અને ત્યાર બાદ ડીયૂ કેમ્પસ લો સેન્ટરમાંથી કાયદાનો અભ્યાસ કર્યો હતો.

સંજીવ ખન્નાએ કાયદાનો અભ્યાસ કર્યા બાદ 1983માં દિલ્હી બાર કાઉન્સિલમાં વકીલ તરીકે જોડાયા હતા. તેમણે દિલ્હીના તીસ હજારી કોર્ટમાં વકીલાતની શરુઆત કરી હતી અને બાદમાં તેમણે દિલ્હી હાઇકોર્ટમાં પ્રેક્ટિસ શરુ કરી હતી. જસ્ટિસ ખન્ના એવા ખાસ જસ્ટિસ પૈકીના છે કેમ જેઓ કોઇ હાઇકોર્ટમાં ચીફ જસ્ટિસ બન્યા પહેલા જ સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ બન્યા છે.

Share Article

Other Articles

Previous

રામ મંદિર ઉપર હુમલાની ધમકી

Next

આ પૂર્વ ક્રિકેટરના દીકરાએ જેન્ડર બદલાવ્યું : આર્યનમાંથી બની ગઈ અનાયા, જુઓ ટ્રાન્સફોર્મેશનની તસવીરો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
11 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
ફોર્મ પરત ખેંચવાના રાજ્યભરમાં થયા ખેલ, એક મહિલાએ તો મોઢે બુકાની બાંધીને ફોર્મ ખેચ્યું
2 મિનિટutes પહેલા
અમદાવાદના વણઝરમાં અંગત અદાવતમાં યુવકની હત્યા કરી, લાશ સાબરમતી નદીના પટમાંથી મળી
23 કલાક પહેલા
એક્સપ્રેસ-વે અને હાઇ-વે દેશની ભાગ્ય રેખાઓ છે; નરેન્દ્ર મોદી
24 કલાક પહેલા
ભાજપે ૨૭થી ૩૫ની ઉંમર ધરાવતાં ૧૦, ૫૦+ વટાવી ગયેલા ૨૨ ઉમેદવારોને ઉતાર્યા
24 કલાક પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

પડધરીમાં અપરાધીઓના વીજજોડાણ કટ્ટ કરાવતી પોલીસ
ક્રાઇમ
1 વર્ષ પહેલા
રાજકોટ :જુની માથાકૂટનો ખાર રાખી પિતા-પુત્ર પર ચાર શખ્સોનો હુમલો 
રાજકોટ
1 વર્ષ પહેલા
કેદારનાથ ધામ કયારે ખુલશે..વાંચો અને રસ્તામાં આવતા આ 4 પવિત્ર સ્થળોની પણ લો મુલાકાત
ધાર્મિક
2 વર્ષ પહેલા
હરિયાણા: ભાજપે વિધાનસભા ચૂંટણી માટે 21 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર