Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

હવે PhDમાં NET સ્કોરના આધારે મળશે એડમિશન

Thu, March 28 2024

પીએચડીમાં પ્રવેશ મેળવવા ઈચ્છા વિદ્યાર્થીઓ માટે UGC દ્વારા મહત્વનો નિર્ણય

યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન દ્વારા એક અગત્યનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં જાહેરાત કરવામાં આવી છે કે UGC દ્વારા લેવાતી પરીક્ષા NET ના સ્કોરને આધારે પીએચડીમાં એડમીશન મળશે. UGC દ્વારા નિયમો બદલવામાં આવ્યા છે, હવે અલગ-અલગ યુનિવર્સિટીની પીએચડી પરીક્ષાઓ આપવામાંથી ઉમેદવારોને મુક્તિ મળશે અને આ નિર્ણયથી એક પ્રકારની પારદર્શિતા અને એડમિશન પ્રક્રિયાની પ્રમાણિકતા જળવાય રહેશે. આમ યુ.જી.સી. કાઉન્સિલની બેઠકમાં નેશનલ એજ્યુકેશન પોલિસી-2020 હેઠળ પીએચડી પ્રવેશ માટેના નવા નિયમોને મંજૂરી આપવામાં આવી છે.

પીએચડી પ્રોગ્રામમાં પ્રવેશ માટે વિવિધ યુનિવર્સિટીઓની પ્રવેશ પરીક્ષાઓમાં હાજરી આપવાની અને જે તે પરીક્ષા અને ઇન્ટરવ્યૂ પાસ કરવાના રહેતા હતા અને તે આધારે દરેક યુનિવર્સિટી પીએચડીમાં એડમીશન આપતી હતી.

શૈક્ષણિક સત્ર 2024-25થી નેશનલ એલિજિબિલિટી ટેસ્ટ (NET) સ્કોરના આધારે પીએચડીમાં પ્રવેશ પણ ઉપલબ્ધ થશે. પીએચડી પ્રોગ્રામમાં પ્રવેશ માટે વિવિધ યુનિવર્સિટીઓની પ્રવેશ પરીક્ષાઓમાં હાજરી આપવાની જરૂર રહેશે નહીં.

UGC કાઉન્સિલની બેઠકમાં નેશનલ એજ્યુકેશન પોલિસી (NEP)-2020 હેઠળ પીએચડી પ્રવેશ માટેના નવા નિયમોને મંજૂરી આપવામાં આવી છે. નવા નિયમો હેઠળ નેટ પર્સેન્ટાઈલના આધારે ત્રણ કેટેગરીમાં લાભો મળશે.

ઉચ્ચ NET ટકાવારી ધરાવતા ઉમેદવારો કેટેગરી-1 માં હશે. તેઓ પીએચડી પ્રવેશ અને ફેલોશિપ સાથે જેઆરએફ, સહાયક પ્રોફેસરશિપ માટે પણ પાત્ર હશે. તેઓએ પીએચડીમાં પ્રવેશ માટે ઇન્ટરવ્યુ આપવાનું રહેશે, જે યુજીસી રેગ્યુલેશન-2022 પર આધારિત હશે.

કેટેગરી-2માં મિડલ પર્સેન્ટાઈલ ધરાવતા આસિસ્ટન્ટ પ્રોફેસરો અને પીએચડીને પ્રવેશ માટે લાયક ગણવામાં આવશે. આ પછી સફળ ઉમેદવારો, પરંતુ સૌથી ઓછા ટકાવારી સાથે કેટેગરી-3માં હશે. તેઓ માત્ર પીએચડી પ્રવેશ માટે જ પાત્ર હશે. ઉમેદવારની શ્રેણી પરિણામોના પ્રમાણપત્રમાં આપવામાં આવશે.

પીએચડી પ્રવેશ માટે કેટેગરી-2 અને કેટેગરી-3 ઉમેદવારોની નેટ પર્સેન્ટાઈલ 70 ટકા વેઇટેજમાં બદલાશે. તે જ સમયે ઇન્ટરવ્યુમાં 30 ટકા વેઇટેજ હશે. આ બંને કેટેગરીમાં NET સ્કોર માત્ર એક વર્ષ માટે માન્ય રહેશે. જો તેઓ આ સમયગાળા દરમિયાન પીએચડી પ્રોગ્રામમાં નોંધણી કરવામાં સક્ષમ ન હોય, તો તેમને તેનો લાભ મળશે નહીં. ઉમેદવારે ફરીથી NET પાસ કરવી પડશે.

Share Article

Other Articles

Previous

કોંગ્રેસને હાઇકોર્ટથી શું લાગ્યો ઝટકો ? જુઓ

Next

કેજરીવાલને કોર્ટથી શું લાગ્યો ઝટકો ? વાંચો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
4 સપ્તાહs પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
જ્યોતિ જાસૂસની મુશ્કેલી વધી : વધુ 14 દિવસ માટે જેલ હવાલે, કોર્ટે રિમાન્ડ લંબાવતા થઈ શકે છે મોટા ખુલાસા
7 કલાક પહેલા
શું બાબુભૈયાની ‘હેરા ફેરી 3’માં વાપસી? પરેશ રાવલના નવા ટ્વીટથી ફેન્સ થયા ખુશ, જાણો શું મળ્યા સંકેત  
7 કલાક પહેલા
અમેરિકાના ન્યુ જર્સીમાં આવેલા વિરાણી જવેલર્સમાં ધોળા દિવસે લૂંટ : લુંટારુઓ લાખો ડોલરના દાગીના લઈને ફરાર
8 કલાક પહેલા
અમને એર ડિફેન્સ સિસ્ટમ આપો : પાકિસ્તાને અમેરિકા પાસે ભીખ માંગી
8 કલાક પહેલા
Categories

નેશનલ

2171 Posts

Related Posts

કુવૈત ઈમારતમાં આગ બાદ PM મોદીની તાત્કાલિક કાર્યવાહી, ભારતીયોની મદદ માટે વિદેશ મંત્રીને મોકલ્યા
Breaking
12 મહિના પહેલા
ગૌતમ અદાણી માટે મોટી રાહતના સમાચાર : ડોનાલ્ડ ટ્રમ્પના એક નિર્ણયથી કેસનો અંત આવશે, જાણો શું છે સમગ્ર મામલો
ઇન્ટરનેશનલ
4 મહિના પહેલા
રાજકોટના લોકમેળાની બ્લ્યુ પ્રિન્ટ તૈયાર : 80 સ્ટોલ, 15 રાઇડ્સ ઘટશે
રાજકોટ
11 મહિના પહેલા
રાજકોટમાં બહુમાળી ચોક પાસે આવેલ ક્રિકેટ સ્ટેડિયમ નજીક ચબૂતરામાં પક્ષીઓ માટે ઠંડા પાણીની વ્યવસ્થા : જુઓ વિડિયો
રાજકોટ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર