Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગધાર્મિકનેશનલ

મહાકુંભનું પાણી સ્નાન માટે યોગ્ય નથી !! સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડેનો અહેવાલ : 73 સ્થળ પરથી પાણીનું ટેસ્ટિંગ કરાયું

Tue, February 18 2025

પ્રયાગરાજ મહાકુંભમાં ગંગા-યમુનાના સંગમ પર સ્નાન ચાલી રહ્યું છે. અત્યારસુધીમાં 54 કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ અમૃત સ્નાન કર્યું છે. આ દરમિયાન સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB)નો એક અહેવાલ આવ્યો છે, જેમાં જણાવાયું છે કે બંને નદીનું પાણી સ્નાન કરવા યોગ્ય નથી.CPCBએ 17 ફેબ્રુઆરીના રોજ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (એનજીટી)ને પોતાનો અહેવાલ સુપરત કર્યો. CPCB એ 9થી 21 જાન્યુઆરી દરમિયાન પ્રયાગરાજમાં કુલ 73 અલગ અલગ સ્થળેથી નમૂનાઓ એકઠા કર્યા. હવે તેમની તપાસનાં પરિણામો જાહેર કરવામાં આવ્યા છે.

આ સ્તરે ગંગા અને યમુના નદીના પાણીની તપાસ થઈ

એમપીએચ એટલે પાણી કેટલું એસિડિક અથવા ક્ષારવાળું છે, ફિકલ કોલીઓર્મ, BOD એટલે બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ, COD એટલે કેમિકલ ઓક્સિજન ડિમાન્ડ અને ડિઝોલ્બડ ઓક્સિજન સામેલ છે. આ છ સ્તરે જેટલી જગ્યાએથી સેમ્પલ લેવામાં આવ્યાં છે એમાંથી મોટા ભાગનામાં ફેકલ કોલીફોર્મ બેક્ટેરિયાની માત્રા વધારે જોવા મળી છે. આ સિવાય 5 અન્ય સ્તરે પણ પાણીની ગુણવત્તા ધોરણ મુજબ છે.નદીના પાણીમાં ફેકલ કોલિફોર્મ નામનો બેક્ટેરિયા જોવા મળે છે. સામાન્ય સ્થિતિમાં એક મિલીલિટર પાણીમાં 100 બેક્ટેરિયા હોવા જોઈએ, પરંતુ અમૃત સ્નાનના એક દિવસ પહેલાં યમુના નદીના નમૂનામાં ફેકલ કોલિફોર્મ 2300 મળી આવ્યું હતું.

સંગમમાંથી લેવામાં આવેલા નમૂનામાં એક મિલી પાણીમાં ફેકલ કોલિફોર્મ બેક્ટેરિયાની સંખ્યા 100ને બદલે 2000 જોવા મળી. એવી જ રીતે કુલ ફેકલ કોલિફોર્મ 4500 છે. ગંગા પરના શાસ્ત્રી પુલ પરથી લેવામાં આવેલા નમૂનામાં ફેકલ કોલિફોર્મ બેક્ટેરિયા 3200 અને કુલ ફેકલ કોલિફોર્મ 4700 છે.

સંગમથી દૂરના વિસ્તારમાં બંનેની સંખ્યા ઓછી છે. ફાફામાઉ ક્રોસિંગ નજીકથી લેવામાં આવેલા નમૂનામાં એક મિલીલીટર પાણીમાં 100 ને બદલે 790 ફેકલ કોલિફોર્મ બેક્ટેરિયા મળી આવ્યા હતા. તેવી જ રીતે, રાજાપુર મેહદૌરીમાં એ 930 મળી આવ્યા. ઝુસીમાં છટનાગ ઘાટ અને ADA કોલોની નજીક તેનો જથ્થો 920 મળી આવ્યો હતો.

નૈનીમાં અરૈલ ઘાટ પાસે એ 680 હતા. રાજાપુરમાં એ 940 જોવા મળ્યા. આવી સ્થિતિમાં, સેન્ટ્રલ પોલ્યૂશન કંટ્રોલ બોર્ડનાં ધોરણો અનુસાર, એ C શ્રેણીમાં આવે છે. એવામાં પાણીને પ્યૂરિફિકેશન વિના અને ડિસઇન્ફેક્ટ કર્યા વિના નાહવા માટે પણ ઉપયોગમાં લઈ શકાય નહીં.

ફેકલ કોલિફોર્મ બેક્ટેરિયાનું વધુ પડતું સ્તર રોગોનું કારણ બને છે
બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં ગંગા નદી પર સંશોધન કરતા પ્રોફેસર બીડી ત્રિપાઠી કહે છે કે જે પાણીમાં ધોરણ કરતાં વધુ ફેકલ કોલિફોર્મ બેક્ટેરિયા હોય છે એ કોઈપણ ઉપયોગ માટે યોગ્ય રહેશે નહીં. જો આ પાણી શરીરમાં જાય તો એ રોગોનું કારણ બનશે. જો આવા પાણીમાં સ્નાન કરવામાં આવે કે પીવામાં આવે તો એનાથી ચામડીના રોગ થઈ શકે છે.

ગંગા અને યમુનાના પાણીનું 6 પરિમાણ પર પરીક્ષણ કરવામાં આવ્યું
સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા જાહેર કરાયેલા અહેવાલમાં ગંગા અને યમુના નદીઓના પાણીનું કુલ 6 પરિમાણો પર પરીક્ષણ કરવામાં આવ્યું છે. એમાં પીએચ એટલે પાણી કેટલું.ક્ષારવાળું છે, ફેકલ કોલફોર્મ, BOD એટલે બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ, COD એટલે કેમિકલ ઓક્સિજન ડિમાન્ડ અને ડિઝોલ્બ્ડ ઓક્સિજન સામેલ છે.આ 6 સ્તરે જેટલી જગ્યાએથી સેમ્પલ લેવામાં આવ્યાં છે, તેમાં ફેકલ કોલીઆર્મ બેક્ટેરિયાની માત્રા ધોરણો કરતાં વધુ મળી આવી છે. આ સિવાય અન્ય 5 સ્તરે પાણીની ગુણવત્તા ધોરણ અનુરૂપ છે.

Share Article

Other Articles

Previous

ભારત અને કતાર વચ્ચે શું થઈ સહમતી ? વડાપ્રધાન મોદી કોને મળ્યા ? વાંચો

Next

અમરેલી : નાની કુકાવાવ ગામે સસરા પર ખુની હુમલો કરનાર પોલીસ કોન્સટેબલ સહીત ત્રણનો નિર્દોષ છુટકારો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
3 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
4 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 મહિના પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
1 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
રાજકોટના 51મા ક્લેક્ટર તરીકે ડૉ. ઓમપ્રકાશએ ચાર્જ સંભાળ્યો : ગરીબો સુધી સરકારી યોજનાના લાભો પહોંચે એ પ્રાથમિકતા
1 મિનિટute પહેલા
રાજકોટમાં દોઢ વર્ષથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતો બોગસ ડૉક્ટર પકડાયો : ઈન્જેક્શન, ટેબ્લેટ, સીરપ સહિતની દવાનો જથ્થો જપ્ત
36 મિનિટutes પહેલા
વિસાવદર બેઠક પર આમ આદમી પાર્ટીનો વિજય વાવટો ફરક્યો, 21 રાઉન્ડમાં અંતે આપના ગોપાલ ઇટાલિયાને 75,906 મત
2 કલાક પહેલા
વિસાવદરમાં 21 રાઉન્ડના અંતે ગોપાલ ઇટાલિયાનો ઝળહળતો વિજય, મતદારોએ ભાજપને વધુ એક વખત આપ્યો આંચકો
2 કલાક પહેલા
Categories

નેશનલ

2205 Posts

Related Posts

બોલરોને `હંફાવશે’ ICC !
સ્પોર્ટ્સ
1 વર્ષ પહેલા
પાકિસ્તાનમાં EVM હોત તો ચૂંટણીમાં ગેરરીતિ ન થઈ હોત : ઈમરાનખાન
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
કચ્છમાં મીઠાના વેપારીને ત્યાં આવકવેરાના દરોડા:28 સ્થળે તપાસ
રાજકોટ
1 વર્ષ પહેલા
ICCના ફાઈનલ્સમાં રો-કોનું થઈ જાય છે ટાંય ટાંય ફિસ્સ…!!
ટૉપ ન્યૂઝ
4 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર