Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

દેશમાં ટમેટાનો ભાવ ક્યાં સુધી પહોંચ્યો ? વાંચો

Sun, July 21 2024

દર વર્ષની જેમ આ વર્ષે પણ ચોમાસાની ઋતુમાં ટમેટાની અછતને કારણે લોકોના ખિસ્સા પર મોટી અસર પડી છે. દેશના અનેક ભાગોમાં કિલોનો ભાવ રૂપિયા 100 થી 120 સુધી પહોંચી ગયો છે અને લોકોની રાડ ફાટી ગઈ છે. ગૃહિણીઓ આક્રોશમાં છે. બટેટા અને ડુંગળીના ભાવ પણ ઊંચા જ રહ્યા છે.

થોડા અઠવાડિયા પહેલા જ દિલ્હીના બજારોમાં ટમેટાં માત્ર 20 રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળતા હતા. વરસાદને કારણે દિલ્હીની આઝાદપુર મંડીમાં દેશના વિવિધ ભાગોમાંથી ટમેટાનો પુરવઠો ખરાબ રીતે પ્રભાવિત થયો છે. આ જ કારણ છે કે શનિવારે છૂટક બજારમાં 100 રૂપિયા પ્રતિ કિલોના જંગી ભાવે ટામેટાંનું વેચાણ થયું હતું. રાષ્ટ્રીય રાજધાનીમાં મધર ડેરીના રિટેલ આઉટલેટ સફલ ખાતે ટમેટાં 100 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ઉપલબ્ધ છે.

ડિપાર્ટમેન્ટ ઓફ કન્ઝ્યુમર અફેર્સ દ્વારા આવેલા આંકડા અનુસાર, શનિવારના રોજ દિલ્હીમાં છૂટક કિંમત 93 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગઈ હતી. સરકારી આંકડા મુજબ 20 જુલાઈના રોજ દેશભરમાં ટમેટાંની સરેરાશ કિંમત 73.76 રૂપિયા પ્રતિ કિલો છે. ગયા અઠવાડિયે, વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ ભાવમાં તીવ્ર વધારા માટે અતિશય ગરમી અને ત્યારબાદ વરસાદને જવાબદાર ગણાવ્યો હતો. એવું કહેવામાં આવ્યું હતું કે ખરાબ હવામાનને કારણે દેશના દરેક ભાગમાં પુરવઠો પ્રભાવિત થયો છે.

બટેટા અને ડુંગળી પણ રડાવે છે
અધિકારીએ પીટીઆઈને જણાવ્યું હતું કે, “દિલ્હી અને કેટલાક અન્ય શહેરોમાં ટમેટાં,બટાકા અને ડુંગળીના ભાવ ઊંચા છે. “અતિશય વરસાદને પગલે અને ભારે ગરમીએ પુરવઠો ખોરવ્યો હતો, જેના કારણે ગ્રાહક વિસ્તારોમાં ભાવમાં વધારો થયો હતો.” શનિવારે પશ્ચિમ દિલ્હીમાં મધર ડેરી સ્ટોર પર ડુંગળી 46.90 રૂપિયા પ્રતિ કિલો અને બટાટા 41.90 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ હતી.

Share Article

Other Articles

Previous

રેલ્વે વિભાગ નબળો પડવાને કારણે ટ્રેન અકસ્માતો થઈ રહ્યા છે – મલ્લિકાર્જુન ખડગે

Next

માઈક્રોસોફ્ટ હજુ પણ સિસ્ટમ નોર્મલ કરવા શુ કરી રહ્યું છે ? વાંચો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
11 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટેક ન્યૂઝ
૫૦ હજાર ફોટાઓ અને સ્ક્રીનશોટ્સનો કચરો તમારા મગજને કેવી રીતે ધીમું પાડી રહ્યો છે?
13 કલાક પહેલા
પેટ્રોલ પંપ પરથી હવે 200 લિટરથી વધુ ડીઝલ નહીં મળે
13 કલાક પહેલા
મમતા – શરદ પવાર કોંગ્રેસમાં વિલય માટે તૈયાર : મહારાષ્ટ્રના કોંગી નેતાનો ધડાકો
13 કલાક પહેલા
એલોન મસ્કએ ઇતિહાસ રચ્યો : તાઇવાનની આખી અર્થવ્યવસ્થા કરતાં પણ વધુ ધનવાન
13 કલાક પહેલા
Categories

નેશનલ

3080 Posts

Related Posts

નરેન્દ્ર મોદીએ સોમનાથમાં શરૂ કરેલા રામ નામ મંત્ર લેખન યજ્ઞમાં સહભાગી થતા મુખ્યમંત્રી
ગુજરાત
3 વર્ષ પહેલા
વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાનરોવરનો નથી થઈ રહ્યો સંપર્ક
ટૉપ ન્યૂઝ
3 વર્ષ પહેલા
રાજકોટ TRP ગેમ ઝોન દુર્ઘટના : ગુમ થયેલા લોકોના પરિવારમાં રોષ
રાજકોટ
2 વર્ષ પહેલા
નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર નાસભાગ બાદ મોટો નિર્ણય : આ તારીખ સુધી પ્લેટફોર્મ ટિકિટના વેચાણ પર પ્રતિબંધ
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર