Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

કરચોરી કરનારા ચેતજો : બેંક એકાઉન્ટમાંથી રૂ.1 કરોડનો ઉપાડ,50 લાખની ડિપોઝીટ પર ઇન્કમટેક્સની બાજ નજર

Wed, June 11 2025

ઇન્કમટેક્સએ મોટા ખર્ચાઓ કર્યા બાદ રિટર્નમાં ન દર્શાવી કરચોરીના નવા નુસખા અજમાવનાર ભેજાબાજો પર હવે નવી પેટર્ન અપનાવશે.જેમાં એડવાન્સ ડેટા એનાલિસિસ સિસ્ટમ અપનાવશે.જેમાં ખાસ કરીને ઊંચા મૂલ્યની પ્રોપર્ટીના સોદા કરવા, મોટી રકમની ડિપોઝિટ તેમજ વિદેશ પ્રવાસ સહિત રડાર પર રહેશે.

freepik

બેંકના કરંટ એકાઉન્ટ માંથી વર્ષ દરમિયાન રૂપિયા એક કરોડની ઉપાડ કરનારા લોકોનાં રિટર્નની તપાસ કરશે. ઇન્કમટેક્સ વિભાગે હવે નવા રિટર્ન ફાઇલ કરનારામાં મોટા ટ્રાન્જેક્શન કરીને દર્શાવ્યા ન હોય તેના પર ખાસ ટેક્નિકથી નજર રાખવામાં આવી છે. ટીડીએસ કપાત કરીને નાણા જમા ન કરાવનારાઓ રડારમાં આવ્યા છે.કરચોરી રોકવા માટે ઇન્કમટેક્સએ ખાસ એક્શન પ્લાન અમલીમાં મુક્યો છે.

freepik

આ પણ વાંચો : રાજકોટની બે બહેનપણી ગાયબ: 15 વર્ષની સગીરા ઘરેથી 20 હજારની રોકડ લઈ સહેલી સાથે ગુમ, વાંચો શું છે સમગ્ર ઘટના

મોટી રકમનાં ટ્રાન્સઝેક્શન જે બેન્ક ખાતાઓમાં થયા હોય તે ખાતાની વિગતો 31 મે સુધીમાં બેંકોએ મોકલી આપી છે.જેમાં ખાસ કરીને 50 લાખથી વધુ રકમની ડિપોઝીટ જમા કરાવી હોય કે 30 લાખથી વધુની રકમની મિલકતની ખરીદી હોય તેનો ડેટા એકત્ર કરાયો છે. આવકવેરા વિભાગે બેંક, પોસ્ટ ઓફિસ,સહકારી સંસ્થાઓ,ફિનટેક કંપનીઓ, મ્યુચ્યચલ ફંડ કંપનીઓ પાસેથી જે તે કરદાતાઓની વિગતો મગાવીને જે ખાતામાં શંકાસ્પદ હિસાબો નજરે રાખીને તપાસ શરૂ કરી છે.

Share Article

Other Articles

Previous

ચાંદી રૂ.1,30,000 તરફ..? ભાવમાં ઐતિહાસિક ઉછાળો : પ્રતિ કિલો રૂ.1,07,000 સાથે નવી સપાટીએ

Next

રાજકોટની બે બહેનપણી ગાયબ: 15 વર્ષની સગીરા ઘરેથી 20 હજારની રોકડ લઈ સહેલી સાથે ગુમ, વાંચો શું છે સમગ્ર ઘટના

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
3 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
4 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 મહિના પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
1 મહિના પહેલા
ગુજરાત
Most Share
બ્રેકિંગ ન્યૂઝ
EPFOઓ દ્વારા દેશના લાખો કર્મચારીઓને અપાઈ મોટી રાહત, PFમાંથી હવે રૂપિયા 5 લાખની રકમ ઉપાડી શકશે
13 કલાક પહેલા
ગુજરાતના દરેક ગામડાને મળશે હાઈ સ્પીડ ઈન્ટરનેટ: રાજ્યમાં એમેન્ડેડ ભારતનેટ પ્રોજેક્ટના ત્રીજા તબક્કાનો થશે શુભારંભ
13 કલાક પહેલા
સુરત સ્માર્ટ સિટી કે લેક સિટી? વેનિસ શહેર જેવા દ્રશ્યો સર્જાયા, ખાડીમાં 3 યુવકો તણાયા, પોલીસ સ્ટેશન બે દિવસથી પાણીમાં
14 કલાક પહેલા
લીડ્સ ટેસ્ટમાં રિષભ પંતે બેક ટુ બેક સદી ફટકારવા છતાં મળી સજા : આ નિયમનું કર્યું ઉલ્લંઘન, જાણો શું છે સમગ્ર મામલો
15 કલાક પહેલા
Categories

નેશનલ

2208 Posts

Related Posts

અઢી વર્ષમાં રાજકોટની ૧૧ સોસાયટીમાં ૧ કરોડની ચોરી કરનાર બેલડી પકડાઈ
ક્રાઇમ
1 વર્ષ પહેલા
ભયાનક હિંસા વચ્ચે બાંગ્લાદેશના PM શેખ હસીનાએ આપ્યું રાજીનામું : દેશ છોડીને આવી શકે છે દિલ્હી
ઇન્ટરનેશનલ
11 મહિના પહેલા
પોપટપરા પાસેથી સરા જાહેર દસ વર્ષની બાળકીનું અપહરણથાર કારમાં આવેલા ત્રણ શખ્સોની શોધખોળ
રાજકોટ
2 વર્ષ પહેલા
જમ્મુમાં શું કહ્યું વડાપ્રધાને ? વાંચો
ગુજરાત
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર