Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
Entertainmentટૉપ ન્યૂઝટ્રેન્ડિંગહોમ

ફેસ્ટિવલ એન્જોય વિથ OTT : દો પત્તી અને ધ લેજન્ડ ઓફ હનુમાન સહિત આ  8 ફિલ્મ અને વેબ સીરિઝ OTT પર રીલીઝ

Fri, October 25 2024

 દિવાળી એ માત્ર રોશની અને મીઠાઈઓનો તહેવાર નથી પણ મનોરંજનનો પણ તહેવાર છે. આ વખતે ઓક્ટોબરના છેલ્લા અઠવાડિયામાં ઘણી મોટી ફિલ્મો અને વેબ સિરીઝ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થઈ છે. જે તમારા તહેવારને ખાસ બનાવશે. હાલ લોકો પણ OTT પ્લેટફોર્મ પર ફિલ્મો અને વેબ સીરીઝ જોતા વધુ થયા છે. નવી રિલીઝ થયેલી વેબ સિરીઝ અને મૂવીઝની આતુરતાથી રાહ જુએ છે. ત્યારે એને ધ્યાનમાં રાખીને, અમે તમને નવી OTT રિલીઝ વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ. આ અઠવાડિયે OTT પ્લેટ ફોર્મ પર ઘણી ફિલ્મો અને વેબ સિરીઝ આવી રહી છે. આ જોઈને, તમારું સપ્તાહ અને તમારા તહેવાર પણ ખૂબ જ ધમાકેદાર બની શકે છે.ચાલો યાદી પર એક નજર કરીએ…

‘બ્યુટી ઇન બ્લેક’


જો તમને મિસ્ટ્રી અને થ્રિલર ગમે છે તો ‘બ્યુટી ઇન બ્લેક’ તમારા માટે પરફેક્ટ છે. આ વેબ સિરીઝ નેટફ્લિક્સ પર ૨૪ ઓક્ટોબરે રિલીઝ થઈ છે.

 ‘કેનેરી બ્લેક’



હોલીવુડની એક્શન અને થ્રિલર ફિલ્મોના ચાહકો માટે ‘કેનેરી બ્લેક’ એક શ્રેષ્ઠ વિકલ્પ છે. આ ફિલ્મ ૨૪ ઓક્ટોબરે પ્રાઈમ વીડિયો પર રિલીઝ થઇ છે.

દો પત્તી


જો તમને ઈમોશનલ અને ડ્રામાથી ભરપૂર કહાનીઓ પસંદ હોય તો ‘દો પત્તી’ તમારી યાદીમાં હોવી જોઈએ. આ ફિલ્મ નેટફ્લિક્સ પર ૨૫ ઓક્ટોબરે રિલીઝ થઈ છે.

‘ડોન્ટ મૂવ’



 જો તમે હોરર ફિલ્મોના શોખીન છો તો ‘ડોન્ટ મૂવ’ તમારા માટે છે. આ હોરર થ્રિલર ફિલ્મ નેટફિલક્સ પર ૨૫ ઓક્ટોબરે રિલીઝ થઈ રહી છે.

‘હેલબાઉન્ડ – 2’


 સુપરહિટ સીરિઝ ‘હેલબાઉન્ડ’ની બીજી સિઝન પણ ૨૫ ઓક્ટોબરે નેટફ્લિક્સ પર રિલીઝ થવા જઈ રહી છે. “ટેરીટરી ટેરીટરીએ વધુ એક રહસ્યથી ભરેલી વેબ સિરીઝ છે જે ૨૪ ઓક્ટોબરે નેટફ્લિક્સ પર આવી છે. જો તમને સસ્પેન્સ અને થ્રિલર શો ગમે છે, તો આ શ્રેણીને ચૂકશો નહીં.

 ‘ધ લાસ્ટ નાઈટ એટ ટ્રેમર બીચ’


 પધ લાસ્ટ નાઈટ એટ ટ્રેમર બીચ થ્રિલર ફિલ્મ છે જે ૨૫ ઓક્ટોબરે નેટફ્લિક્સ પર રિલીઝ થઈ છે. આ ફિલ્મની કહાની એક રાતના ડરામણા અને રહસ્યમય અનુભવ પર આધારિત છે.

 ‘ધ લિજેન્ડ ઓફ હનુમાન સિઝન 5 ‘



‘ધ લિજેન્ડ ઓફ હનુમાન સિઝન ૫’ પૌરાણિક કથાઓના પ્રેમીઓ માટે ખાસ ભેટ છે. આ એનિમેટેડ સિરીઝ ડિઝની પ્લસ હોટસ્ટાર પર ૨૫ ઓક્ટોબરે રિલીઝ થઈ છે.

ઝવિગાટો


કપિલ શર્માની ફિલ્મ ‘ઝવિગાટો’ પણ ૨૫ ઓક્ટોબરે પ્રાઇમ વીડિયો પર રિલીઝ થઈ છે. આ ફિલ્મ એક ડિલિવરી બોયના જીવન પર આધારિત છે, જે સમાજની અસમાનતાઓ અને સંઘર્ષો સામે લડે છે.

Share Article

Other Articles

Previous

રાજકોટ એરપોર્ટનું વિન્ટર શેડ્યુલ જાહેર: લાંબા સમય બાદ દિલ્હીની વહેલી સવારની ફલાઇટ મળી,અમદાવાદ-સુરત બાદ હવે વડોદરાની ફલાઇટ પર રાજકોટથી ડેઇલી ઉડાન ભરશે,વધુ 3 નવી ફલાઇટ મળી

Next

ગોધરાકાંડ પર બનેલી ફિલ્મ ‘The Sabarmati Report’નું ટીઝર રિલીઝ, વિક્રાંત મેસી બહાર લાવશે સત્ય, જુઓ વીડિયો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
4 સપ્તાહs પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ઇન્ટરનેશનલ
અમેરિકાના ન્યુ જર્સીમાં આવેલા વિરાણી જવેલર્સમાં ધોળા દિવસે લૂંટ : લુંટારુઓ લાખો ડોલરના દાગીના લઈને ફરાર
49 મિનિટutes પહેલા
અમને એર ડિફેન્સ સિસ્ટમ આપો : પાકિસ્તાને અમેરિકા પાસે ભીખ માંગી
1 કલાક પહેલા
રાજકોટના મવડી વિસ્તારમાં ઝેપ્ટોના કર્મચારીઓએ પગાર બાબતે કંપનીના બે અધિકારીઓને ફટકાર્યા
1 કલાક પહેલા
રાજકોટની સૂર્યકાંત હોટલના માલિક સામે નોંધાયો ગુનો : રાજસ્થાનના વેઈટરને નોકરીએ રાખ્યા બાદ નોંધણી ન કરાવતાં SOGની કાર્યવાહી
2 કલાક પહેલા
Categories

નેશનલ

2170 Posts

Related Posts

પહેલી ઓક્ટોબરથી જન્મ પ્રમાણપત્ર સિંગલ ડોક્યુમેન્ટ તરીકે ઉપયોગમાં લઈ શકાશે
રાજકોટ
2 વર્ષ પહેલા
આજનું રાશિફળ : આજે આ રાશિના જાતકોને આવક કરતા ખર્ચ વધુ થશે, સ્વભાવ ગુસ્સાવાળો રહી શકે છે
ધાર્મિક
8 મહિના પહેલા
હિઝબુલ્લા સંગઠનનો વડો નસરલ્લાહ તેના કમાન્ડર સાથે ઠાર મરાયો : ઇઝરાયલ ડીફેન્સ ફોર્સે કરી જાહેરાત
Breaking
8 મહિના પહેલા
આજનું રાશિફળ : આજે આ રાશિના જાતકોને દિવસ તાજગી ભર્યો રહેશે, સ્વાસ્થ્ય સારુ રહેશે તેમજ તણાવમાંથી રાહત મળશે
ધાર્મિક
9 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર