Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Lavajam 2025
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

રાજકોટના મવડી વિસ્તારમાં ઝેપ્ટોના કર્મચારીઓએ પગાર બાબતે કંપનીના બે અધિકારીઓને ફટકાર્યા

Mon, June 9 2025

ઓનલાઇન એપ્લિકેશન મારફતે ડોર ટુ ડોર દૈનિક જીવન જરૂરિયાત સહિતની વસ્તુ પહોંચાડતી ઝેપ્ટો કંપનીના મવડી સ્ટોર પર પગાર વધારાની માંગ સાથે કેટલાક કર્મચારીઓ ધારણા પણ બેઠાં હતા. બે દિવસ બાદ પણ આ મુદે કોઈ સમાધાન ન થતાં કંપનીએ આઠ કર્મચારીને છુટા કરી દેતા કર્મચારીઓએ સ્ટોરમાં ગેરકાયદેસર ઘુસી બે અધિકારીઓને માર મારતા તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

આ પણ વાંચો : રાજકોટની સૂર્યકાંત હોટલના માલિક સામે નોંધાયો ગુનો : રાજસ્થાનના વેઈટરને નોકરીએ રાખ્યા બાદ નોંધણી ન કરાવતાં SOGની કાર્યવાહી

ઝેપ્ટો કંપનીના લીગલ મેનેજર હરેશકુમાર બાબુલાલ ગોહેલ ( રહે. વિજયપાર્ક, સાણંદ) દ્વારા રાજકોટ તાલુકા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ ગુજરાતમાં આવેલી તમામ ઝેપ્ટો કંપનીના સ્ટોરની લીગલ મેનજર તરીકે ફરજ બજાવે છે. રાજકોટના મવડી વિસ્તારમાં બાપાસીતારામ ચોક નજીક આવેલી વન બિલ્ડિંગમાં કંપનીનો સ્ટોર આવેલ છે અહીં સ્ટોર મેનેજર તરીકે સુરેશ શર્મા જ્યારે સિક્યુરિટી મેનેજર તરીકે મનીષકુમાર તોમર ફરજ બજાવે છે. આ સ્ટોરમાં કામ કરતા ડિલિવરી બોય ગત તારીખ 2/6 ના પગાર વધારવાની માંગ સાથે સવારથી કામ કરવાનું બંધ કરી દીધું હતું. જે બાદ મેનજર સુરેશ શર્માએ તમામ કર્મચારી સાથે એજ દિવસે મિટિંગ કરી પગાર વધારી દીધો હોય છતાં ડિલિવરી બોયને અસંતોષ હોય રહ્યો હતો અને કામ ચાલુ કરેલું ન હતું. આ સ્થિતિમાં તમામ આઠ કર્મચારીઓને કંપની માંથી છુટા કરી દેવામાં આવ્યા હતા.

આ પણ વાંચો : બાળકોના ફેવરિટ એવા રેસકોર્સની દયનીય હાલત તો જુઓ ! કસરત માટે સાધનો, બેસવા માટે બાકડા ગાયબ

બીજા દિવસે ફરિયાદી રાજકોટ આવેલ ત્યારે નોકરી પરથી છુટા કરી દીધેલા ડિલિવરી બોય સ્ટોરની બાહર ધારણા પર બેઠા હતા. દરમિયાન સાંજના સમયે મહેશ ઘુસાભાઈ, મહેશ માધડ, સદાડીયા આકાશ, જયદીપ રાતડીયા, કરણ ચૌહાણ, ધારૈયા બ્રિજેશ, પરેશ રાઠોડ, મયુર રાઠોડ, સહિતના બે અજાણ્યા શખસોએ અચાનક સ્ટોરનું શટર પાડી દીધું હતું.આ બાબતે સમજાવતા કેટલાક કર્મચારીઓએ અમે નીચી જ્ઞાતિના હોય એટલે હેરાન કરો છો તેવું કહેતા ફરિયાદીએ સમજાવ્યું હતું કે આ સ્ટોરમા બધી જ્ઞાતિના લોકો કામ કરે છે અને હું તમને ઓળખતો પણ નથી. તેવામાં કેટલાક કર્મચારીઓએ ગેરકાયદેસર રીતે સ્ટોરમાં ઘુસી બે અધિકારીઓને માર માર્યો હતો. જે બાદ અહીં હાજર અન્ય સ્ટાફે બંનેને વધુ મારથી બચાવ્યા હતા. બનવા અંગે તાલુકા પોલીસે આઠ સામે ગુન્હો નોધી વધુ તપાસ હાથ ધરી છે.

Share Article

Other Articles

Previous

અમને એર ડિફેન્સ સિસ્ટમ આપો : પાકિસ્તાને અમેરિકા પાસે ભીખ માંગી

Next

રાજકોટની સૂર્યકાંત હોટલના માલિક સામે નોંધાયો ગુનો : રાજસ્થાનના વેઈટરને નોકરીએ રાખ્યા બાદ નોંધણી ન કરાવતાં SOGની કાર્યવાહી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
8 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
8 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
9 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
7 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
7 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
5 મહિના પહેલા
ગુજરાત
Most Share
બ્રેકિંગ ન્યૂઝ
ઈન્ડિગો સામે કેન્દ્ર સરકારની આકરી કાર્યવાહી, 10% ફ્લાઈટ ઉપર રોક
16 કલાક પહેલા
લો બોલો! લસણ-ડુંગળીના લીધે પતિ-પત્ની થયા અલગ,ઘરનું વાતાવરણ બગડતા કોર્ટમાં જંગ,વાંચો અમદાવાદના છૂટાછેડાનો કિસ્સો
16 કલાક પહેલા
આટકોટમાં 6 વર્ષની માસૂમ સાથે નિર્ભયા જેવી બર્બરતા : દુષ્કર્મનો પ્રયાસ કરી નરાધમે ગુપ્તાંગમાં સળિયો ઘુસાડ્યો
17 કલાક પહેલા
પુરૂષોની અછત! કલાકોના હિસાબે પતિ ભાડે લેવા મહિલાઓ મજબૂર,આ યુરોપિયન દેશમાં લૈંગિક અસંતુલન ગંભીર બન્યુ
17 કલાક પહેલા
Categories

નેશનલ

2722 Posts

Related Posts

રાજકોટમાં પીજીવીસીએલનું ચેકિંગ : 50 જેટલી ટીમ દ્વારા જુદા જુદા ડિવિઝનમાં વીજ ચોરી પકડવા ચેકિંગ : દરોડામાં 100 અધિકારીઓ જોડાયા
બ્રેકિંગ ન્યૂઝ
9 મહિના પહેલા
પાકિસ્તાનમાં 4.9 ની તીવ્રતાનો ભૂકંપ, લોકો ઘરોની બહાર દોડી આવ્યા, લાહોર પેશાવર અને ઇસ્લામાબાદ સુધી આંચકા
Breaking
2 વર્ષ પહેલા
ગાંધીનગર નજીકની હોટલમાં ફાયરીંગ થયાની ચર્ચા
ક્રાઇમ
1 વર્ષ પહેલા
જામનગર લોકસભા બેઠક પર 12 વાગ્યા સુધીમાં કુલ 20.85 ટકા મતદાન
ગુજરાત
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર