Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

GST સ્લેબમાં ફેરફાર બાદ કંપનીઓએ ભાવ ઘટાડવા જ પડશે, નહિતર પગલાં લેવાશે : બધી જ ચીજોના ભાવ પર રખાશે નજર

Fri, September 12 2025

GSTમાં મુકાયેલા કાપનો લાભ લોકો સુધી પહોંચે તે દિશામાં કેન્દ્ર સરકાર ગંભીરતા સાથે આગળ વધી રહી છે અને કામગીરી ઝડપી બનાવી છે.  લોકો સુધી લાભ પહોંચે તે માટે સતત નજર રાખવા માટે  પ્લાન બનાવાયો છે અને  તે મુજબ બેઠકો પણ ચાલી રહી છે.  2 સ્લેબનો અને ઘટેલા દરનો અમલ 22 સપ્ટેમ્બરથી થવાનો છે.  બધી જ ચીજોના ભાવ પર નજર રખાશે.  જો અમલ નહિ થાય તો કડક પગલાં પણ લેવાશે.

freepik

આ માટે નાણા મંત્રાલય અને સીબીઆઇસીના અધિકારીઓની અનેક ટીમ બનાવાઇ છે.  આ ટીમો ઉત્પાદનોના ભાવ પર નજર રાખશે. કંપનીઓ દ્વારા ઘટેલા ભાવ લોકો સુધી અપાયા છે કે નહિ તેની ચકાસણી કરશે અને તેનો અહેવાલ સરકારને આપશે.

આ કાર્યવાહી માટે નાણા મંત્રાલયમાં એક વિસ્તૃત ડ્રાફ્ટ તૈયાર કરાયો છે. જે મુજબ નાણા મંત્રી નિર્મલા આગામી સમયમાં કંપનીઓ અને વેપારીઓ સાથે વાતચીત કરશે અને કેટલીક ખાસ સૂચના પણ આપશે.  આ બેઠકોમાં ખાસ સૂચના અપાશે કે ટેક્સમાં કાપનો લાભ બરાબર લોકોને આપવામાં આવે.

આ પણ વાંચો :જેમ્સ એન્ડ જવેલરી એક્સપર્ટ પ્રમોશન કાઉન્સિલમાં પ્રથમ વખત ‘રાજકોટ’ચમકયું: ગોલ્ડ પેનલમાં વિનીત વસા બિનહરીફ

22 સપ્ટેમ્બર બાદ અધિકારીઓ ગ્રાઉન્ડ વર્ક કરશે અને કંપનીઓ દ્વારા ભાવ ઘટાડીને લોકોને લાભ આપ્યો છે કે નહિ તેની ખરાઈ કરશે.  કઈ ચીજના  કેટલા ભાવ ઘટાડાયા છે તેની માહિતી લેશે અને જો આમ નહિ થયું હોય તો જે તે વેપારી કે કંપની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.         

Share Article

Other Articles

Previous

પુત્રીને ભગાડી જનારા યુવકના પિતાનું અપહરણ : રાજકોટની ભાગોળે વિચિત્ર બનાવ આવ્યો સામે : પોલીસે 4 લોકોને દબોચ્યા

Next

જેમ્સ એન્ડ જવેલરી એક્સપર્ટ પ્રમોશન કાઉન્સિલમાં પ્રથમ વખત ‘રાજકોટ’ચમકયું: ગોલ્ડ પેનલમાં વિનીત વસા બિનહરીફ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
વંદે ભારત ટ્રેન દ્વારા સુરતથી અમદાવાદ હાર્ટનું સફળ ટ્રાન્સપોર્ટ: માનવતા અને સંકલનનું અદભુત ઉદાહરણ
9 મિનિટutes પહેલા
અમદાવાદ સહિત ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 9 જિલ્લામાં રેડ એલર્ટ, ઉમરપાડામાં 8 ઇંચ વરસાદ
24 મિનિટutes પહેલા
પાકિસ્તાનના બલુચિસ્તાનમાં ખાણમાં વિસ્ફોટ: 32 મજૂરોના મોત
35 મિનિટutes પહેલા
આવતીકાલ થી ટ્રાફિકની ફરિયાદો માટે કાર્યરત જૂનો હેલ્પલાઇન નંબર ‘112’ સાથે સંકલિત થશે
43 મિનિટutes પહેલા
Categories

નેશનલ

3371 Posts

Related Posts

લોકસભામાં ‘જી રામ-જી બિલ’ પાસ! વિપક્ષ દ્વારા ગૃહમાં બિલની કોપી ફાડવામાં આવી: ભારે હંગામો, જાણો શું છે ‘જી રામ-જી બિલ’
ટૉપ ન્યૂઝ
8 મહિના પહેલા
સીજીએસટીમાં સુપ્રિન્ટેન્ડેન્ટ અને ઇન્સ્પેકટરોની બદલીનો ઘાણવો કઢાયો
રાજકોટ
2 વર્ષ પહેલા
નવા વર્ષે મોંઘવારીનો માર
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
બાલ્ટીમોર બ્રિજ તૂટી પડવાથી આટલા ડોલરના નુકસાનનો અંદાજ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર