Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

ગોંડલના વોરાકોટડા ગામે 2 ફૂટ જમીનના ડખ્ખામાં ખેલાયો ખૂની ખેલ : પોલીસે 4 આરોપીની કરી ધરપકડ

Thu, May 29 2025

ગોંડલના વોરાકોટડા ગામે પિતાની જમીનમાં દબાણ કરી પિતા સાથે ઝઘડો કરનાર કાકા અને તેના પરિવારને સમજાવવા પુત્ર સાથે પહોંચેલા આધેડની કાકા અને તેના પુત્ર-પુત્રવધૂ તથા કાકીએ મળી છરી વડે હુમલો કરી હત્યા નિપજાવ્યાની તેમજ આધેડના પુત્રની પણ હત્યાનો પ્રયાસ કર્યાની ઘટના ગોંડલ તાલુકા પોલીસ મથકે નોંધાઈ છે. બે ફૂટ જમીન દબાણ કર્યું હોય જે બાબતે બન્ને પરિવાર વચ્ચે ઝઘડો થયો હતો અને લોહીની સગાઈ ભૂલાઈ હતી.

ઘટનાની પ્રાપ્ત વિગતો મુજબ હત્યામાં જીવ ગુમાવનાર રાજેશ ઉર્ફે રમેશ નાથાભાઈ સાકરિયાના પિતા નાથાભાઈ જીણાભાઈ સાકરિયા અને કાકા ચીનુભાઈ જીણાભાઈ સાકરિયાની ખેતીની જમીન એક શેઢે આવેલી છે. ચીનુભાઈએ સગ્ગા ભાઈની બે ફૂટ જમીન પર ખેડાણ કરીને દબાણ કર્યું હતું જેથી નાથાભાઈએ વિરોધ નોંધાવ્યો હતો જે બાબતે નાથાભાઈ સાથે તેનો ભાઈ ચીનુ, ભત્રીજો અજય ઉફર્ષ ટીટો પરિવાર ગત મોડીરાત્રે ઝઘડો કરતો હતો.

આ પણ વાંચો : આ ઇન્ટરનેશનલ એરપોર્ટ છે ?! 2600 કરોડના હીરાસર ઍરપોર્ટમાં બસપોર્ટ જેવી સુવિધા પણ નહીં : અઠવાડિયાથી AC બંધ

વાડીએ પિતા સાથે ઝઘડો થતાં રાજેશ ઉર્ફે રમેશભાઈ, પુત્ર અનિલ (ઉ.વ.23) સાથે ટૂ-વ્હિલર પર કાકાની વાડીએ સમજાવવા પહોંચ્યા હતા જ્યાં ઝઘડો કરનાર કાકા અને તેના પુત્ર અજય (પિતરાઈ ભાઈ), કાકી સહિતનાને સમજાવતા જ ઉશ્કેરાયેલા અજય ઉર્ફે ટીટાએ રમેશભાઈ પર છરીનો ઘા કરતાં પુત્ર અનિલ વચ્ચે પડ્યો હતો. અનિલને સવિતા અને ચીનુએ પકડી લીધો હતો અને અજયે વાસાના ભાગે છરીના ઘા ઝીંક્યા હતા.

પુત્ર પર હુમલો થતાં પિતા રાજેશ ઉર્ફે રમેશ બચાવવા રમેશને કાકા ચીનુ તથા અજયની પત્ની હેતલે પકડી રાખ્યા હતા અને આને છરીના ઘા મારી દે કહેતા અજય પિતરાઈ ભાઈ રમેશના પેટના, વાસાના ભાગે ચાર-પાંચ ઘા ઝીંકી દેતા રમેશ લોહિયાળ હાલતમાં ત્યાં જ ઢળી પડ્યો હતો. જતા જતા રમેશના પુત્ર અનિલને પણ અજયે પેટના ભાગે હાથ પર છરી મારી દીધી હતી.

આ પણ વાંચો : બાળ સાવજની દેશભક્તિ! દસ વર્ષની ઉંમરમાં કર્યું એવું કાર્ય કે સેનાએ કર્યું સન્માન, વાંચો શૂરવીરની ગૌરવ ગાથા

થોડી જ વારમાં રમેશનો સગ્ગો ભાઈ શામજી, તેના પુત્રો તથા પિતા નાથાભાઈ સહિતના દોડી આવ્યા હતા. બન્નેને સારવારમાં ગોંડલ હોસ્પિટલે ખસેડાયા હતા જ્યાં તબીબે રમેશભાઈને મૃત જાહેર કર્યા હતા. જ્યારે પુત્ર અનિલને ગંભીર ઈજા હોવાથી વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો.

બનાવ અંગે ઈજાગ્રસ્ત અનિલ રાજેશભાઈ ઉર્ફે રમેશભાઈ સાકરિયા (ઉ.વ.23) દાદાના સગ્ગાભાઈ પિતરાઈ દાદા ચીનુ જીણા સાકરિયા, દાદી સવિતા ચીનુ, ચીનુના પુત્ર અજય ઉર્ફે ટીટો તથા અજયની પત્ની હેતલ સામે હત્યા, હત્યાના પ્રયાસના આરોપસર ફરિયાદ નોંધાવતા ગોંડલ તાલુકા પોલીસે ચારેય વિરૂધ્ધ ગુનો નોંધી ચારેયની ધરપકડની તજવીજ હાથ ધરી છે. વોરાકોટડા ગામે જમીનના મામલે એક જ પરિવારમાં લોહી રેડાતા ગામમાં ભારે ચકચાર જાગી છે.

Share Article

Other Articles

Previous

રાજ્યના બે અધિકારીઓએ ખાતાકીય પરીક્ષામાં નાપાસ થવાનો રેકોર્ડ સર્જ્યો, 10મી વખત થયા ફેઈલ

Next

આ ઇન્ટરનેશનલ એરપોર્ટ છે ?! 2600 કરોડના હીરાસર ઍરપોર્ટમાં બસપોર્ટ જેવી સુવિધા પણ નહીં : અઠવાડિયાથી AC બંધ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
11 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
અમદાવાદમાંથી મુળ રાજકોટનો શખસ નશીલા દ્રવ્યો સાથે ઝડપાયો
47 મિનિટutes પહેલા
અમને પણ એલોપથીની દવા પ્રિસ્ક્રાઇબ કરવા દો: આયુર્વેદ પ્રેક્ટિશનર્સ હાઇકોર્ટમાં
1 કલાક પહેલા
જીતુભાઇ વાઘાણીએ ઉમેદવારોનો`ક્લાસ’ લીધો: વાતાવરણ ભાજપતરફે જ છે તેમ માની બેસી ન રહેતા
1 કલાક પહેલા
રાજકોટમાં ૨૪ કલાકમાં પ્રૌઢા, આધેડ અને યુવાન સહિત ચારના આપઘાત
2 કલાક પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

સોનાના ભાવની સપાટી ફરી ઉંચકાઈ,10 ગ્રામમાં રૂ.600નાં વધારા સાથે 91,600: ચાંદીની ચમક વધી,કિલોએ 2500 વધ્યાં
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
ઈટાલીના વડાપ્રધાન મેલોનીએ ટ્રમ્પ અને મોદી વિષે શું કહ્યું ? જુઓ
ઇન્ટરનેશનલ
1 વર્ષ પહેલા
રામ મંદિરના નામે શું થઈ રહ્યું છે? વાંચો…
નેશનલ
2 વર્ષ પહેલા
રાજકોટના પરાબજારમાં મહેતા સેલ્સ એજન્સીમાંથી 5 લાખની ચોરીનો ભેદ ઉકેલી નાખતી એલસીબી ઝોન-2: ચાર તસ્કરોને તમામ મુદ્દામાલ સાથે દબોચી લેવાયા
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર