આજનું રાશિફળ : આજે આ રાશિના જાતકોને નકામી વસ્તુઓમાં નાણાં વધું વ્યર્થ થશે, મહત્વના કામમાં ઘ્યાન ઓછુ રહી શકે છે
આજની રાશી મિથુન : 11:34AM કર્ક
મેષ (અ,લ,ઇ)
જીવનશૈલીમાં ફેરફારો થઇ શકે છે. આર્થિક લાભ થઇ શકે છે.દિવસ શુભ રહેશે
વૃષભ (બ,વ,ઉ)
નાણાકીય બાબતો હેરાન કરી શકે છે.ચિંતાઓ તથા તણાવમાં થોડો વધારો થઇ શકે છે.સ્વાસ્થ્ય સારુ રહેશે.
મીથુન (ક,છ,ઘ)
બિનજરૂરી ખર્ચ વધું થઇ શકે છે.વાત-ચીત કરવામાં ગેરસમજ થઇ શકે છે.દિવસ સામાન્ય રહેશે.
કર્ક (ડ,હ)
નાણાંની લેવડ-દેવડ કરવામાં કાળજી રાખવી.કામને પુર્ણ કરવામાં વધું સમય લાગી શકે છે.સ્વાસ્થ્યનું ઘ્યાન રાખવું પડી શકે.
સિંહ (મ,ટ)
આજે ઘણી સમસ્યાઓને ઉકેલી શકો છો.શુભ સમાચાર મળી શકે છે.દિવસ શુભ રહેશે.
કન્યા ( પ,ઠ,ણ)
આજે મન પ્રફુલ્લિત રહેશે.કામમાં ખુબજ હળવાશ રહેશે.દિવસ શાંતિપૂર્વક પસાર થશે.
તુલા (ર,ત)
કામમાં બેદરકારીને કારણે મહત્વના ઓડૅર રદ થઇ શકે છે.આર્થિક બાબતો હેરાન કરી શકે છે.દિવસ સામાન્ય રહેશે.
વૃશ્ચિક (ન,ય)
કામના સ્થળે વિશેષ યોગદાન રહેશે.ધનલાભ થવાની શક્યતા રહેશે.દિવસ શુભ રહેશે.
ધન (ભ,ધ,ફ,ઢ)
કામમાં મહેનત વધું રહી શકે છે.નકામી ચીજ-વસ્તુઓમાં નાણાં વધું વ્યર્થ થઇ શકે છે.દિવસ સામાન્ય રહેશે.
મકર ( ખ,જ)
લગ્નજીવન માટે ખુબજ સારો દિવસ રહેશે.પરિવાર સાથે સમય વધું પસાર કરી શકો છો.દિવસ શુભ રહેશે
કુંભ (ગ,સ,શ,ષ)
મહત્વના કામમાં ઘ્યાન ઓછુ રહી શકે છે.સ્વભાવ ચંચળ રહી શકે છે.દિવસ સામાન્ય રહેશે.
મીન (દ,ચ,થ,ઝ)
કામમાં ઉત્સાહ તથા આનંદ વધું રહેશે.રમત-ગમતની પ્રવૃતિઓમાં સમય વધું પસાર કરી શકો છો. દિવસ આનંદમય રહેશે.