Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમરાજકોટ

સોની વેપારીએ દુકાનમાં જ એસિડ ગટગટાવી કર્યો આપઘાતનો પ્રયાસ

Sat, June 20 2026

દેવપરામાં આવેલી ‘બી.એમ. જ્વેલર્સ’ દુકાનમાં ભર્યું પગલું, સારવાર દરમિયાન વેપારીનું રટણ

શહેરમાં દેવપરા વિસ્તારમાં જ્વેલરીની દુકાન ધરાવતા એક યુવા સોની વેપારીએ શુક્રવારે બપોરના સમયે પોતાની જ દુકાનમાં એસિડ ગટગટાવી લઈ આપઘાતનો પ્રયાસ કરતા તેને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. વેપારી સતત સારવાર દરમિયાન “મેં નાના ભાઈ સાથે દગો કર્યો છે” તેવું રટણ કરતા હોય ત્યારે સમગ્ર બનાવ અંગે ભક્તિનગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, કેવડાવાડી શેરી નંબર ૧૫માં રહેતા તેજસભાઈ શિરીષભાઈ સોની (ઉં.વ.૩૯)એ શુક્રવારે બપોરે ૧૨ વાગ્યાના અરસામાં દેવપરામાં વિવેકાનંદનગર ખાતે આવેલી પોતાની ‘બી.એમ. જ્વેલર્સ’ નામની દુકાનમાં હાજર હતા. દરમિયાન અચાનક જ તેમણે દુકાનમાં એસિડ પી લીધું હતું. દુકાનમાં તેમની સાથે કામ કરતા બંગાળી કારીગર રાજુભાઈને આ બાબતની જાણ થતાં તેઓએ તાત્કાલિક તેજસભાઈના પરિવારજનોને જાણ કરી હતી અને બેભાન જેવી હાલતમાં તેમને તાબડતોબ સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: ગોંડલમાં પત્ની એ પ્રેમી સાથે મળીને ખેલ્યો ખૂની ખેલ

આ ઘટનાની જાણ થતાં જ ચિંતિત પરિવારજનો સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. પરિવારજનોના જણાવ્યા મુજબ, તેજસભાઈ બે ભાઈઓમાં મોટા છે અને સંતાનમાં તેમને એક દીકરો અને એક દીકરી છે. તેમના નાના ભાઈ રૂપેશભાઈ નોકરી કરીને પરિવારને મદદરૂપ થાય છે. હોસ્પિટલના બિછાને સારવાર લઈ રહેલા તેજસભાઈની જ્યારે પ્રાથમિક પૂછપરછ કરવામાં આવી ત્યારે તેઓ સતત એક જ રટણ કરતા હતા કે, “મેં મારા નાના ભાઈ જોડે દગો કર્યો છે, પૈસા લેવા માટે મેં તેની ચેકબુક ચોરી હતી.” પોતાના ભાઈ સાથે કરેલા આ વિશ્વાસઘાતના પસ્તાવાની આગમાં જ તેમણે એસિડ પી લીધું હોવાનું અનુમાન છે. જોકે સમગ્ર ઘટના અંગે ભક્તિનગર પોલીસ મથકનો સ્ટાફ હોસ્પિટલે પહોંચી યુવકનું નિવેદન નોંધવા તજવીજ હાથ ધરી છે.

Tags:

AcidAttackAwarenessCampaignbreakingnewsCommunitySupportCrisisInterventionEmergencyResponseHelpIsAvailableMentalHealthAwarenessMentalHealthMattersShopIncidentSonyDealerStayStrongSuicidePreventionSupportMentalHealthTragicIncident

Share Article

Other Articles

Previous

જામકંડોરણાના અકસ્માત થતાં એકના એક ૩ વર્ષના માસૂમ પુત્રનું મોત, માતા ગંભીર

Next

ગોંડલમાં પત્ની એ પ્રેમી સાથે મળીને ખેલ્યો ખૂની ખેલ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
12 મહિના પહેલા
ગુજરાત
Most Share
Breaking
સોના-ચાંદીમાં નજીવો ઘટાડો: 24 કેરેટ સોનું 1,46,480 અને ચાંદી 2.55 લાખ/કિલો એ પહોંચ્યું
1 કલાક પહેલા
ખેતી માટે વીજ પુરવઠો 8થી વધારીને 10 કલાક કરાયો
1 કલાક પહેલા
દાનની ચોરી : રામભક્તો પર ગોળી ચલાવનારાઓ માત્ર બદનામ કરવાનું કામ કરે છે’
2 કલાક પહેલા
વારાણસીમાં ભગવાન પરશુરામના સ્વરૂપમાં રાહુલના પોસ્ટરની પૂજા
2 કલાક પહેલા
Categories

નેશનલ

3123 Posts

Related Posts

પ્યાર કિયા તો ડરના ક્યા…ગર્લફ્રેન્ડને ઇમ્પ્રેસ કરવા બોયફ્રેન્ડ અમદાવાદના કાંકરિયા ઝૂમાં વાઘણનાં પીંજરામાં ઘૂસ્યો, જુઓ વિડીયો
ગુજરાત
1 વર્ષ પહેલા
યુવતીને પ્રેમજાળમાં ફસાવી વિધર્મીએ બસ-ગેસ્ટ હાઉસ અને ઘરમાં ગુજાર્યું દુષ્કર્મ
ક્રાઇમ
2 વર્ષ પહેલા
પૂર્વ પ્રધાનમંત્રી, ભારત રત્ન અટલ બિહારી વાજપેયીની પુણ્યતિથિ પર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્લીના ‘સદૈવ અટલ સ્મારક’ ખાતે પુષ્પાંજલિ અર્પણ કરી.
નેશનલ
3 વર્ષ પહેલા
Paris Olympicsમાં ભારતને હજુ મળી શકે છે ૩ મેડલ : આજે નીરજ ચોપરાની કસોટી
સ્પોર્ટ્સ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર