Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમ

રશિયા અને નાઈઝીરીયાથી યુવતીઓ બોલાવી દેહ વ્યાપાર કરાવવાનું ષડ્યંત્ર

Wed, July 31 2024

અમદાવાદ અને ગાંધીનગરમાં CID ક્રાઈમના દરોડા, 14 સ્થળો પરથી વિદેશી યુવતીઓ સાથે મળ્યા ગ્રાહક

અમદાવાદ અને ગાંધીનગરની કેટલીક જાણીતી હોટેલોમાં વિદેશી યુવતીઓને બોલાવીને દેહ વ્યાપાર કરાવવામાં આવી રહ્યો છે તેવી માહિતીના આધારે સી.આઈ.ડી.ક્રાઈમના અધિકારીઓએ ૩૦ જેટલા સ્પા અને હોટેલોમાં સામુહિક દરોડા પાડ્યા હતા અને તે પૈકી ૧૪ સ્થળેથી વિદેશી યુવતીઓ સાથે ગ્રાહક મળી આવ્યા હતા. સી.આઈ.ડી.ના અધિકારીઓની આ કાર્યવાહીને કારણે ભારે ખળભળાટ મચી ગયો હતો.

ગુજરાતમાં સ્પાની આડમાં ગોરખધંધા કરતા એકમો સામે સરકારે લાલ આંખ કરી છે અને તેના ભાગરૂપે આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું એક અધિકારીએ કહ્યું હતું. આ અધિકારીએ એમ પણ કહ્યું હતું કે, વિદેશથી યુવતીઓને બોલાવીને તેમની પાસે દેહ વ્યાપાર કરાવાતો હતો. પોલીસ પાસે આ માહિતી આવતા ખરાઈ કરવામાં આવી હતી અને પછી દરોડા પાડવામાં આવ્યા હતા. જે યુવતીઓ પકડાઈ છે તે મોટાભાગની રશિયા અને નાઈઝીરીયાની છે.

આ સમગ્ર ઘટનાના પગલે સાબરકાંઠાના મોહસીન મેમણ વિરુદ્ધ અમદાવાદ અને ગાંધીનગરમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. અમદવાદના સેટેલાઇટમાં સ્પાની આડમાં કુટણખાનું ચાલતુ હોવાનું સામે આવ્યુ છે. તેમજ ગાંધીનગરના સરગાસણમાં પણ સ્પા સેન્ટરની આડમાં ગોરખધંધા ચાલતા હોવાનું સામે આવ્યું છે.

Share Article

Other Articles

Previous

ચાર કલાક સુધી મનપા કચેરી ગજવતાં ૫૦૦ સફાઈ કામદારો

Next

Pgvcl દ્વારા કાર્યપાલક, નાયબ ઇજનેરને અપાયા બઢતીના ઓર્ડર

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
3 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
4 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
2 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
રાજકોટ-જેતપુર સિક્સ લેન હાઇવેને લઈને કલેકટર ખુદ મેદાને : ટૂંક સમયમાં ગોંડલ પાસેના બે ઓવરબ્રિજ કરાશે શરૂ : 14 સ્થળોએ ક્રેન મુકાઈ
9 કલાક પહેલા
વેસ્ટ ઈન્ડિઝ ટીમના નામે નોંધાયો શરમજનક રેકોર્ડ : 7 ખેલાડીએ બનાવ્યા 0 રન,આખી ટીમ 27 રનમાં ઓલઆઉટ
10 કલાક પહેલા
લોર્ડસ ટેસ્ટમાં ભારતની હાર માટે અક્ષય કુમાર જવાબદાર? મેચમાં એક્ટરની હાજરી પર ચાહકોએ ઠાલવ્યો રોષ
10 કલાક પહેલા
“ફલોટેલ “દ્વારકામાં રાજ્યનું પ્રથમ ક્રુઝ રેસ્ટોરન્ટ શરૂ : દરિયામાં ફરવાની મજા સાથે ફક્ત આટલા રૂપિયામાં માણો ફ્લોટિંગ રેસ્ટોરન્ટની મજા
10 કલાક પહેલા
Categories

નેશનલ

2257 Posts

Related Posts

કોમર્શીયલ LPG સિલિન્ડરના ભાવ ઘટ્યા..વાંચો કેટલા થયા
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
મહાપાલિકાની રૂા.૧,૦૮,૦૦,૦૦,૦૦૦/-ની જમીન પર બિલ્ડરનો કબજો બળવાન
રાજકોટ
1 વર્ષ પહેલા
પ્રતીક ગાંધી અને દિવ્યેન્દુ ફાયર ફાયટર્સ પર બનેલી ફિલ્મ ‘અગ્નિ’માં સાથે જોવા મળશે : આ તારીખે OTT પર થશે રિલઝ
Entertainment
8 મહિના પહેલા
bigg boss ott 3 : સના અને કૃતિકા બન્યા દુશ્મન !! વિડીયો થયો વાયરલ
Entertainment
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર