Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

ગાંધી જયંતિએ રાજકોટના વેપારીઓએ  સ્કેનરને કાળુ કપડુ ઢાંકી `નો યુપીઆઇ ડે’ મનાવ્યો

Fri, October 2 2026

રાજ્યના ૬૦૦થી વધુ ટે્રડર્સ યુનીયને હડતાળ મોકુફ રાખી પણ વિરોધ નોંધાવ્યો

કેન્દ્ર સરકાર દ્વારા ઓનલાઇન ૨૦૦૦થી વધુના ટે્રન્ઝેકશન પર ૦.૪ ટકા ટેક્સ લાદી દેવામાં આવતા દેશભરના વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે ગાંધી જયંતીએ `નો યુપીઆઇ ડે’ હેઠળ વેપારીઓએ ઓનલાનિ પૈસા સ્વીકારવાનો ઇન્કાર કર્યા બાદ છેલ્લી ઘડીએ હડતાળ મોકુફ રાખવામાં આવી હતી. પરંતુ રાજ્યના તમામ વેપારીઓએ `નો યુપીઆઇ ડે’ જાહેર કરી ક્યુઆર કોડ પર કાળુ કપડું ઢાંકી વિરોધ નોંધાવ્યો હતો.

૨૦૦૦ના ઓનલાઇન પેમેન્ટ પર ૦.૪ ટકા વેપારીઓને ટેક્સ ચુકવવો પડશે તેવા કેન્દ્ર સરકારના નાણા વિભાગના આદેશ સામે દેશભરમાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. ત્યારે આજે ગાંધી જયંતી નિમિત્તે `નો યુપીઆઇ પેમેન્ટ’ હેઠળ વિરોધ પ્રદર્શીત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

જેમાં ગુજરાતના ૬૦૦ ટે્રડસ યુનિયનો દ્વારા એક દિવસ ઓનલાઇન પેમેન્ટ સ્વીકારવાનો ઇન્કાર કરી વિરોધ કરવાની જાહેરાત કરી હતી. જો કે, છેલ્લી ઘડીએ હડતાળ મોકુફ રાખવામાં આવી હતી.

આમ છતાં રાજકોટ સહિત રાજ્યભરના વેપારીઓએ આજે `નો યુપીઆઇ ડે’ નિમિત્તે ક્યુઆર કોડ કે સ્કેનર પર કાળુ  કપડુ ઢાંકી વિરોધ નોંધાવ્યો હતો.

આ પણ વાંચો: ટીમ ઈન્ડિયાના સ્ટાર લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાંથી જાહેર કરી નિવૃત્તિ: લિમિટેડ ઓવર્સમાં ભારત માટે વાપસી કરવાનો વ્યક્ત કર્યો દ્રઢ સંકલ્પ

રાજકોટના ધર્મેન્દ્ર રોડ, ગુંદાવાડી, લાખાજીરાજ રોડ, કાલાવાડ રોડ, યુની. રોડ, સાધુ વાસવાણી રોડ સહિતના વિસ્તારોમાં પાનની દુકાન, કરીયાણાના વેપારી, રેસ્ટોરન્ટ, નાસ્તાની રેકડી, પેટ્રોલ પંપ સહિતના સ્થળોએ આજે ક્યુઆર કોડ અને સ્કેનર પર કાળુ કપડુ ઓઢાડી વિરોધ કરવામાં આવ્યો હતો.

વેપારીઓએ જણાવ્યું હતું કે, પહેલ છુટ્ટા બાબતે ગ્રાહકો સાથે માથાકુટ થતી હતી પરંતુ ડિજિટલ પેમેન્ટ આવ્યા બાદ છુટ્ટાની મગજમારીમાંથી છુટકારો મળ્યો હતો. એટલું જ નહીં ગ્રાહકોને પણ વોલેટમાં રૂપિયા રાખવાની ઝંઝટમાંથી મુક્તિ મળી ગઇ હતી.

પરંતુ કેન્દ્ર સરકારના નવા ફતવાના કારણે વેપારીઓને નફામાં નુકશાની જતી હોય જેમાં યુપીઆઇ પેમેન્ટનો વ્યાપક ઉપયોગ થતો હોય વેપારીઓને વધારાનો ટેક્સ ચુકવવા પડે તેમ હોય તેની સામે વિરોધ પ્રદર્શીત કર્યો હતો.

વેપારીઓએ વધુમાં ઉમેર્યુ હયું કે એમ.ડી.આર. લાગુ થવાની તેમના વ્યવસાયના ખર્ચમાં વધારો થઇ શકે છે. જે ખર્ચ અંતે તો ગ્રાહકોને જ ભોગવવાનો વારો આવશે. વેપારીઓ કોઇપણ ચીજવસ્તુની કિંમતમાં ૦.૪ ટકા ઉમેરીને જ પેમેન્ટ સ્વીકારશે.

Tags:

BlackClothProtestCashIsKingCulturalHeritageDigitalPaymentAwarenessEconomicAwarenessFinancialLiteracyGandhiInspirationGandhiJayantiGandhiLegacyGandhiPhilosophyIndianEconomyLocalBusinessNoUPIDayRajkotNewsRajkotTradersSocialJusticeTradeProtestTradersUnityUPI

Share Article

Other Articles

Next

ટીમ ઈન્ડિયાના સ્ટાર લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાંથી જાહેર કરી નિવૃત્તિ: લિમિટેડ ઓવર્સમાં ભારત માટે વાપસી કરવાનો વ્યક્ત કર્યો દ્રઢ સંકલ્પ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
રાજકોટ
ગાંધી જયંતિએ રાજકોટના વેપારીઓએ  સ્કેનરને કાળુ કપડુ ઢાંકી `નો યુપીઆઇ ડે’ મનાવ્યો
57 મિનિટutes પહેલા
ટીમ ઈન્ડિયાના સ્ટાર લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાંથી જાહેર કરી નિવૃત્તિ: લિમિટેડ ઓવર્સમાં ભારત માટે વાપસી કરવાનો વ્યક્ત કર્યો દ્રઢ સંકલ્પ
3 કલાક પહેલા
તમિલનાડુમાં ‘વેટ્રી પયાનમ’ યોજનાનો વ્યાપ વધ્યો: CM વિજયે બસ કંડક્ટર બની મહિલાઓને આપી મફત ટિકિટ, દૈનિક 84 લાખથી વધુ મહિલાઓને થશે લાભ
4 કલાક પહેલા
‘હું હનુમાન ચાલીસા બોલતો રહ્યો, તેમણે જ અમને બચાવ્યા’: PM મોદી સાથે વાતચીતમાં ભાવુક થયા કેપ્ટન સ્મિત મચ્છર, વડાપ્રધાને કહ્યું- ‘હિન્દુસ્તાનીઓ જીવ બચાવે છે’
5 કલાક પહેલા
Categories

નેશનલ

3693 Posts

Related Posts

મુંબઈમાં દાઉદની કઈ ફેક્ટરી પકડાઈ ? જુઓ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
આવતીકાલે રાજકોટ રેલવે સ્ટેશનથી વડાપ્રધાનની વર્ચ્યુઅલ હાજરીમાં જામનગર અમદાવાદ વંદે ભારત ટ્રેન દ્વારકા સુધી લંબાશે…જુઓ વિડિયો
રાજકોટ
3 વર્ષ પહેલા
પંજાબમાં ટ્રેન ઉથલાવવાનું કાવતરું નિષ્ફળ : રેલ્વે ટ્રેક પર લોખંડના સળિયા મળી આવ્યા, લોકો પાયલટે ઇમરજન્સી બ્રેક મારી અકસ્માત ટાળ્યો
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
ચારધામ યાત્રાનો આજથી પ્રારંભ : શુભ મુહૂર્તમાં ખુલ્યા કેદારનાથ ધામના દરવાજા
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર