Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

Pgvcl દ્વારા કાર્યપાલક, નાયબ ઇજનેરને અપાયા બઢતીના ઓર્ડર

Wed, July 31 2024

અધિક્ષક, કાર્યપાલક ઇજનેરની માંગણી મુજબ કરાઇ બદલી

રાજકોટ pgvcl મેનેજમેન્ટ દ્વારા વધુ એકવાર બઢતી-બદલીના ઓર્ડર કરવામાં આવ્યા છે. જેમાં નાયબ, કાર્યપાલક ઇજનેરને બઢતીના જ્યારે અધિક્ષક અને કાર્યપાલક ઈજનેરોને માંગણી મુજબ બદલીના ઓર્ડર કરાયા હતા.

રાજકોટ વિજતંત્ર દ્વારા છેલ્લા કેટલાક મહિનાઓથી બઢતી અને અબ્દલિન ઓર્ડર કરવામાં આવી રહ્યા છે. મંગળવારે સાંજે વધુ એકવાર બઢતી અને બદલીના ઓર્ડર કરાયા હતા. જેમાં બોટાદના કાર્યપાલક ઇજનેર એન. એન.અમીનને બઢતી સાથે અધિક્ષક ઇજનેર તરીકે જામનગર સર્કલ ઓફિસમાં મૂકવામાં આવ્યા છે. જ્યારે જુનાગઢમાં ડેપ્યુટી ઇજનેર તરીકે ફરજ બજાવતા જે.કે.માલવીને એક્ઝિક્યુટિવ ઇજનેર તરીકે જામનગર અને પોરબંદર કીર્તિ મંદિર સબ ડિવિઝનના કે.જી. શિંગડિયાને ગઢડા એક્ઝિક્યુટિવ ઇજનેર તરીકે ગઢડા બઢતી આપવામાં આવી છે.

આ ઉપરાંત માંગણી મુજબથી ભાવનગર સર્કલ ઓફિસના સુપ્રિટેન્ડીંગ ઇજનેર યુ.જીવસાવાને રાજકોટ કોર્પોરેટ ઑફિસ, જામનગર સર્કલ ઓફિસના વાય.આર. જાડેજાને ભાવનગર સર્કલ ઑફિસ બદલી કરવામાં આવી છે. ભાવનગર ગ્રામ્યના  કાર્યપાલક ઇજનેર એસ.એલ. પટેલને ભાવનગર સિટી, માંડવીના જે.જે. ગોહેલને ભાવનગર ગ્રામ્ય, જસદણના એચ.યુ.ગોસાઇને ભાવનગર, ગઢડાના એચ.એમ.ભોજાણીની જસદણ ખાતે માંગણી મુજબ બદલી કરવામાં આવી છે. ઉપરાંત ભાવનગરના કાર્યપાલક ઇજનેર જે.એચ.ઠાકરને ભુજના માંડવી, એચ.આર.ખાડોદરાને મહુવા બદલી કરવામાં આવી છે.

Share Article

Other Articles

Previous

રશિયા અને નાઈઝીરીયાથી યુવતીઓ બોલાવી દેહ વ્યાપાર કરાવવાનું ષડ્યંત્ર

Next

રાજકોટ સિવિલમાં વધુ બે ચાંદીપુરાના શંકાસ્પદ બાળકોને કરાયા દાખલ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
3 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
2 મહિના પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
1 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
ગાંડીવેલને દૂર કરવા 1.12 કરોડ ખર્ચી નાખ્યા બાદ RMCને ભાન થયું કે કોઈ જ ફાયદો થયો નથી!
13 મિનિટutes પહેલા
આવતીકાલે ગાંધીનગરમાં યોજાશે સરપંચ સંમેલન : રાજકોટ જિલ્લાના 91 સરપંચ સહિત રાજ્યના તમામ સરપંચોનું થશે સન્માન
35 મિનિટutes પહેલા
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 કલાક પહેલા
અધિકારી ઓફિસમાં ન દેખાવા જોઈએ, ફિલ્ડમાં રહી રાજકોટની ‘દશા’ સુધારો ! 15 દિવસમાં બધું જ ઠીક કરવા સ્ટેન્ડિંગ ચેરમેને આપ્યું અલ્ટીમેટમ
3 કલાક પહેલા
Categories

નેશનલ

2226 Posts

Related Posts

નવા ઈન્કમ ટેક્સ સ્લેબ રેટ 1 એપ્રિલથી લાગુ : કર બચત માટે આ નિયમો જાણી લો
ટૉપ ન્યૂઝ
3 મહિના પહેલા
બિટ્ટુ બજરંગી બજરંગ દળ સાથે જોડાયેલો નથી
નેશનલ
2 વર્ષ પહેલા
૧૯ વર્ષના સૌમી પાંડેનો આફ્રિકામાં તરખાટ: હેટ્રિક સાથે ૬ વિકેટ ખેડવી
સ્પોર્ટ્સ
2 વર્ષ પહેલા
હવે કેન્દ્રીય મંત્રી રાવ બિરેન્દ્ર સિંઘે પણ મુખ્યમંત્રી પદ માટે દાવો કર્યો
ટૉપ ન્યૂઝ
10 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર