IPL માટે ખેલાડીઓની હરાજી શરૂ: હેરી બ્રુકને દિલ્હીએ 4 કરોડ, રોવમેન પોવેલને રાજસ્થાને 7.40 કરોડ, ટ્રેવિસ હેડને હૈદ્રાબાદે 6.80 કરોડમાં ખરીદ્યા: મનીષ પાંડે, કરુણ નાયર, સ્ટીવ સ્મિથ, રીલી રોસોયુને પહેલા રાઉન્ડમાં કોઈએ ના ખરીદ્યા બ્રેકિંગ ન્યૂઝ 3 વર્ષ પહેલા