Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાત

યુક્રેન સેના સામે શરણાગત થનાર મોરબીના યુવકના માતા-મામાને ATS અમદાવાદ લઇ ગઇ : મોરબીમાં પરિવારજનોનું મૌન

Thu, October 9 2025

ગુજરાત જ નહીં દેશભરમાં ચકચાર જગાવનારરૂપ કેસમાં યુક્રેનમાં સેના સામે શરણાગત સ્વીકારનાર મોરબીના યુવકના મામલે ગુજરાત એટીએસએ પણ તપાસમાં ઝંપલાવ્યું છે. મોરબીનો રહેવાસી સાહિલ માજોઠી નામનો યુવાન રશિયા અભ્યાસ અર્થે ગયો હતો અને હાલ રશિયા યુક્રેન યુદ્ધ ચાલી રહ્યું છે જેમાં મોરબીના યુવાને રશિયન આર્મી વતી યુધ્ધમાં ભાગ લીધા બાદ યુક્રેન સામે સરન્ડર કરી દીધું હતું જેનો વિડીયો યુક્રેનિયન આર્મીએ જાહેર કર્યો છે તો બીજી તરફ મોરબીમાં યુવાનના ઘરે મીડિયા કર્મી ઓ અને પોલીસ પહોંચતા પરિવારજનો કોઈ જવાબ આપવા કે કઈપણ વાત કરવા તૈયાર ના હતા જેથી આશ્ચર્ય સર્જાયું હતું.

મોરબીના કાલિકા પ્લોટમાં રહેતા સાહિલ માજોઠી નામનો યુવાન ૨ વર્ષનો હતો ત્યારે માતાના તલાક થયા હતા અને માતા-પુત્ર મામાના ઘરે જ રહેતા અઢી વર્ષ પહેલા રશિયા ગયો હતો અને બે વર્ષ પહેલા ડ્રગ્સ કેસમાં પકડાયો હતો રશિયા અભ્યાસ સાથે કુરીયરમાં કામ કરતો હતો ડ્રગ્સ કેસમાં પકડાયા બાદ જેલમાં હોવાથી પરિવાર સાથે સંપર્ક ના હતો યુક્રેન આર્મીએ યુવાનનો વિડીયો જાહેર કરતા યુવાન મોરબીનો હોવાનું ખુલ્યું હતું જેથી યુવાનના માતા અને મામાને અમદાવાદ એટીએસ પૂછપરછ માટે અમદાવાદ લઇ ગઈ હતી.

આ પણ વાંચો :કોંગ્રેસરાજમાં ટેકાના ભાવે એક મણ મગફળી નથી ખરીદાઈ : ભાજપ સરકારને સુફિયાણી સલાહ આપતી કોંગ્રેસને ભૂતકાળ યાદ કરાવતા ગોવિંદભાઇ પટેલ

દરમિયાન મોરબીના કાલિકા પ્લોટ ખાતે આવેલ મકાન ખાતે માસી, બહેન અને નાનીમા સહિતના અન્ય પરિવારજનો હાજર હતા પરંતુ મીડિયા કર્મીઓ અને પોલીસ માહિતી માટે આવતા દરવાજો ખોલ્યો જ ના હતો પોલીસે દરવાજો ખોલવા પ્રયાસ કર્યા છતાં કોઈ જવાબ મળ્યો ના હતો યુવાન એક તરફ યુદ્ધ કેદી તરીકે સરન્ડર કરી ચુક્યો છે બીજી તરફ યુવાનના પરિવારજનો મીડિયા અને પોલીસને જવાબ આપવાથી કેમ બચી રહ્યા છે તે મોટો સવાલ છે ?

Share Article

Other Articles

Previous

Rinku Singh: સ્ટાર ક્રિકેટર રિંકુ સિંહને અંડરવર્લ્ડની ધમકી, ડી કંપનીએ 5 કરોડની ખંડણી માંગી, વાંચો શું છે સમગ્ર મામલો  

Next

કોંગ્રેસરાજમાં ટેકાના ભાવે એક મણ મગફળી નથી ખરીદાઈ : ભાજપ સરકારને સુફિયાણી સલાહ આપતી કોંગ્રેસને ભૂતકાળ યાદ કરાવતા ગોવિંદભાઇ પટેલ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
7 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
બોર્ડની પરીક્ષાનો એક્શન પ્લાન જાહેર: ધો.10-12ના કુલ 15.27 લાખ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા,2 સ્ટુડન્ટની સાક્ષી-CCTVની નજર સામે પ્રશ્નપત્રના કવર ખુલશે
6 કલાક પહેલા
“હું એપ્સ્ટેઈનને 3-4 વાર મળ્યો કારણ કે…”: મંત્રી હરદીપ પુરીએ રાહુલ ગાંધીના આરોપોનો વળતો જવાબ આપ્યો, જાણો શું છે મામલો
6 કલાક પહેલા
અમેરિકાએ ફરી લીધો યુ-ટર્ન! POK અને અક્સાઈ ચીનને ભારતનો ભાગ બતાવતો નકશો અચાનક હટાવી દીધો : અનેક તર્ક-વિતર્ક
7 કલાક પહેલા
69 વર્ષની ઉંમરે અનિલ કપૂરે એક્શન મોડમાં કરી વાપસી: ‘સુબેદાર’નું ધમાકેદાર ટીઝર રિલીઝ,જાણો ક્યારે રીલીઝ થશે ફિલ્મ
7 કલાક પહેલા
Categories

નેશનલ

2888 Posts

Related Posts

દિપીકા પાદુકોણ અને નન્હી પરીને મળ્યા ‘કિંગ ખાન’ : મોડી રાત્રે પહોંચ્યો હોસ્પિટલ, વિડીયો વાયરલ   
Entertainment
1 વર્ષ પહેલા
બેંક કર્મચારીઓને બખ્ખા : જાણો કેટલા ટકાનો થયો પગારમાં વધારો…?
નેશનલ
2 વર્ષ પહેલા
જૂનાગઢ, પોરબંદર, દ્વારકા અને જામનગર જિલ્લામાં મેઘરાજાની વહેલી સવારથી ધબધબાટી, 1 થી 3 ઈંચ સુધી વરસાદ
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
રાજકોટ : ભત્રીજાના લગ્નમાં દાંડીયારાસ રમતા કાકાનું હાર્ટ એટેકથી મોત  
ગુજરાત
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર