Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

રાજકોટમાં સોરઠીયાવાડી પાસે હત્યાનો બનાવ : શ્રદ્ધાંજલિની પોસ્ટ પર હાસ્યવાળી ઇમોજી મૂકવા બાબતે ઝઘડો થતાં યુવકનું ઢીમઢાળી દેવાયું!

Tue, September 23 2025

રાજકોટ શહેરના સોરઠીયાવાડી પાસે પટેલનગરમાં ફેસબુકમાં મુકેલી શ્રદ્ધાંજલિની પોસ્ટ પર હાસ્યવાળી ઈમોજી મુકતા થયેલી બોલાચાલીનો ખાર રાખીનેબે શખસોએ યુવકને છરીના ઘા ઝીંકી દેતા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. અહીં 11 દિવસની લાંબી સારવાર બાદ 20 વર્ષીય દમ તોડી દેતા બનાવ હત્યામાં પલટાયો હતો. પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી છે.

મળતી માહિતી મુજબ, સોરઠિયા વાડી નજીક પટેલ નગર રમાં રહેતા 20 વર્ષીય પ્રિન્સ અનિલભાઈ બિન પર ગત તારીખ 11/9 ના આરોપી બ્રિજેશ ગોંડ અંગે રજીંદર ગોંડ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો જે અંગે પોલીસે યુવકનું નિવેદન નોધી આરોપીઓ વિરુધ્ધ ગુનો નોંધાયો હતો. મૃતક યુવકે હોસ્પિટલમાં પોલીસને બનાવ અંગે નિવદેન આપતાં જણાવ્યું હતું કે, ચાર માસ પૂર્વે તેના દાદાનું અવસાન થતા ફેસબુકમાં તેમની શ્રદ્ધાંજલિની પોસ્ટ મૂકી હતી જે પોસ્ટ પર આરોપી બિપિન ગોંડ હાસ્યનું ઈમોજી મુકતા આ વાતને લઈને બંને વચ્ચે બોલાચાલી થઈ હતી.

આ પણ વાંચો : રાજકોટના સર્કિટ હાઉસમાં ભાજપ નેતાઓ સાથે અમિત શાહની ચાય પે ચર્ચા : સાંસદ પરષોત્તમ રૂપાલાની ગેરહાજરી!

જેનો ખાર રાખીને પ્રિન્સ તારીખ 11/9ના રાત્રે ઘર પાસે બેઠો હોય ત્યારે બંને આરોપીઓ તેની પાસે આવતા યુવકે ઘર તરફ જતા બ્રિજેશે તેને પકડી લીધો હતો. દરમિયાન બીપીને “તું શું મારી સાથે અવારનવાર બોલાચાલી, ઝઘડો કરે છે? આજે તો તને મારી જ નાખવો છે“ તેમ કહી છરીનો એક ઘા પીઠના ભાગે ઝીં કી દીધો દેકારો થતાં બંને ત્યાંથી નાશી છૂટ્યા હતા.આસપાસ રહેતા લોકએ યુવકને 108 મારફતે લોહી લુહાણા હાલતમાં સારવાર અર્થે ખસેડડ્યો હતો.

આ પણ વાંચો : કોલકત્તામાં ભયાનક વરસાદ : રસ્તાઓ પર પાણી ભરાયા, ટ્રેન અને બસ સેવાઓ ખોરવાઈ, વીજ કરંટ લાગતા 5 લોકોના મોત

યુવકને પીઢના ભાગે ઊંડો ઘા લાગી જતા તબીબો દ્વારા તત્કાલિક ઓપરેશન કરવામાં આવ્યો હતો.જે બાદ મૃતક પ્રિન્સ સિવિલ હોસ્પિટલમાં હતો 11 દિવસ જેટલી લાંબી સારવાર બાદ ગઈકાલે તેણે દમ તોડી દેતા બનાવ હત્યામાં પલટાયો હતો. ઘટના અંગે જાણ થતાં ભક્તિનગર પોલીસે ફરિયાદમાં હત્યાની કલમનો ઉમેરો કર્યો છે. પોલીસે તપાસના સામે આવ્યું હતું કે, મૃતક અને આરોપીઓ મૂળ બિહારના વતની હતા અને એક જ ગામના વતની હતા. ફેસબુક મોકલી પોસ્ટ મામલે આરોપી બિપિન અને પ્રિન્સ વચ્ચે અવારનવાર બોલાચાલી થતી હતી. બનાવથી પરપ્રાંતિય પરિવારમાં અરેરાટી મચી જવા પામી છે.

Share Article

Other Articles

Previous

મોટી મૂંઝવણ: બચત ઉત્સવ શરૂ, લોકો સુધી લાભ ક્યારે પહોંચશે? નાના વેપારીઓએ GST રજીસ્ટ્રેશન નંબર પણ લીધા નથી

Next

રાજકોટના સર્કિટ હાઉસમાં ભાજપ નેતાઓ સાથે અમિત શાહની ચાય પે ચર્ચા : સાંસદ પરષોત્તમ રૂપાલાની ગેરહાજરી!

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
7 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
બોર્ડની પરીક્ષાનો એક્શન પ્લાન જાહેર: ધો.10-12ના કુલ 15.27 લાખ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા,2 સ્ટુડન્ટની સાક્ષી-CCTVની નજર સામે પ્રશ્નપત્રના કવર ખુલશે
3 મિનિટutes પહેલા
“હું એપ્સ્ટેઈનને 3-4 વાર મળ્યો કારણ કે…”: મંત્રી હરદીપ પુરીએ રાહુલ ગાંધીના આરોપોનો વળતો જવાબ આપ્યો, જાણો શું છે મામલો
18 મિનિટutes પહેલા
અમેરિકાએ ફરી લીધો યુ-ટર્ન! POK અને અક્સાઈ ચીનને ભારતનો ભાગ બતાવતો નકશો અચાનક હટાવી દીધો : અનેક તર્ક-વિતર્ક
44 મિનિટutes પહેલા
69 વર્ષની ઉંમરે અનિલ કપૂરે એક્શન મોડમાં કરી વાપસી: ‘સુબેદાર’નું ધમાકેદાર ટીઝર રિલીઝ,જાણો ક્યારે રીલીઝ થશે ફિલ્મ
1 કલાક પહેલા
Categories

નેશનલ

2888 Posts

Related Posts

Achyut Potdar Death: ‘3 ઇડિયટ્સ’ ફિલ્મમાં પ્રોફેસરની ભૂમિકા ભજવનાર અચ્યુત પોતદારનું નિધન,91 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
Entertainment
6 મહિના પહેલા
રાજકોટમાં રેડ એલર્ટ વચ્ચે પણ મેઘરાજાની નારાજગી
રાજકોટ
2 વર્ષ પહેલા
વિમેન્સ વર્લ્ડકપમાં 25 વર્ષ બાદ મળશે નવો ચેમ્પિયન! ભારત ત્રીજીવાર તો આફ્રિકા પહેલીવાર પહોંચ્યું ફાઈનલમાં
ટૉપ ન્યૂઝ
3 મહિના પહેલા
જમ્મુ કાશ્મીરમાં ભયાનક હુમલાનુ કાવતરું હતું, ઠાર થયેલા આતંકીઓ પાસેથી મળ્યા યુદ્ધ જેવા હથિયાર : બારામુલ્લામાં જવાનોનું સર્ચ ઓપરેશન
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર