Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

લેવીસ ગ્રુપે કરોડોની કરચોરી કબૂલી: આંકડો 300 કરોડએ પહોંચ્યો, 25માંથી 3 લોકર ખુલ્યા, 50 લાખની જવેલરી સીઝ

Fri, September 19 2025

રાજકોટ ઇન્કમટેક્સનાં સીરામીક ગ્રુપ પર ચાલી રહેલાં દરોડા આવતીકાલે સવાર સુધીમા પૂરાં થશે.4 દિવસથી ચાલી રહેલી તપાસમાં 300 કરોડથી વધુના બિનહિસાબી વ્યવહારોનો આંકડો સામે આવ્યો છે,જો કે હજુ જપ્ત કરેલાં હિસાબી ચોપડાની ચકાસણી બાદ કરચોરીનો ફાઇનલ આંકડો સામે આવશે.

wikipedia



રાજકોટની ઇન્વેટીગેશન વીંગે ટેક્સચોરીની માયાજાળ પાથરીને બેસેલા લેવીસ,લીવા,મેટ્રો ગ્રુપ સહિત 47 સ્થળોએ દરોડા પાડ્યા હતાં.જેમાં સૌથી વધુ 25 જેટલી રેસિડેન્યલ પ્રીમાઇસ,5 ઓફિસ અને બાકીના ફેકટરી યુનિટોમાં સર્ચ ચાલી રહ્યું છે.આંતરિક સુત્રોનાં જણાવ્યા મુજબ સીરામીક ગ્રૂપનાં સંચાલકોએ ટેક્સ ચોરી કરી હોવાની કબૂલાત કરી છે, આથી હવે હિસાબો અને કેટલી ચોરી ક્યાં કરી છે..? તેના નિવેદનની કામગીરી હાથ ધરવામાં આવશે.

આ પણ વાંચો : ટ્રમ્પ શરણે આવશે! 25 ટકા વધારાનો ટેરિફ હટી શકે છે,દેશના મુખ્ય આર્થિક સલાહકારનું નિવેદન

કુલ 47  જગ્યાએ દરોડા પડ્યા હતા તેનો રિપોર્ટ આઈ ટી એ તૈયાર કરી રાજકોટ વીંગમાં મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. તપાસ દરમિયાન ૨૫ જેટલા લોકર મળી આવ્યા હતા જેમાંથી 3 લોકર ખોલતાં 50 લાખની જ્વેલરી મળી આવે છે જેને ઇન્કમટેક્સ કરી છે. બાકીના લોકર ની ચકાસણી આગામી બે દિવસ દરમિયાન કરવામાં આવશે.

મોરબીમાં વધુ બે થી ત્રણ જગ્યાએ દરોડા શરૂ કરવામાં આવ્યા છે આ ફેક્ટરી સાથે સંકળાયેલા અન્ય ગ્રુપના નામ કરચોરીમાં સામે આવતા ત્યાં સુધી તપાસનો રેલો આવ્યો છે. 

Share Article

Other Articles

Previous

રેન્કિંગ માટે પણ રાજકોટ એરપોર્ટનું 3 લાખનું આંધણ : છતાં પણ અસુવિધાઓની હારમાળા, એન્ટ્રીમાં શ્વાનો કરે છે સ્વાગત

Next

ટ્રમ્પ શરણે આવશે! 25 ટકા વધારાનો ટેરિફ હટી શકે છે,દેશના મુખ્ય આર્થિક સલાહકારનું નિવેદન

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
10 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
7 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
અમદાવાદમાં મેચમાં ફેન્સને ડબલ મજા: T20 વર્લ્ડ કપના ઇતિહાસમાં પહેલી વાર 2-2 સુપર ઓવરનો રોમાંચ, સાઉથ આફ્રિકાએ અફઘાનને હરાવ્યું
12 મિનિટutes પહેલા
Rajpal Yadav Case: રાજપાલ યાદવના સપોર્ટમાં ઉતર્યા આ બોલીવુડ સ્ટાર! સોનું સુદ, ભાઈજાન, અજય દેવગન સહિતના કલાકારોએ કરી મદદ
2 કલાક પહેલા
વંદે માતરમ માટે નવી ગાઈડલાઇન: રાષ્ટ્રગાન પહેલા રાષ્ટ્રગીત વંદે માતરમ ગવાશે, ક્યારે ઉભા રહેવું અને ક્યારે વંદે માતરમ ગાવું જરૂરી? જાણો નવા નિયમો વિશે
3 કલાક પહેલા
ટીમ ઈન્ડિયાનું ટેન્શન વધ્યું: વિસ્ફોટક ઓપનર અભિષેક શર્મા દિલ્હીની હોસ્પિટલમાં દાખલ,નામિબિયા સામેની મેચમાં રમવા અંગે સસ્પેન્સ
3 કલાક પહેલા
Categories

નેશનલ

2885 Posts

Related Posts

ગુજરાતમાં UCC લાગુ કરવા રચાયેલી કમિટીની ગાંધીનગરમાં પ્રથમ બેઠક : લોકો પાસેથી સૂચનો મગાવાયા
ગુજરાત
11 મહિના પહેલા
રાજકોટ : યુ.ડી.કલબ દ્વારા ઉમા ડાયનેમિક નવરાત્રી મહોત્સવનું આયોજન
ગુજરાત
1 વર્ષ પહેલા
ઓપરેશન સિંદૂરમાં બચવું મુશ્કેલ હતું પરંતુ અલ્લાહની મદદથી પાકિસ્તાન બચી ગયું, પરાજિત સૈન્ય વડા આસિમ મુનીરની કબુલાત
બ્રેકિંગ ન્યૂઝ
2 મહિના પહેલા
ગૃહ મંત્રી હર્ષ સંઘવીના હસ્તે પાંચ પોલીસ સ્ટેશન ખુલ્લા મુકાયા..જુઓ
રાજકોટ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર