Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

રાજકોટમાં એક સાથે 500 હોમગાર્ડને ઘેર બેસાડી દેવાયા! બહારગામ ફરજ પર ન જવા માટે અવનવા બહાના કાઢતા આખરે ‘સજા’ અપાઇ

Thu, September 4 2025


કોઈ પણ તહેવાર હોય કે પછી પોલીસ મથકમાં પોલીસ કર્મીઓની મદદમાં ફરજ બજાવવાની હોમગાર્ડની કામગીરી રહેતી હોય છે. જો કે છેલ્લા એક વર્ષથી રાજકોટ હોમગાર્ડ વિભાગમાં બહારગામ ફરજ બજાવવાનો હુકમ થાય એટલે અવનવા બહાના કાઢી ફરજમાંથી છટકી જવાનો સિલસિલો શરૂ થઈ ગયો હોવાથી આખરે એક સાથે 500  હોમગાર્ડને ઘરે બેસાડી દેવાની ‘સજા’ કરાતા સ્ટાફમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો.

View this post on Instagram

A post shared by VOICE OF DAY NEWS (@voiceofday.news)

આ અંગે જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ કે. બી.કાનાણીએ ‘વોઈસ ઓફ ડે’ સાથેની વાતચીતમાં જણાવ્યું કે તાજેતરમાં જ સુરત ખાતે ગણેશોત્સવમાં ફરજ બજાવવા માટે રાજકોટથી 500  હોમગાર્ડની ફાળવણી કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો પરંતુ તમામ દ્વારા કોઈને કોઈ બહાના કાઢીને ફરજ બજાવવા માટે સુરતમાં હાજર ન થતાં તેમની સામે આ કાર્યવાહી કરવામાં આવી છે.


આ 500  હોમગાર્ડને સસ્પેન્ડ કે છૂટા કરવામાં આવ્યા નથી. તેઓ ફરજ ઉપર જ ગણાશે પરંતુ પોલીસ મથકમાં રાત-દિવસ માટે અલગ-અલગ ડયુટી કરવાની હોય છે તે તેઓ કરી શકશે નહીં. જો કે ઈદ, ગણેશ વિસર્જન સહિતના તહેવારોમાં ફરજ બજાવવા માટે તેમણે ફરજિયાત હાજર થવાનું રહેશે.

આ પણ વાંચો :ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર 3 દિવસ માટે મળશે : આ 5 નવા ખરડા રજૂ થશે

તે ઓ જ્યારે જ્યારે ફરજમાં હાજર રહેશે ત્યારે તેમને 400 રૂપિયાથી વધુનું મહેનતાણું મળશે અને જ્યાં સુધી ઘેર બેસશે ત્યાં સુધી પૈસા મળશે નહીં. એકંદરે છેલ્લા એક વર્ષ દરમિયાન ત્રણેક વખત બહારગામની ફરજ સોંપવામાં આવે એટલે ઘરમાં કોઈ બિમાર છે, પોતાનો ધંધો હોવાથી જઈ શકે તેમ નથી સહિતના બહાના કાઢત્તામાં આવતા હોય આખરે આ પગલું ઉઠાવવામાં આવ્યું છે કેમ કે હોમગાર્ડ પણ ડિસિપ્લીન ફોર્સ હોય તેમણે શિસ્તમાં રહેવું અત્યંત આવશ્યક બની જાય છે. ઘણાખરા પોલીસ મથકમાં હોમગાર્ડની જ બોલબાલા રહે છે.

Share Article

Other Articles

Previous

ઈભલા ગેંગ સુધરતી જ નથી : સ્કૂટર અથડાવા મુદ્દે યુવક પર છરીથી તૂટી પડી,રાજકોટ પોલીસે કરાવ્યું કાયદાનું ભાન

Next

ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર 3 દિવસ માટે મળશે : આ 5 નવા ખરડા રજૂ થશે

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
કચ્છના નખત્રાણાની પ્રાથમિક શાળામાં હિંદુ વિદ્યાર્થી પાસે નમાઝ પઢાવવાના આક્ષેપ: પોલીસ દોડી ગઈ,જાણો શું છે મામલો
14 કલાક પહેલા
‘Virosh’ Wedding’: હૈદરાબાદમાં યોજાશે રશ્મિકા મંદાના અને વિજય દેવેરકોંડાના લગ્નનું ભવ્ય રિસેપ્શન, મોદી-શાહને આમંત્રણ આપવા પહોંચ્યું કપલ
14 કલાક પહેલા
આકાશમાં 6 ગ્રહોની જુગલબંધી: 28મી ફેબ્રુઆરીએ સૂર્યાસ્ત પછી જોવા મળશે ‘પ્લેનેટરી પરેડ’નો અદભૂત ખગોળીય નજારો
15 કલાક પહેલા
રાજકોટનો સાંઢિયા પુલ તૈયાર થતાં હજુ દોઢ મહિનો લાગશે: બ્રિજનું નામ બદલાવાનું નિશ્ચિત, જાણો શું છે તેની વિશેષતા
15 કલાક પહેલા
Categories

નેશનલ

2939 Posts

Related Posts

રાજકોટના રીજીયોનલ સાયન્સ સેન્ટર ખાતે તમે નિહાળી શકશો ‘ચંદ્રગ્રહણ’,અદભૂત અવકાશી ઘટના નિહાળવા માટે ખાસ આયોજન
ગુજરાત
6 મહિના પહેલા
વિદેશમંત્રી જયશંકર SCO શિખર સંમેલનમાં ભાગ લેવા ૧૫ અને ૧૬ ઓક્ટોબરે પાકિસ્તાન જશે
Breaking
1 વર્ષ પહેલા
આજનું રાશિફળ : આ રાશિના જાતકોની નાણાકીય સ્થિતિ મજબૂત થશે, ચિંતા થોડી વધશે ; સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડે
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
U-19 વર્લ્ડકપમાં ભારત છઠ્ઠી વખત બન્યું ચેમ્પિયન: શાનદાર જીત બાદ પણ ICC તરફથી નહીં મળી પ્રાઇઝ મની, જાણો વૈભવ સૂર્યવંશીને શું મળ્યું?
ટૉપ ન્યૂઝ
3 સપ્તાહs પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર