Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

PSI બનાવવાનું સપનું પૂરું ન થતાં રાજકોટની 27 વર્ષીય યુવતીએ કર્યો આપઘાત : દોડની કસોટી દરમિયાન જ પગમાં થયું’તુ ફ્રેક્ચર

Mon, August 18 2025

રાજકોટમા શહેરમાં રહેતી અને પોલીસ ફોર્સમાં જોડાઈને સમાજની સુરક્ષા કરવાના સપના જોતી 27 વર્ષીય યુવતી નસીબ સામે હારી જઈ આપઘાત જેવું આત્મઘાતી પગલું ભરી લીધું હતું. દોડની કસોટી દરમિયાન પગમાં ફેક્ચર થતાં તેણી ડિપ્રેશનમાં આવી ગઈ હતી અને આખરે જિંદગી ટૂંકાવી લેતા પરિવારમાં અરેરાટી મચી જવા પામી હતી.

આ પણ વાંચો : ગુજરાતમાં વરસાદનો વધુ રાઉન્ડ થશે શરૂ : 6 દિવસ અતિભારે વરસાદની આગાહી, આવતીકાલે 5 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર

મળતી માહિતી મુજબ, નવલનગર મેઈન રોડ પર આવેલી જે.ડી.પાઠક સોસાયટીમાં રહેતા ઘનશ્યામસિંહ ઝાલાની 27 વર્ષીય પુત્રી યોગિતાબાએ પોતાના ઘરે પંખામાં ચુંદડી બાંધીને ગળાફાંસો ખાઈ લીધો હતો. ઘટના અંગે પરિવારે તુરંત જ 108 ને જાણ કરતાં સ્ટાફે જોઈ તપાસી મૃત જાહેર કરી પોલીસને જાણ કરી હતી. માલવિયાનગર પોલીસ મથકના એએસઆઈ હર્ષદભાઈ પરમાર સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી બાદ મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : CP Radhakrishnan: સીપી રાધાકૃષ્ણને PM મોદી સાથે કરી મુલાકાત, 21 ઓગસ્ટે ઉપરાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવારી નોંધાવશે

પોલીસની પ્રાથમિક તપાસમાં પરિવાર પાસેથી જાણવા મળ્યું હતું કે, મૃતક યોગીતાબાનું બચપનથી જ પોલીસ ફોર્સમાં જોડાવાનું સપનું હતું. આગલી ભરતી માં થોડાક માર્ક્સ માટે રહી જતા 2024માં આવલી ભરતીમાં ખૂબ જ મહેનત કરી હતી. પરંતુ દોડની કસોટી સમયે જ પગમાં ફેક્ચર થઈ જતાં સપનું તૂટી ગયું હતું. ત્યારબાદથી જ તે ડિપ્રેશનમાં સરી પડી હતી. પરિવાર દ્વારા તેની દવા પણ કરવામાં આવી તે સતત એકલું રહેવું પસંદ કરતી. ત્યારે આ ડિપ્રેશનમાં જ તેમણે આવું પગલું ભરી લીધું હતું. વધુમાં યોગીતાબાના પિતા ખાનગી એજન્સીમાં સિક્યુરિટી સ્ટાફમાં નોકરી કરે છે. મૃતક બે બહેનોમાં મોટી હતી. ત્યારે દીકરીના મોતથી પરિવારમાં ઘેરો શોક છવાઈ જવા પામ્યો છે.

Share Article

Other Articles

Previous

રામનાથ મહાદેવની 102મી પાલખીયાત્રા નીકળી: વરણાગીમાં ભક્તિ અને શ્રદ્ધાનો સાગર ઘૂઘવ્યો, હર..હર..મહાદેવના નાદ ગૂંજ્યા

Next

ગુજરાતમાં વરસાદનો વધુ રાઉન્ડ થશે શરૂ : 6 દિવસ અતિભારે વરસાદની આગાહી, આવતીકાલે 5 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
કચ્છના નખત્રાણાની પ્રાથમિક શાળામાં હિંદુ વિદ્યાર્થી પાસે નમાઝ પઢાવવાના આક્ષેપ: પોલીસ દોડી ગઈ,જાણો શું છે મામલો
11 કલાક પહેલા
‘Virosh’ Wedding’: હૈદરાબાદમાં યોજાશે રશ્મિકા મંદાના અને વિજય દેવેરકોંડાના લગ્નનું ભવ્ય રિસેપ્શન, મોદી-શાહને આમંત્રણ આપવા પહોંચ્યું કપલ
12 કલાક પહેલા
આકાશમાં 6 ગ્રહોની જુગલબંધી: 28મી ફેબ્રુઆરીએ સૂર્યાસ્ત પછી જોવા મળશે ‘પ્લેનેટરી પરેડ’નો અદભૂત ખગોળીય નજારો
12 કલાક પહેલા
રાજકોટનો સાંઢિયા પુલ તૈયાર થતાં હજુ દોઢ મહિનો લાગશે: બ્રિજનું નામ બદલાવાનું નિશ્ચિત, જાણો શું છે તેની વિશેષતા
13 કલાક પહેલા
Categories

નેશનલ

2939 Posts

Related Posts

રાજુલામા યુવતીનું અપહરણ કરનાર આરોપીને પોલીસે ગણતરીની કલાકોમાં પકડી લીધો : જુઓ વિડિયો
ક્રાઇમ
2 વર્ષ પહેલા
જો હું ચૂંટણી નહીં જીતુ તો અમેરિકામાં ખૂન ખરાબો થઈ જશે, ડોનાલ્ડ ટ્રમ્પે આપી ખુલ્લી ધમકી
Breaking
2 વર્ષ પહેલા
રોમાંચક મેચમાં ૧ રને જીત્યું આયર્લેન્ડ
સ્પોર્ટ્સ
2 વર્ષ પહેલા
રાજકોટમાં ‘ઈન્દોરવાળી’ રોકવા મનપાની આરોગ્ય શાખાએ પાણીના 555 સેમ્પલ લીધાં! એક સપ્તાહમાં ટાઈફોઈડનો એક જ કેસ મળ્યાનું જાહેર
ગુજરાત
2 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર