Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

અમદાવાદ વિમાન દુર્ઘટના : પ્લેનના એક નહીં બંને એન્જિન એક સાથે ફેઈલ થઇ ગયા હતા ! પ્રાથમિક તપાસમાં મળ્યો સંકેત

Thu, July 3 2025

અમદાવાદમાં બનેલી વિમાની દુર્ઘટના બે અઠવાડિયાથી વધુનો સમય થઇ ગયો છે અને મોટાભાગે 11 જુલાઈએ પ્રાથમિક તપાસ રીપોર્ટ જાહેર કરવામાં આવનાર છે ત્યારે એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરોની પ્રાથમિક તપાસમાં એવો સંકેત મળ્યો છે કે, વિમાનના બંને એન્જિન એક સાથે ફેઈલ થઇ જતા આ દુર્ઘટના બની હતી.આ વિમાન દુર્ઘટનામાં 241 મુસાફરો અને મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ સહિત કુલ 270 લોકોનું દુઃખદ મૃત્યુ થયા હતા.

સુત્રો અનુસાર, તપાસમાં બહાર આવ્યું છે કે અકસ્માત પહેલા, વિમાનમાં ઇમરજન્સી પાવર ટર્બાઇન (RAT) ઓટોમેટિક એકટિવ થઈ ગયું હતું. આ સિસ્ટમ ત્યારે જ એક્ટિવ થાય છે જ્યારે વિમાનના બંને એન્જિન કામ કરવાનું બંધ કરી દે છે. આનાથી એ શંકા વધુ ઘેરી બની છે કે અકસ્માત સમયે વિમાનમાં સંપૂર્ણ વીજ પુરવઠો ઠપ્પ થઈ ગયો હતો. વિમાન ફક્ત લેન્ડિંગ ગિયર બંધ હોવાને કારણે અને પાંખોના ફ્લૅપ્સ બંધ હોવાને કારણે ક્રેશ થયું ન હોઈ શકે. આ સૂચવે છે કે, એન્જિન અથવા ઇલેક્ટ્રિકલ સિસ્ટમમાં ટેકનિકલ ખામી હતી.

પ્રારંભિક તપાસ મુજબ, વિમાનમાં બે જનરલ ઇલેક્ટ્રિક (GE) એન્જિન ફીટ કરવામાં આવ્યા હતા. AAIB તપાસ કરી રહ્યું છે કે શું ઇલેક્ટ્રિકલ નિષ્ફળતા, ઇંધણમાં ભેળસેળ અથવા એન્જિન કંટ્રોલ સિસ્ટમની નિષ્ફળતાને કારણે એક સાથે વીજળી ગઈ હતી. GE એ હાલમાં આ અહેવાલ પર ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો છે.

વીડિયો ફૂટેજ દર્શાવે છે કે વિમાન ટેકઓફ પછી તરત જ ઊંચાઈ મેળવી શક્યું નહીં અને નીચે પડી ગયું. સિમ્યુલેટર પરીક્ષણો દર્શાવે છે કે, લેન્ડિંગ ગિયર અડધું ફોલ્ડ હતું પરંતુ તેના દરવાજા ખુલ્યા ન હતા, જે હાઇડ્રોલિક નિષ્ફળતા અથવા પાવર સપ્લાય નિષ્ફળતા સૂચવે છે.

આ પણ વાંચો : રાજકોટમાં કપાસની તુલનાએ મગફળીનું બમણું વાવેતર : જિલ્લામાં 88 ટકા ખરીફ વાવણી સંપન્ન, જાણો ક્યાં કેટલું વાવતેર થયું

હાલમાં, બે સ્તરે તપાસ ચાલી રહી છે. AAIB ની ટેકનિકલ ટીમ તપાસ કરી રહી છે, જેમાં વિમાનના એન્જિનની નિષ્ફળતા અને સિસ્ટમની તપાસ કરવામાં આવી રહી છે. તે જ સમયે, ગૃહ સચિવના નેતૃત્વ હેઠળ એક અલગ તપાસ હાથ ધરવામાં આવી રહી છે, જે માનવ ભૂલ અથવા સુરક્ષામાં ખામીની તપાસ પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

Share Article

Other Articles

Previous

અમેરિકામાં ગુજરાતી જ્વેલર્સ સ્ટોર પર લુંટારા ત્રાટક્યા, મિનિટોમાં જ લાખો રૂપિયાના દાગીના લઈ ફરાર, મનીષા જ્વેલર્સના માલિકને ઈજા સાથે દવાખાને ખસેડાયા

Next

મોહમ્મદ શમીને કોલકત્તા હાઈકોર્ટે આપ્યો મોટો ઝટકો : પત્નીને ભરણપોષણ તરીકે દર મહિને 4 લાખ આપવા પડશે

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ક્રાઇમ
આવતીકાલે રાજકોટમાં યોજાશે DGPની સૌરાષ્ટ્ર લેવલની ક્રાઈમ કોન્ફરન્સ: 9 SP, 3 રેન્જ IG રહેશે હાજર, સાયબર ક્રાઈમ, ટ્રાફિક સમસ્યા સહિતના મુદ્દે ચર્ચા
10 મિનિટutes પહેલા
રાજકોટની 129 સોસાયટીમાં આવતીકાલે પાણી વિતરણ નહીં થાય: 7 વોર્ડમાં પાર્ટવાઈઝ પાણીકાપ જાહેર કરતી મહાપાલિકા
16 મિનિટutes પહેલા
અમેરિકાના 7 લશ્કર અડ્ડો પર ઈરાને મચાવ્યો હાહાકાર… બહેરીન, કુવૈત, કતાર અને UAE સ્થિત અમેરિકન બેઇઝ પર મિસાઈલથી કર્યા હુમલા.
33 મિનિટutes પહેલા
UAEમાં પણ ઈરાનનો હુમલો: પ્રચંડ વિસ્ફોટનો અવાજ સંભળાયો, અબુધાબીમાં અમેરિકન બેઇઝ ઉપર પણ મિસાઈલ છોડી
35 મિનિટutes પહેલા
Categories

નેશનલ

2939 Posts

Related Posts

ફાસ્ટેગ બનશે મલ્ટી-યુઝ પ્લેટફોર્મ : વાહન ચાલકો મેમો અને પાર્કિંગ ચાર્જ, EV ચાર્જિંગ પણ ફાસ્ટેગ કાર્ડથી કરી શકશે
ટેક ન્યૂઝ
8 મહિના પહેલા
રાજકોટમાં સંક્રાંત પૂર્વે ચાઇનીઝ દોરાનું ધૂમ વેંચાણ: બે વેપારીની ધરપકડ 
ક્રાઇમ
2 વર્ષ પહેલા
દિવાળીથી લગ્નની સિઝન સુધી રાજકોટમાં મીઠાઈની મીઠાશ: 10 કરોડનાં પેંડા,કાજુકતરી ખવાશે, ચોકલેટ ફ્લેવરની મીઠાઈની માંગ વધુ
ગુજરાત
4 મહિના પહેલા
ઓટો પાર્ટ્સ અને એસેસરીઝના વેપારીઓ GSTનાં રડારમાં
રાજકોટ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર