Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

શું હવે ટુ-વ્હીલર ચાલકોએ પણ ટોલ ટેક્સ ભરવો પડશે? વાયરલ ન્યૂઝ બાબતે જાણો શું કહ્યું નીતિન ગડકરીએ

Thu, June 26 2025

એક તરફ સરકાર ટોલ ટેક્સ માટે નવી નીતિ બનાવવાની તૈયારી કરી રહી છે ત્યારે એક વાઈરલ થયેલા સમાચારોએ ગુરુવારે સરકારી વિભાગોમાં ખળભળાટ મચાવી દીધો હતો. આ સમાચાર એટલા વાઈરલ થયા અને ચર્ચા જાગી કે ખુદ માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ સ્પષ્ટતા કરવી પડી અને સરકાર આવુ કાંઇ વિચારતી નથી તેવું કહેવું પડ્યુ હતું.

freepik

જે સમાચારો વાઈરલ થયા તે અનુસાર, 15 જુલાઈ, 2025થી ટુ-વ્હીલર વાહનો પર પણ ટોલ ટેક્સ લાગુ થશે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા જારી નવા નિયમ મુજબ, FASTag દ્વારા ટોલ ટેક્સની વસૂલાત કરવામાં આવશે, અને નિયમનું પાલન ન કરનારાઓને 2,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે.

આ પણ વાંચો : ફાસ્ટેગ બનશે મલ્ટી-યુઝ પ્લેટફોર્મ : વાહન ચાલકો મેમો અને પાર્કિંગ ચાર્જ, EV ચાર્જિંગ પણ ફાસ્ટેગ કાર્ડથી કરી શકશે

આ સમાચારો વાઈરલ થયા પછી નીતિન ગડકરીએ ટવીટ કરીને કહેવું પડ્યું કે, કેટલાક મીડિયા હાઉસ દ્વારા આવા ભ્રામક સમાચારો ફેલાવવામાં આવી રહ્યા છે. આવી કોઈ દરખાસ્ત નથી. ટુ-વ્હીલર્સ માટે ટોલ ટેક્સની મુક્તિ યથાવત જ છે.

Share Article

Other Articles

Previous

દેશ મે હરદિન…હવે કોઈને ફોન કરતાં જ નહીં સાંભળવા મળે બિગ બીનો અવાજ, સરકારે 40 સેકેન્ડની કોલર ટ્યુન પર  લગાવી બ્રેક

Next

ફાસ્ટેગ બનશે મલ્ટી-યુઝ પ્લેટફોર્મ : વાહન ચાલકો મેમો અને પાર્કિંગ ચાર્જ, EV ચાર્જિંગ પણ ફાસ્ટેગ કાર્ડથી કરી શકશે

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
Entertainment
ફરીવાર પ્રેમાનંદજી મહારાજના શરણે પહોંચ્યા વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા: ભક્તોની વચ્ચે જમીન પર બેસીને સત્સંગ સાંભળ્યો
13 મિનિટutes પહેલા
બોમ્બ ધમકીનું ષડ્યંત્ર! શાળાઓ બાદ ન્યાયાલય ટાર્ગેટ: રાજકોટ,અમદાવાદ સહિત અનેક કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા દોડધામ
2 કલાક પહેલા
નેધરલેન્ડ સામેની મેચમાં ટીમ ઈન્ડિયાના આ 2 ગુજરાતી ખેલાડીઓને અપાઈ શકે છે આરામ: જાણો T20 વર્લ્ડ કપના ચોથા મેચમાં કોને મળશે તક?
3 કલાક પહેલા
ગુજરાત ATS અને કોસ્ટગાર્ડ દ્વારા મોટી કાર્યવાહી: પોરબંદરના દરિયામાંથી 200 કિલોથી વધુનું ડ્રગ્સ જપ્ત, ઈરાની કનેક્શન આવ્યું બહાર
3 કલાક પહેલા
Categories

નેશનલ

2900 Posts

Related Posts

બંગાળમાં આંધી તોફાન, વર્ષાથી કેટલાના મોત ? જુઓ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
કાશ્મીરમાં આતંકીઓએ ફરી શું કહેર મચાવ્યો ? વાંચો
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
ભાવનગરના આમ આદમી પાર્ટીના ઉમેદવાર ઉમેશ મકવાણાનું ફોર્મ મંજૂર.ભાજપે ઉઠાવેલા વાંધા ચૂંટણી પંચે ફગાવ્યા.
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
મહિલાએ ડિવોર્સ બાદ પતિ પાસેથી ભરણપોષણ માટે દર મહીને 6 લાખથી વધુની રકમ માંગી : કોર્ટે લગાવી ફટકાર
ક્રાઇમ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર