Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

રાજકોટમાં કચરો વ્યવસ્થિત ઉપડે છે? હવે ડેપ્યુટી કલેક્ટર રાખશે ‘બાજ નજર’,સફાઈનું ધોરણ ઉંચું લાવવા કરશે મોનિટરિંગ

Sat, June 21 2025

વર્ષ-2024ના સ્વચ્છતા સર્વેક્ષણમાં રાજકોટનો ક્રમ છેક 37મો આવ્યો હોય શહેરમાં સફાઈનું ધોરણ સાવ કથળી ગયાનું ફલિત થયું હતું. બીજી બાજુ આ વર્ષની પરીક્ષા પણ પૂર્ણ થઈ છે જેમાં ક્રમ સુધરવાનો આશાવાદ સેવાઈ રહ્યો છે. તાજેતરમાં જ તંત્ર દ્વારા ડોર ટુ ડોર મતલબ કે ઘેર-ઘેરથી કચરો એકત્ર કરવા માટે અધધ 1100 કરોડ રૂપિયાનો કોન્ટ્રાક્ટ પણ એજન્સીને આપ્યો હતો. જો કે હજુ સુધી જોઈએ તેવી `ધાર’ આ કામગીરીમાં આવી ન હોય સાથે સાથે `કચરામુક્ત રાજકોટ’નું સ્વપ્ન ઘણું દૂર હોય તેવું લાગતાં જ આ દિશામાં સુદૃઢ કામગીરી થઈ શકે તેમજ એક સક્ષમ અધિકારીની બાજનજર રહે તે માટે મ્યુનિસિપલ કમિશનર દ્વારા ડેપ્યુટી કલેક્ટરને મહત્ત્વની જવાબદારી સોંપવામાં આવી છે.

મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા દ્વારા હુકમ કરવામાં આવ્યો છે જેમાં જણાવ્યા પ્રમાણે શહેરના રહેણાક-કોમર્શિયલ વિસ્તારોમાં દિન-પ્રતિદિન ઘનકચરાનું ઉત્પાદન વધી રહ્યું છે અને તેનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવાની વ્યવસ્થા કરી નાગરિકોની સુખાકારીને ધ્યાનમાં રાખી શહેરમાં સ્વચ્છ અને સુંદર રાખવું, મિનિ ટીપર મારફત 100% ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન સહિતની કામગીરી સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ દ્વારા કરવામાં આવે છે. એકંદરે આ તમામ કામગીરીનું સુપરવિઝન અને મોનિટરિંગ સુ-વ્યવસ્થિત રીતે થવું ખૂબ જ જરૂરી હોય તેના સુપરવિઝન અને મોનિટરિંગની કામગીરી નાયબ કલેક્ટર કિર્તન એ.રાઠોડને સોંપવામાં આવે છે. આ ઉપરાંત સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાની તમામ વહીવટી બાબતો પર્યાવરણ ઈજનેરે નાયબ કમિશનર (સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ) મારફત કરવાની રહેશે.આ ઉપરાંત ડેપ્યુટી કલેક્ટર દ્વારા કામગીરીનો સાપ્તાહિક રિપોર્ટ મ્યુનિસિપલ કમિશનરને કરવાનો રહેશે તેવું પણ હુકમમાં જણાવાયું છે.
આ પણ વાંચો : ક્લસ્ટર બોમ્બ-નાનું પણ નાગનું બચ્ચુ ! એટલું ખતરનાક હથિયાર કે ક્યાં ત્રાટકે તે જ નક્કી નહીં,જાણો શું છે ખાસિયત

આવતાં વર્ષે સ્વચ્છતા સર્વેક્ષણમાં ટોપ-5માં આવવાનો લક્ષ્યાંકઃ મ્યુ.કમિશનર

મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ `વોઈસ ઓફ ડે’ સાથેની વાતચીતમાં જણાવ્યું કે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા એ મહાપાલિકાની સૌથી વધુ કર્મી ધરાવતી શાખા છે એટલા માટે સ્વચ્છ રાજકોટની દિશામાં સુદૃઢ કામગીરી થઈ શકે તે સહિતના મુદ્દા માટે આ હુકમ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત આવતાં વર્ષે સ્વચ્છતા સર્વેક્ષણમાં રાજકોટનો ક્રમ ટોપ-5માં આવે તે માટે અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આવનારા સમયમાં સ્વચ્છતા બાબતે હજુ અનેક મોટા અને મહત્ત્વના ફેરફાર કરવામાં આવશે.

Share Article

Other Articles

Previous

IND vs ENG : ઋષભ પંતે શાનદાર સદી ફટકારીને બનાવ્યો આ ‘મહાન રેકોર્ડ’, ધોની અને સાહાને પાછળ છોડ્યા

Next

RMC-પોલીસના 15 કેમેરાને ‘આંધળા’ કરનાર ટોળકી પકડાઈ : કેમેરાની બેટરી ચોરી કરનાર સગીર સહિત ત્રણની ધરપકડ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
આફ્રિકા સેમિફાઈનલમાં, ZIM બહાર: વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતની ‘ડુ ઓર ડાય’ જંગ, હવે કાલે IND VS WI જીતનારી ટીમ સેમિફાઈનલમાં પહોંચશે
4 મિનિટutes પહેલા
હવે મેરેજ સર્ટિફિકેટ માટે ‘લોકેશન’ફરજિયાત: હવે યુગલે રાજકોટની હદમાં જ લગ્ન કર્યા છે તેવું દર્શાવવા ગૂગલ મેપ આપવો પડશે
30 મિનિટutes પહેલા
સોવરેન ગોલ્ડ બોન્ડમાં ટેક્સ નિયમોમાં 1 એપ્રિલથી થશે મોટો ફેરફાર: સેકન્ડરી માર્કેટ રોકાણકારોને હવે ટેક્સ ચૂકવવો પડશે
59 મિનિટutes પહેલા
Iran Israel War: અમેરિકા-ઇઝરાયલ દ્વારા ઈરાન પર મોટા હુમલા બાદ ભારતીયો માટે એડવાઈઝરી જારી; દૂતાવાસે એલર્ટ કરીને જુઓ શું કહ્યું?
1 કલાક પહેલા
Categories

નેશનલ

2940 Posts

Related Posts

કોલકાતા રેપ એન્ડ મર્ડર કેસ : આરોપી સંજય રોય માણસ નહી પણ જાનવર છે: લગીરેક પસ્તાવો નથી
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
અકસ્માત બાદ માનસિક સ્થિતિ ગુમાવનાર હોમગાર્ડના જવાનનો આપઘાત
રાજકોટ
2 વર્ષ પહેલા
રાજકોટ સેન્ટ્રલ જેલમાં આજીવન કેદની સજા ભોગવતા બે કેદીઓને મુક્ત કરાયા : જુઓ વિડિયો
રાજકોટ
2 વર્ષ પહેલા
રાજકોટ લોકમેળો : ટિકિટના દર વધારવાની રાઈડ સંચાલકોએ રોન કાઢી, ચકરડી માટે જગ્યા ઘટાડી ભાવ વધારી દેતા સંચાલકો નારાજ
ગુજરાત
7 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર