Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ઇન્ટરનેશનલટૉપ ન્યૂઝટ્રેન્ડિંગ

ક્લસ્ટર બોમ્બ-નાનું પણ નાગનું બચ્ચુ ! એટલું ખતરનાક હથિયાર કે ક્યાં ત્રાટકે તે જ નક્કી નહીં,જાણો શું છે ખાસિયત

Sat, June 21 2025

ઈરાન ઇઝરાયેલ યુદ્ધમાં ઈરાને શુક્રવારે પ્રથમ વખત ક્લસ્ટર બોમ્બનો ઉપયોગ કરતા માત્ર ઇઝરાયેલ જ નહીં પણ આખું વિશ્વ ચોંકી ઉઠ્યું છે. ક્લસ્ટર બોમ્બ એક એવું નાનું પણ ખતરનાક હથિયાર છે જેની ઘાતકતા નો અંદાજ લગાવવો મુશ્કેલ બની જાય છે.એ જ રીતે તેનો સામનો કરવાનું પણ અત્યંત મુશ્કેલ છે કારણ કે એક વખત આકાશમાં ફાટયા બાદ તેના બોમ્બ ક્યાં પડશે તેની કોઈ આગાહી નથી થઈ શકતી.



ક્લસ્ટર બોમ્બનું મિસાઈલ દ્વારા વહન થઈ શકે છે.તેને જમીન ઉપરથી પણ છોડી શકાય છે. ઈરાને શુક્રવારે મિસાઈલ સાથે મોકલેલ ક્લસ્ટર બોમ્બ સાત કિલોમીટરની ઊંચાઈએ મિસાઇલથી અલગ થઈને પછી આઠ કિલોમીટરની ત્રિજ્યામાં તેમાંથી અનેક બોમ્બ જમીન ઉપર ખાબક્યા હતા.ક્લસ્ટર બોમ્બની આ ખાસિયત જ તેને ખતરનાક શસ્ત્ર બનાવી દે છે.તેના બોમ્બ સેંકડો ફૂટબોલ મેદાન જેટલી જગ્યામાં આડેધડ ખાબકે છે.


આ બોમ્બમાંથી કેટલાકમાં તાત્કાલિક વિસ્ફોટ નથી થતો.પણ પડ્યા રહેલાં એ બોમ્બમાં ભવિષ્યમાં ગમે ત્યારે અણધાર્યો વિસ્ફોટ થઈ શકે છે.બીજા અર્થમાં એ લેન્ડ માઇન જેટલા જોખમી બની જાય છે.આવા બોમ્બને શોધવા અને નિષ્ક્રિય બનાવવા એ એક ખૂબ જટિલ અને ખર્ચાળ પ્રક્રિયા છે.આ ક્લસ્ટર બોમ્બ તેમના લક્ષ્યમાં ચોક્કસ નથી હોતા અને હવામાન અને અન્ય પર્યાવરણીય પરિબળો દ્વારા તેમની ચોકસાઈ પ્રભાવિત થઈ શકે છે. આથી, તે લશ્કરી લક્ષ્યની બહારના વિસ્તારોને પણ અસર કરી શકે છે

પ્રથમ વખત બીજા વિશ્વયુદ્ધમાં ઉપયોગ થયો હતો

ક્લસ્ટર બોમ્બનો પ્રથમ ઉપયોગ બીજા વિશ્વ યુદ્ધમાં થયો હતો અને શીત યુદ્ધ દરમિયાન અનેક દેશો દ્વારા મોટા પ્રમાણમાં ક્લસ્ટર મ્યુનિશનનો કરવામાં આવ્યો હતો. તેનો મુખ્ય હેતુ વિશાળ વિસ્તારમાં ફેલાયેલા વિવિધ લશ્કરી લક્ષ્યોને નિશાન બનાવવા, ટેન્કોનો નાશ કરવા અને સૈનિકોને મારવા અથવા ઘાયલ કરવાનો હતો. આ હથિયારની ઘાતક ક્ષમતાને ધ્યાનમાં લઈ વર્ષ 2008માં, કન્વેન્શન ઓન ક્લસ્ટર મ્યુનિશનની સ્થાપના કરવામાં આવી હતી અને ક્લસ્ટર મ્યુનિશનના ઉપયોગ, ઉત્પાદન, હસ્તાંતરણ અને સંગ્રહ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. 2010માં અમલમાં આવેલી એ સંધિ પર 123 રાષ્ટ્ર દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા અને ક્લસ્ટર મ્યુનિશનના સંગ્રહને નષ્ટ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું.જોકે, રશિયા, યુક્રેન અને યુનાઇટેડ સ્ટેટ્સ સહિતના કેટલાક દેશોએ આ સંધિ પર હસ્તાક્ષર કર્યા નથી.

આ પણ વાંચો : અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ DGCAની એર ઈન્ડિયા સામે કડક કાર્યવાહી : 3 અધિકારીઓને તાત્કાલિક હટાવવા આદેશ

આ વર્ષની શરૂઆતમાં, માર્ચમાં, રશિયાએ યુક્રેનના પૂર્વીય વિસ્તાર ડોબ્રોપિલિયા પર ક્લસ્ટર બોમ્બ વડે હુમલો કર્યો હતો જેમ 11 લોકો માર્યા ગયા હતા, જ્યારે 40 અન્ય ઘાયલ થયા હતા.

Share Article

Other Articles

Previous

આવતીકાલે ગ્રામ પંચાયતની ચૂંટણી : રાજકોટના 107 સરપંચ-588 સભ્યોને ચૂંટવા 1.26 લાખ મતદારો બેલેટ પેપરથી કરશે મતદાન

Next

અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ DGCAની એર ઈન્ડિયા સામે કડક કાર્યવાહી : 3 અધિકારીઓને તાત્કાલિક હટાવવા આદેશ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
4 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
4 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
2 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
બ્રેકિંગ ન્યૂઝ
રાજકોટના બેસ્ટ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સનાં વત્સલ દીપકભાઈ કારીયાએ ગાંધીનગરમાં બેફામ સ્પીડે કાર ચલાવી સ્કુટરસવાર વૃદ્ધનું મોત નીપજાવ્યુ : પોલીસે કરી ધરપકડ
6 કલાક પહેલા
વિધાનસભાના વિપક્ષી નેતા અમિત ચાવડાને ફરી પ્રદેશ કોંગ્રેસનું સુકાન : તુષાર ચૌધરી નવા વિપક્ષી નેતા
6 કલાક પહેલા
સ્વચ્છ શહેરોમાં ઇન્દોર ફરી ટોપ પર : સુરત બીજા અને મુંબઈ ત્રીજા ક્રમે, મોટાં શહેરોમાં અમદાવાદે બાજી મારી, જાણો તમારું શહેર કયા નંબરે
6 કલાક પહેલા
શાળાએ ટિફિન ખોલ્યું’ને અચાનક 9 વર્ષની બાળકી થઇ બેભાન, પરિવાર માસુમને લઈને હોસ્પિટલ પહોંચ્યો પણ…
7 કલાક પહેલા
Categories

નેશનલ

2264 Posts

Related Posts

નાણા મંત્રાલયે બજેટની તૈયારી શરૂ કરી
રાજકોટ
2 વર્ષ પહેલા
ઉતર પ્રદેશનના કનૌજ નજીક ગોઝારા અકસ્માતમાં પાંચ યુવા તબીબોના મોત
ટૉપ ન્યૂઝ
8 મહિના પહેલા
રાજકોટ એરપોર્ટનાં નવા ટર્મિનલ પરથી નવી ફલાઇટ,લાંબા સમય બાદ રાજકોટને મળી દિલ્હી માટેની સવારની ફલાઇટ:15 ફેબ્રુઆરીથી ઈન્ડિગો 640 સવારે 8.30 કલાકે ડેઇલી ઉડાન ભરશે
Breaking
6 મહિના પહેલા
રાયબરેલીમાં પ્રચાર દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું, મારી બે માતા છે, એક સોનિયા અને બીજા ઇન્દિરા ગાંધી
Breaking
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર