Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગ

સૌરાષ્ટ્રમાં મેઘરાજાની પધરામણી : ભાવનગરના જેસરમાં 11, પાલીતાણા-સિહોરમાં 10 અને મહુવામાં 9 ઈંચ વરસાદ

Mon, June 16 2025

રાજ્યમાં આજથી ચોમાસાનો વિધિવત પ્રારંભ થયો હોવાનું હવામાન વિભાગે જાહેર કરી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ અંગે રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું જે મુજબ સોમવારે સવારથી સૌરાષ્ટ્ર પંથકમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતા ભાવનગર અને અમરેલી જિલ્લામાં સટાસટી બોલાવતા ભાવનગરના જેસરમાં બાર કલાકમાં 11 ઈંચ જેટલો ધોધમાર વરસાદ વરસ્યો હતો તો પાલીતાણા-સિહોરમાં 10 અને મહુવામાં 9 ઈંચ વરસાદ વરસ્યો હતો. સોમવારે સવારે 6થી સાંજના 6 વાગ્યા સુધીમાં રાજ્યના 163 તાલુકામાં વરસાદ નોંધાયો હતો.હજુ પણ રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો : અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ ફરીવાર બોઈંગ વિમાન ખોટકાયું : લંડનથી ચેન્નાઈ આવતું વિમાન 2 કલાક હવામાં રહ્યું

હવામાન વિભાગે સોમવારે અમરેલી, ભાવનગર, સુરત, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ જાહેર કર્યું હતું જે મુજબ સવારથી જ ભાવનગર અને અમરેલી જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી સાથે રૌદ્રરૂપના દર્શન કરાવ્યા હતા અને સાંજના 6 વાગ્યા સુધીમાં ભાવનગરના જેસરમાં 11 ઈંચ, પાલીતાણા અને સિહોરમાં 10 ઈંચ, મહુવામાં નવ ઈંચ, સાવરકુંડલામાં 8.5 ઈંચ, રાજુલામાં 7.5 ઈંચ, અમરેલીમાં 5.5 ઈંચ, ઉમરાળા, લીલીયા અને ગારીયાધારમાં 5 ઈંચ, તળાજામાં 4.5 ઈંચ, ખાંભામા 3.75 ઈંચ, જૂનાગઢમાં 3.15 ઈંચ, વલ્લભીપુરમાં 3 ઈંચ, ઉના અને જેતપુરમાં અઢી ઈંચ, બનાસકાંઠાના અમીરગઢ અને વલસાડના ઉમરગામ અને ભાવનગરના ઘોઘા, વંથલી, ભેસાણ અને સુત્રાપાડામાં 2 ઈંચ, બગસરા અને મેંદરડામાં દોહ ઈંચ તેમજ ધોરાજીમાં પોણો ઈંચ વરસાદ વરસ્યો હતો. સોમવારે સવારથી સાંજના 6 વાગ્યા સુધીમા રાજ્યના 163 તાલુકાઓમાં 1 મીમીથી લઈ 257 મીમી સુધી વરસાદ નોંધાયો હતો અને હજુ પણ આગામી 22 જૂન સુધી રાજ્યમાં વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે.

બીજી તરફ ભાવનગર અને અમરેલી જિલ્લામાં ભારે વરસાદને કારણે અનેક નદીઓમાં ઘોડાપૂર આવ્યા હતા જેમાં અમરેલીના મોટા લીલીયાના ભોરિંગડા ગામે નદીમાં ધસમસતા પ્રવાહમાં એસટી બસ પાણીમાં ફસાઈ ગઈ હતી. જો કે, તમામ મુસાફરોનો ચમત્કારિક બચાવ થયો હતો.તો ભાવનગરના મહુવામાં 30 શાળાના બાળકો કોઝ વેમાં ફસાઈ જતા તમામ બાળકોને રેસ્ક્યું કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત તલગાજરડામાં પૂર આવતા સ્થાનિક લોકોના ઘરમાં પાણી ઘુસી જતા હોડી મારફતે રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. જયારે અમરેલીના હડમતીયા ગામે 15 જેટલા પશુઓ પૂરના પ્રવાહમાં તણાઈ ગયા હતા તેમજ જૂનાગઢ શહેરમાં ભારે વરસાદના કારણે ચોતરફ પાણી-પાણી થઈ જતા શહેરના જોષીપરા વિસ્તારનો અંડરબ્રિજ બંધ કરાયો હતો.

Share Article

Other Articles

Previous

પૂર્વ CM સ્વ.વિજયભાઈ રૂપાણીને રાજકોટમાં ગાર્ડ ઓફ ઓનર સાથે અપાઈ અંતિમ વિદાય : મહાનુભાવોએ શ્રદ્ધાસુમન અર્પણ કર્યા

Next

અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ ફરીવાર બોઈંગ વિમાન ખોટકાયું : લંડનથી ચેન્નાઈ આવતું વિમાન 2 કલાક હવામાં રહ્યું

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
12 મહિના પહેલા
ગુજરાત
Most Share
નેશનલ
હવે ચાલતી ટ્રેનમાંથી જ કન્ફર્મ બર્થ બૂક કરી શકાશે
4 કલાક પહેલા
હજુ ૧૦ દિવસ જોવી પડશે વરસાદની રાહ
5 કલાક પહેલા
કોઈ પણ પ્રકારના ફૂડ પેકેટમાં સ્ટેપલર પીન નહી મારી શકાય
6 કલાક પહેલા
સરકારના જીડીપી વૃદ્ધિના આંકડા શંકાસ્પદ, રઘુરામ રાજને કહ્યું,” અર્થતંત્રમાં કંઈક ખોટું”
6 કલાક પહેલા
Categories

નેશનલ

3087 Posts

Related Posts

આજે પ્રિયંકા ગાંધી વલસાડમાં ઉમેદવાર અનંત પટેલ માટે કરશે પ્રચાર : ધરમપુરમાં ગજવશે સભા
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
રામોજી ફિલ્મ સિટીના સ્થાપક રામોજી રાવનું નિધન : હૈદરાબાદની સ્ટાર હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ
Entertainment
2 વર્ષ પહેલા
મહેસાણા : કડીના જાસલપુરમાં ભેખડ ધસી પડતા 9ના મોત : વડાપ્રધાને સંવેદના વ્યક્ત કરી સહાયની કરી જાહેરાત
ગુજરાત
2 વર્ષ પહેલા
રાજકોટના રેલનગર વિસ્તારમાં રહેતા 23 વર્ષના રોહિત ત્રિવેદીનું હાર્ટ એટેકથી મૃત્યુ
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર