Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

આ વર્ષે પણ તરતાં આવડતું હોય તો જ રાજકોટના રેલનગર-પોપટપરા નાલું, માધાપર ચોકડીએથી નીકળજો !

Wed, May 21 2025

રાજકોટ મહાપાલિકામાં અત્યાર સુધી અનેક કમિશનર બદલાઈ ગયા, મેયર બદલાઈ ગયા, ડેપ્યુટી મેયર બદલાઈ ગયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન બદલાઈ ગયા પરંતુ વોર્ડ નં.3 હેઠળ સમાવિષ્ટ માધાપર ચોકડી, રેલનગર બ્રિજ અને પોપટપરાના નાલામાં દર ચોમાસે પાણી ન ભરાઈ જાય અને આ ત્રણ બ્રિજમાં પાણી ભરાઈ જવાને કારણે શહેરથી વિખૂટા ન પડી જાય તેનો ઉકેલ શોધી શક્યા નથી ! ચોમાસું એકદમ નજીક આવી ગયું છે ત્યારે ફરી આ વર્ષે પણ ત્રણેય જગ્યાએ ગોઠણ નહીં બલ્કે કમરડૂબ પાણી ભરાશે તે વાત નિશ્ચિત લાગી રહી છે. એકંદરે લોકો તો કટાક્ષમાં એવું પણ કહી રહ્યા છે કે આ વર્ષે પણ તરતાં આવડતું હોય તો જ રેલનગર, પોપટપરા નાલું અને માધાપર ચોકડીએથી નીકળવાનો આગ્રહ રાખવો પડશે !!

અહીં પાંચ-સાત ઈંચ વરસાદ તો દૂરની વાત છે પરંતુ બે-ત્રણ ઈંચ વરસાદ પડે એટલે પાણીના તળાવ ભરાઈ જતાં વાર નથી લાગતી તે પાછળ સૌથી મોટું કારણ શાસકો અને અધિકારીઓ પોતાની `આવડત’નો ઉપયોગ કરી શકતાં નથી તે જવાબદાર છે. રેલનગર બ્રિજમાં પાણી ન ભરાય જાય અને લોકોની અવર-જવર બંધ ન થાય તે માટે લાખો રૂપિયાના ખર્ચે મહાપાલિકા દ્વારા કામ કરાવાયું હતું પરંતુ સ્થિતિમાં કોઈ જ પ્રકારનો સુધારો જોવા મળ્યો નથી. ચોમાસું આવે એટલે મહાપાલિકામાં પ્રિ-મોન્સુન કામગીરી અંતર્ગત અધિકારીઓની એક બેઠક મળે છે પરંતુ તેમાં આ ત્રણ જગ્યાએ શા માટે પાણી ભરાયેલું રહે છે, પાણી ન ભરાય તે માટે શું કરી શકાય તેની ચર્ચા તો કરવામાં આવે છે પરંતુ અમલ થઈ રહ્યો ન હોવાથી ત્રણ-ત્રણ દિવસ સુધી પાણી ભરાઈ જવાને કારણે લોકો અહીંથી પસાર થઈ શકતાં નથી જે વરવી વાસ્તવિક્તા છે.

આ તસવીર ગત વર્ષે 25-8-2024ની છે જ્યારે રેલનગર બ્રિજ, પોપટપરા નાલું અને માધાપર ચોકડી પાણીમાં ગરકાવ થઈ જવા પામ્યા હતા.


શું કહે છે કે ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા

વોર્ડ નં.3 એ ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજાનો વોર્ડ છે. આ સમસ્યા અંગે તેમને પૂછવામાં આવતાં કહ્યું હતું કે થોડા સમય પહેલાં જ તેમણે અને ધારાસભ્ય ડૉ.દર્શિતાબેન શાહે પોપટપરા નાલાની મુલાકાત લઈ ત્યાં પાણી ન ભરાય તે પ્રકારે તૈયારી કરવા માટે અધિકારીઓને આદેશ આપ્યો હતો. આ સમયે અધિકારીઓ પણ હાજર હતા. આ ઉપરાંત માધાપર ચોકડી પાસે પાણી ભરાયેલું ન રહે તે માટે ગોલ્ડન પોર્ટિકો, બાબરિયાની વાડી સહિતના વિસ્તારોમાં પાણીના નિકાલ માટે મોટા ભૂંગળા નાખવામાં આવી રહ્યા છે જે કામ ચોમાસા પહેલાં પૂર્ણ કરી દેવામાં આવશે. આ ઉપરાંત વોંકળા પહોળા કરાયા છે સાથે સાથે તેની સફાઈ પણ બારિકાઈથી કરાવવામાં આવી રહી છે.

આ વખતે પાણીમાં ફસાવ એટલે આમને ફોન કરજો

  • નરેન્દ્રસિંહ જાડેજા
    મો.98252 10476
  • બાબુભાઈ ઉધરેજા
    મો.98980 20002, 76980 51234
  • કુસુમબેન ટેકવાણી
    મો.98252 76055
  • અલ્પાબેન દવે
    મો.98790 11580

Share Article

Other Articles

Previous

હાઇવે પર મોતનો ખેલ…રીક્ષાની રેસનો જુગાર રમી રહેલા ત્રણ શખસો ઝડપાયા

Next

જનરલ બોર્ડ નહીં જનરલ ફારસ…! વરસાદમાં રાજકોટ જળમગ્ન ન થાય તે માટે શું કરી શકાય તેની ચર્ચામાં કોઈને રસ જ નહીં

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
11 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
રાજકોટમાં ઉચ્ચ અધિકારી ગમે તેટલા કડક બને પણજો નીચે લાવો-લાવો હોય તો ગુનાખોરી કેમ અટકે?
13 કલાક પહેલા
અમદાવાદમાંથી મુળ રાજકોટનો શખસ નશીલા દ્રવ્યો સાથે ઝડપાયો
3 દિવસ પહેલા
અમને પણ એલોપથીની દવા પ્રિસ્ક્રાઇબ કરવા દો: આયુર્વેદ પ્રેક્ટિશનર્સ હાઇકોર્ટમાં
3 દિવસ પહેલા
જીતુભાઇ વાઘાણીએ ઉમેદવારોનો`ક્લાસ’ લીધો: વાતાવરણ ભાજપતરફે જ છે તેમ માની બેસી ન રહેતા
3 દિવસ પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

તમારા કરવા ચોથને બનાવો ખાસ : આ 7 પ્રોમ્પ્ટનો ઉપયોગ કરીને Google Gemini દ્વારા બનાવો ચંદ્ર નિહાળતો રોમેન્ટિક ફોટો
ટેક ન્યૂઝ
6 મહિના પહેલા
IPL: દસેય ટીમના કેપ્ટન જાહેર: પાંચના બદલાયા, પાંચના યથાવત ; લખનૌ, દિલ્હી, પંજાબ, બેંગ્લુરુ અને કોલકત્તાના નેતૃત્વમાં પરિવર્તન
ગુજરાત
1 વર્ષ પહેલા
ઇઝરાયલનો લેબેનોન પર મોટો હુમલો, હીઝબુલ્લાહના 300 ઠેકાણા પર હવાઈ હુમલો, 100થી વધુના મોત
Breaking
2 વર્ષ પહેલા
મહાકુંભમાં આ વખતે એકતાનો મહાયજ્ઞ: નરેન્દ્ર મોદી
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર