Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે ટ્રોમા અને બર્ન્સ કેસને પહોંચી વળવા રાજકોટની 50 હોસ્પિટલો અને 400 ડોકટરો સજ્જ : IMA

Sat, May 10 2025

પહેલગામ આતંકી હુમલા બાદ ભારતે જવાબી કાર્યવાહી કરી પાકિસ્તાનમાં ઘુસી આતંકી અડ્ડાઓનો સફાયો કરતા દુશ્મન દેશ હવાતિયા મારી રહ્યો છે અને હાલમાં યુદ્ધ જેવી પરિસ્થિતિ સર્જાઈ હોય આ વિકટ સ્થિતિમાં ઇન્ડિયન મેડિકલ એસોશિએશન તબીબી મોરચે લડવા સજ્જ બન્યું છે, દિલ્હી IMAના આદેશને પગલે રાજકોટના 400 ખાનગી તબીબો અને 50 હોસ્પિટલો કોઈપણ સ્થિતિને પહોંચી વળવા સજ્જ હોવાનું IMA રાજકોટના પ્રમુખ ડો.જયેશ ડોબરિયાએ જણાવ્યું હતું.

વોઇસ ઓફ ડે સાથેની વાતચીતમાં રાજકોટ IMA પ્રમુખ ડો.જયેશ ડોબરિયાએ જણાવ્યું હતું કે, પ્રવર્તમાન સ્થિતિમાં રાજકોટ IMA છેલ્લા ત્રણ દિવસથી સજ્જ બન્યું છે. ખાસ કરીને હાલમાં પાકિસ્તાન સાથેની સ્થિતિ વણસી છે અને દુશ્મન દેશ ભારતીય સેનાની કાર્યવાહીથી બોખલાઈને નાકામ હુમલા કરી રહ્યું છે ત્યારે યુદ્ધ જેવી સ્થિતિમાં કઈ પણ સ્થિતિ નિર્માણ થયા તો તેને પહોંચી વળવા રાજકોટના તબીબો સજ્જ હોવાનું તેમને જણાવ્યું હતું. ડો.જયેશ ડોબરિયાએ ઉમેર્યું હતું કે, યુદ્ધની સ્થિતિમાં જો હુમલા થાય તો સૌથી વધુ કેસ ટ્રોમા અને બર્ન્સના આવતા હોય છે. આ સ્થિતિમાં રાજકોટના ખાનગી તબીબો દેશહિતમાં સેવા માટે તૈયાર હોવાનું અને 400 તબીબો અને 50 હોસ્પિટલમાં તમામ વ્યવસ્થા હોવાનું તેમને ઉમેર્યું હતું.

વધુમાં ડો.જયેશ ડોબરિયાએ જણાવ્યું હતું કે, રાજકોટ સૌરાષ્ટ્રનું પાટનગર હોવાની સાથે મેડિકલ હબ હોય સરહદી જિલ્લા જામનગર, દ્વારકા,કચ્છ, પોરબંદર, ગીર સોમનાથ સહે જોડાયેલ હોય સ્વાભાવિક પણે જ કટોકટીની સ્થિતિમાં રાજકોટ જિલ્લાની ભૂમિકા મહત્વની રહે છે.જેથી IMA દિલ્હીના આદેશ તળે ત્રણ દિવસ પૂર્વે જ પ્રવર્તમાન સ્થિતિની ચિંતા વ્યક્ત કરી તમામ તૈયારી કરી લેવામાં આવી હોવાનું તેમજ રાજકોટ સિવિલ હોસ્પિટલ અને જિલ્લા આરોગ્ય વિભાગ સાથે સતત સંપર્કમાં હોવાનું પણ તેમને અંતમાં જણાવ્યું હતું.

Share Article

Other Articles

Previous

NEET SCAM : માર્કસ વધારવાની લાલચ આપતી ટોળકીએ 30 વિદ્યાર્થીને બનાવ્યા ‘શિકાર’, 3 આરોપીની શોધખોળ

Next

રાજકોટનું અડધી સદી જૂનું ફાયર સ્ટેશન તોડી પડાશે : નવા ફાયર સ્ટેશનમાં મળશે આ અત્યાધુનિક સુવિધાઓ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
રાજકોટમાં કરૂણ ઘટના: સોપાન હાઈટ્સના સ્વિમિંગ પૂલમાં ડૂબી જવાથી બે માસૂમ ભાઈ-બહેનનાં મો*ત, પરિવારમાં ગમગીની
3 કલાક પહેલા
મોટો ઝટકો! મોબાઈલ ફોન, ટીવી અને લેપટોપ થઈ શકે છે મોંઘા, તમારા ખિસ્સા પર પણ થશે સીધી અસર, જાણો કેટલા ટકા ભાવ વધારો થશે
3 કલાક પહેલા
વિશાખાપટ્ટનમમાં ચોંકાવનારી ઘટના: નૌકાદળના જવાને પ્રેમિકાની ક્રૂરતાથી હત્યા કરી લાશના ટુકડા કરી ફ્રીઝમાં છુપાવ્યા
3 કલાક પહેલા
રાજકોટનાં રૈયાધાર વિસ્તારમાં આવેલ સોપાન હાઈટ્સમાં દીપેશ અને દિશા ભંડેરી નામના સગા ભાઈ-બહેનનાં સ્વિમિંગ પુલમાં ડૂબી જતાં મોત
4 કલાક પહેલા
Categories

નેશનલ

3033 Posts

Related Posts

હિમાચલમાં ભારે વરસાદને પગલે : સોલનમાં 7ના મોત, શિમલામાં 9ના મોત…
નેશનલ
3 વર્ષ પહેલા
મહાશિવરાત્રિના મેળામાં જામશે ભજન-ભોજન-ભક્તિનો રંગ: 2900 પોલીસ જવાનો રહેશે તૈનાત, નાગા સાધુની રવેડીનો રુટ લંબાવાયો, જાણો જુનાગઢના મિનીકુંભની A ટુ Z માહિતી
ગુજરાત
2 મહિના પહેલા
પેટ્રોલ-ડીઝલ પર સરકારે વધારી 2 રૂપિયા એક્સાઈઝ ડ્યુટી, જાણો જનતા પર શું થશે અસર ?
ટૉપ ન્યૂઝ
12 મહિના પહેલા
દારૂ અને નોનવેજની પાર્ટી કર્યા  બાદ બાળાને ત્રણ શખ્સોએ રહેસી નાખી
ક્રાઇમ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર