Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

NEET SCAM : માર્કસ વધારવાની લાલચ આપતી ટોળકીએ 30 વિદ્યાર્થીને બનાવ્યા ‘શિકાર’, 3 આરોપીની શોધખોળ

Sat, May 10 2025

રાજકોટના કાલાવડ રોડ પર આવેલી રોયલ એકેડેમીમાં અભ્યાસ કરતાં જેતપુરના વિદ્યાર્થીના પિતા પાસેથી નીટની પરીક્ષામાં 650થી વધુ માર્કસ અપાવી દેવાની લાલચ આપી પાંચ લોકોની ટોળકી દ્વારા 30 લાખ રૂપિયા પડાવી લેવામાં આવ્યા હોવાનો ગુનો ક્રાઈમ બ્રાન્ચમાં નોંધાયા બાદ બે શખ્સોની ધરપકડ કરી તેમને પાંચ દિવસના રિમાન્ડ પર લેવામાં આવ્યા છે. રિમાન્ડ દરમિયાન થયેલા ખુલાસા પ્રમાણે આ ટોળકીએ એક જ પ્રકારની મોડસ ઓપરેન્ડીથી 30 વિદ્યાર્થીને શિકાર બનાવ્યા હોવાનું સામે આવ્યું છે. આ લોકોએ જેવો વ્યક્તિ એવો ભાવ મતલબ કે અલગ-અલગ વિદ્યાર્થીના વાલીઓ પાસેથી અલગ-અલગ રકમ પડાવી હોવાનું ખુલ્યું છે.

ડીસીપી ક્રાઈમ ડૉ.પાર્થરાજસિંહ ગોહિલે જણાવ્યું કે આ ટોળકીએ રાજકોટના ત્રણ વિદ્યાર્થી ઉપરાંત મહારાષ્ટ્ર, દિલ્હી, બિહાર સહિતના રાજ્યોના 27 વિદ્યાર્થીઓને છેતર્યા છે. ક્રાઈમ બ્રાન્ચે અત્યાર સુધીમાં વિપુલ તેરૈયા અને રોયલ એકેડેમીના ચેરમેન રાજેશ પેથાણીને પકડી પાડ્યા છે જ્યારે બેંગ્લુરુનો મનજીત જૈન ઉપરાંત ઉદેપુરનો ધવલ સંઘવી અને પકડાયેલા વિપુલ તેરૈયાનો ભાઈ પ્રકાશ તેરૈયા ફરાર હોય તેને પકડવા માટે અમદાવાદ, બેંગ્લુરુ સહિતના શહેરોમાં દરોડા પાડ્યા છે. એકંદરે આ ટોળકીનો ભોગ બનેલા વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો હોય તમામના નિવેદન લઈને તેમને સાહેદ બનાવવામાં આવી રહ્યાનું ડીસીપીએ જણાવ્યું હતું.

Share Article

Other Articles

Previous

યુદ્ધની સ્થિતિમાં 650 ડોક્ટરોની ટીમ સાથે રાજકોટ સિવિલ હોસ્પિટલ સજ્જ : તમામ તબીબી કર્મીની રજા રદ, તમામ દવાનો પૂરતો સ્ટોક

Next

ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે ટ્રોમા અને બર્ન્સ કેસને પહોંચી વળવા રાજકોટની 50 હોસ્પિટલો અને 400 ડોકટરો સજ્જ : IMA

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
10 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
7 મહિના પહેલા
ગુજરાત
Most Share
Entertainment
શું અટકશે ‘હેરા ફેરી 3’ નું શૂટિંગ? ફ્રેન્ચાઇઝીના અસલી માલિક હોવાનો દાવો કરતા સાઉથના નિર્માતાએ કર્યો કેસ
1 દિવસ પહેલા
અમરેલી: કણકોટ ગામે ખુલ્લા કૂવામાં પડતા સિંહનું મોત: શિકાર પાછળ દોટ મુકતી વખતે કૂવામાં ખાબક્યો, વન્યજીવ પ્રેમીઓમાં રોષ
1 દિવસ પહેલા
અમેરિકાએ ભારતને આપ્યો ટેકો: PoK અને અકસાઈ ચીનને ભારતના ભાગ તરીકે દર્શાવ્યા, પાક-ચીનની ઊંઘ ઊડી
1 દિવસ પહેલા
31 વર્ષ જૂના કેસમાં પૂર્ણિયાના સાંસદ પપ્પુ યાદવની ધરપકડ: તબિયત લથડતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા, જાણો શું છે સમગ્ર મામલો
1 દિવસ પહેલા
Categories

નેશનલ

2872 Posts

Related Posts

રાજકોટમાં સર્વેશ્વર ચોકની દુર્ઘટના અંગે કોંગ્રેસ અગ્રણી મહેશ રાજપૂતે શું કહ્યું જુઓ વિડિયો
રાજકોટ
2 વર્ષ પહેલા
યુપીના કયા મોટા માથા સામે કોણે દિલ્હી પોલીસમાં કરી ફરિયાદ ? વાંચો
ટૉપ ન્યૂઝ
11 મહિના પહેલા
લગ્ન-પ્રસંગમાં બિનજરૂરી ખર્ચ પર મુકાશે કાપ : આહીર સમાજ બાદ રબારી સમાજે સુધારાવાદી નવા નિયમો મૂક્યા અમલમાં
ગુજરાત
9 મહિના પહેલા
બેંગલુરૂ ટેસ્ટ : પહેલી ઇનિંગમાં ન્યુઝીલેન્ડે બનાવ્યા 402 રન, કુલદીપ યાદવ અને જાડેજાએ લીધી 3-3 વિકેટ
ટ્રેન્ડિંગ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર