Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

ગામડે વેકેશન કરવા આવેલી કોલજીયન યુવતીએ કુવામાં પડતું મૂકી કર્યો આપઘાત : કારણ અકબંધ   

Thu, May 8 2025


રાજકોટ કોલેજમાં અભ્યાસ કરતી અને મૂળ જસદણના કાળાસર ગામે રહેતી 19 વર્ષીય કોલેજીયન યુવતીએ વાડીમાં કુવામાં પડતું મૂકી આપઘાતા કરી લેતા નાના એવા ગામમાં ચકચાર મચી જવા પામી હતી. મોતનું ચોક્કસ કારણ જાણવા પોલીસે મૃતદેહને રાજકોટ ફોરેન્સિક પીએમ અર્થે ખસેડયો હતો.

મળતી માહિતી મુજબ,જસદણના કાળાસર ગામે રહેતી 19 વર્ષીય પ્રિયા દેહાભાઈ સાકરીયા નામની યુવતીએ પોતાની વાડીમાં આવેલા કૂવામાં ઝંપલાવી લીધું હોય જેથી તુરંત સ્થાનિક તરવૈયા દ્વારા પ્રિયાને બહાર કાઢતા જ 108ની ટીમે તપાસ કરતાં તેણીનું મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું હતું. બનાવની જાણ થતાં જ નાના એવા કાળાસર ગામમાં અરેરાટી મચી જવા પામી હતી ઘટના અંગે જસદણ પોલીસે  જરૂરી કાર્યવાહી બાદ મૃતદેહને રાજકોટ ફોરેન્સિક પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો.

પ્રાથમિક તપાસમાં મૃતક પ્રિયા રાજકોટ કોલેજમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી હતી તેણીને વેકેશન હોય જેથી વતન ગઈ હતી. ત્યારે યુવતીએ ક્યાં કારણસર આ પગલું ભર્યું તે જાણવા પોલીસે પરિવારનું નિવેદન નોંધી વિશેષ તપાસ હાથ ધરી છે.

Share Article

Other Articles

Previous

પાકિસ્તાને કચ્છમાં ભુજ ઉપર પણ હુમલાનો કર્યો હતો પ્રયાસ : ભારતીય વાયુસેનાએ સુદર્શન ચક્રનો ઉપયોગ કરી પાકને ધૂળ ચટાવી

Next

વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો : ઇન્સ્ટાગ્રામમાં પરિચય કેળવી નરાધમે 13 વર્ષની સગીરા પર બે વાર દુષ્કર્મ આચર્યું

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
ગિફ્ટ સિટીમાં ૧,૧૫૦થી વધુ ઈંઋજઈઅ-રજિસ્ટર્ડ સંસ્થાઓ કાર્યરત થઈ
19 મિનિટutes પહેલા
આચારસંહિતાનો કડકાઇથી થશે અમલ વિવિધ પ્રકારના પ્રતિબંધો લાગુ
31 મિનિટutes પહેલા
કાલાવડ રોડ-પોપટપરામાં રૂા.૨ લાખમાં આવાસ આપશે મનપા
2 દિવસ પહેલા
ગાઝીપુરથી પકડાયેલા આતંકીએ પોલીસ સામે કરી કબૂલાત: દિલ્હીના મંદિર સહિત મહત્વના સ્થળો પર વિસ્ફોટની યોજના હતી
3 દિવસ પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

હરિયાણામાં ગંભીર અકસ્માત : ટ્રક અને કાર વચ્ચે ટક્કર થતાં 7 શ્રદ્ધાળુઓના મોત, 8 થી વધુ ઘાયલ
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
આ દિવાળીએ રાજકોટિયન્સ 250 કરોડના ડ્રાયફ્રુટ ખાઈ જશે
રાજકોટ
1 વર્ષ પહેલા
RBI Monetary Policy : આવકવેરા પછી હવે સસ્તી લોનની ભેટ, RBIએ 5 વર્ષ પછી રેપો રેટ ઘટાડ્યો, લોન ધારકોને મળી રાહત
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
રાજકોટમાં હૈયું હચમચાવતી ઘટના : પિતાની પાછળ ઘરમાંથી ઘરમાંથી નીકળેલી 1 વર્ષની બાળકીને કાર ચાલકે કચડી નાખી
ક્રાઇમ
12 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર