Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગ

બિહારમાં કેવી બની હિચકારી ઘટના ? યુવતી સાથે શું થયું ? જુઓ

Sun, April 6 2025

બિહારના બેગુસરાયમાં સનસનાટીભરી ઘટના બની હતી. અહીં ગુનેગારોએ નિંદરમા રહેલી યુવતીના શરીર પર એસિડ ફેંક્યું હતું. આ ઘટનામાં યુવતીના શરીરનો કેટલોક ભાગ બળી ગયો હતો. યુવતીના પિતા ભાજપના નેતા સંજય સિંહ રાઠોડ છે. આ ઘટનાથી ઘરમાં અંધાધૂંધી ફેલાઈ ગઈ હતી. પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે. યુવતીને હોસ્પિટલ ખસેડાઇ હતી. પોલીસે આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી.

પોલીસને એવી શંકા છે કે ગુનેગારોએ બારીમાંથી યુવતી પર એસિડ ફેંક્યું હતું. ભાજપ નેતાનું નામ સંજય સિંહ હોવાનું કહેવાય છે. તેઓ ભાજપના ભૂતપૂર્વ જિલ્લા ઉપપ્રમુખ છે. આ બારામાં પોલીસે ઊંડી તપસસ શરૂ કરીને આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે .

યુવતીની ઉંમર લગભગ 24 વર્ષની હોવાનું કહેવાય છે. તપાસ દરમિયાન, પલંગ પર એસિડના નિશાન મળી આવ્યા હતા. એસિડ ફેંક્યા પછી ગુનેગારો ત્યાંથી ભાગી ગયા હતા. એસિડ ફેંકાયા બાદ છોકરીએ ચીસો પાડવાનું શરૂ કર્યું ત્યારે પરિવારને આખી ઘટનાની ખબર પડી. ઘરના લોકો તરત જ ઘટનાસ્થળે પહોંચી ગયા. છોકરીને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. કોઈ અંગત દુશ્મનીમાં આ ઘટના બની હોવાનું માનવામાં આવે છે . જો કે આ બારામાં હજુ સુધી કોઈના પર શંકા જાહેર કરાઇ નથી .

Share Article

Other Articles

Previous

ટેરિફની શેર બજાર પર કેવી અસર થઈ છે ? કેટલા નાણા પાછા ખેંચાયા ? જુઓ

Next

ટ્રમ્પ પાગલ છે, તેના હાથમાં અમેરિકા સલામત નથી: યુએસમાં પ્રચંડ દેખાવો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
VIDEO: ગણપતિ બાપ્પા મોરિયા…’ગુરુ’ ગંભીર અને કેપ્ટન સૂર્ય T20 વર્લ્ડ કપ ટ્રોફી સાથે સિદ્ધિવિનાયક મંદિરે પહોંચ્યા
3 કલાક પહેલા
કુલદીપ યાદવના લગ્ન: કુલદીપના લગ્નમાં ક્રિકેટરોનો જમાવડો: ચહલ,ફિલ્ડિંગ કોચ દિલીપ, રિંકુ અને રૈના સાથે જોવા મળ્યા
4 કલાક પહેલા
LPGનો મોટો જથ્થો આવી રહ્યો છે ભારત: બે જહાજ શિવાલિક અને નંદા દેવીએ હોર્મુઝનો રસ્તો પાર કર્યો
4 કલાક પહેલા
ગુજરાતમાં કુપોષણ સામેની જંગમાં ઐતિહાસિક સુધારો: રિયલ ટાઈમ મોનીટરીંગથી 1 વર્ષમાં કુપોષણના દરમાં 9.1 ટકાનો ઘટાડો
5 કલાક પહેલા
Categories

નેશનલ

2989 Posts

Related Posts

જીવલેણ કફ સીરપ મામલામાં મોટી કાર્યવાહી, ચેન્નાઈમાં ઉત્પાદન કરનાર શ્રી સન ફાર્માના 7 સ્થળો પર EDના દરોડા
બ્રેકિંગ ન્યૂઝ
5 મહિના પહેલા
સુપ્રસિદ્ધ યાત્રાઘામ ડાકોરમાં બુદ્ધ પૂર્ણિમાએ માનવ મહેરામણ ઉમટ્યુ, જુઓ વિડીયો
ધાર્મિક
2 વર્ષ પહેલા
નવરાત્રીમાં 9 દિવસ પહેરો આ ખાસ ડિઝાઈનર બ્લાઉઝ : ગરબા નાઈટમાં તમારા પરથી લોકોની નજર નહીં હટે
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
દિલ્હી હાઈકોર્ટમાંથી ભાજપના ધારાસભ્યોને રાહત, સસ્પેન્શન પાછા ખેંચાયા
Breaking
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર