Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ઇન્ટરનેશનલ

4500 થી વધુ સૈનિકો ગુમાવી દીધા બાદ અંતે 23 વર્ષ પછી અમેરિકી સેનાએ ઈરાક છોડી દીધું; હજારો કરોડની નુકસાની થઈ

Wed, September 30 2026

 2011 માં અમેરિકીસેના સંપૂર્ણ પછી હતી ગઈ હતી પણ આઈએના આક્રમણને પગલે ફરીવાર ઇરાકમાં ડેરાતંબુ નાખી દીધા હતા 

ઈરાકમાં છેલ્લા બે દાયકાથી ચાલી રહેલી અમેરિકન સૈન્ય દખલ હવે સત્તાવાર રીતે પૂર્ણ થઈ છે. અમેરિકન સેનાએ ઈરાકમાં પોતાના આખરી બચેલા સૈન્ય મથકો પણ સંપૂર્ણપણે ખાલી કરી દીધા છે. આ સાથે જ વર્ષ 2003ના અમેરિકન આક્રમણથી શરૂ થયેલી સૈન્ય ઉપસ્થિતિનો આ લાંબો અધ્યાય હંમેશા માટે બંધ થઈ ગયો છે.  છેલ્લા બે દસકામાં અમેરિકાના સૈન્ય અભિયાનમાં 4500 થી વધુ અમેરિકી સૈનિકો માર્યા ગયા  છે અને અસંખ્ય ઘાયલ થયા છે.

ઈરાન અને તેના સમર્થકોએ આ પગલાંને એક મોટી જીત તરીકે જોયું છે, જ્યારે સુરક્ષા નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે આ સુરક્ષાના ખાલીપાથી ઈરાનનો પ્રભાવ અને ‘ઇસ્લામિક સ્ટેટ’ના ફરીથી ઉભરવાનું જોખમ વધી શકે છે. જો આમ જ થાય છે તો ટેન્શન ફરી વધી શકે છે અને સંઘર્ષ ફરીવાર પેદા થઈ શકે છે.

આ ઐતિહાસિક નિર્ણય વર્ષ 2024માં તત્કાલીન અમેરિકન પ્રમુખ જો બાઇડનના કાર્યકાળ દરમિયાન લેવાયો હતો, જેને હવે ટ્રમ્પના પ્રશાસન દ્વારા અમલમાં મૂકવામાં આવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે આ બે દાયકા લાંબા સંઘર્ષમાં આશરે 4500 અમેરિકન સૈનિકોએ પોતાના પ્રાણ ગુમાવ્યા હતા અને સેંકડો ઘાયલ થયા હતા.

અમેરિકાએ સદ્દામ હુસેનને સત્તા પરથી હટાવવા માટે વર્ષ 2003માં ઈરાક પર આક્રમણ કર્યું હતું અને ત્યાં શિયા-નેતૃત્વવાળી સરકાર સ્થાપિત કરી હતી. વર્ષ 2011ના અંતમાં અમેરિકન સેના ત્યાંથી ખસી ગઈ હતી, પરંતુ ઇસ્લામિક સ્ટેટ (ISIS)ના વધતા જોખમને કારણે 2014થી 2017 વચ્ચે તેમને ફરીથી ઈરાક પરત ફરવું પડ્યું હતું. આ ઉપરાંત, અફઘાનિસ્તાનની સરખામણીમાં આ ઈરાક યુદ્ધ દરમિયાન અમેરિકાના લગભગ બમણા સૈનિકો માર્યા ગયા હતા.

ઈરાન માટે આ જીત કેવી રીતે છે? અમેરિકી સેના સામે શું વાંધો હતો

ઈરાકમાંથી અમેરિકન સૈનિકોના પરત જવા પર મિશ્ર પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. ઈરાન સમર્થિત ‘ઇસ્લામિક રેઝિસ્ટન્સ ઇન ઈરાક’ના કમાન્ડર અબુ મુજ્તબા અલ-યાસિરીએ તેને ઈરાકી પ્રતિરોધ સમૂહોની ઐતિહાસિક જીત અને અમેરિકન પ્રોજેક્ટની હાર ગણાવી છે. કારણ કે, ઈરાન લાંબા સમયથી પશ્ચિમ એશિયામાંથી અમેરિકન સેનાને બહાર જોવા માંગતો હતો. આમ તો ઈરાન સહિતના દેશોને અમેરિકી સેના સામે વાંધો હતો.

Tags:

ConflictResolutionGlobalPoliticsHistoryDocumentaryIraqConflictIraqWarIraqWithdrawalMiddleEastHistoryMilitaryAnalysisMilitaryHistoryMilitaryLossesMilitaryStrategyRememberTheFallenSacrificeSoldierStoriesUSArmyUSMilitaryVeteransWarAndPeaceWarImpactWarStories

Share Article

Other Articles

Previous

દિવાળીમાં ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ નહીં: સુપ્રીમ કોર્ટે કહ્યું- ધાર્મિક આસ્થા અને લોકોના સ્વાસ્થ્ય વચ્ચે સંતુલન જરૂરી, સમયમર્યાદા નક્કી કરવા આદેશ

Next

NEET PG 2026 ના ઉમેદવારો માટે મોટી રાહત: દેશમાં પીજી મેડિકલ બેઠકો વધીને 58,000 થઈ, કુલ સીટોમાં 11% નો વધારો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
નેશનલ
દિવાળીમાં ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ નહીં: સુપ્રીમ કોર્ટે કહ્યું- ધાર્મિક આસ્થા અને લોકોના સ્વાસ્થ્ય વચ્ચે સંતુલન જરૂરી, સમયમર્યાદા નક્કી કરવા આદેશ
12 મિનિટutes પહેલા
4500 થી વધુ સૈનિકો ગુમાવી દીધા બાદ અંતે 23 વર્ષ પછી અમેરિકી સેનાએ ઈરાક છોડી દીધું; હજારો કરોડની નુકસાની થઈ
22 મિનિટutes પહેલા
NEET PG 2026 ના ઉમેદવારો માટે મોટી રાહત: દેશમાં પીજી મેડિકલ બેઠકો વધીને 58,000 થઈ, કુલ સીટોમાં 11% નો વધારો
44 મિનિટutes પહેલા
ઉત્તર પ્રદેશ રાજ્યસભા ચૂંટણીમાં અખિલેશ યાદવનો મોટો દાવો: ભાજપના અનેક ધારાસભ્યો સંપર્કમાં, ધનરાજ નથવાણીની એન્ટ્રીથી સમીકરણો ગરમાયા
54 મિનિટutes પહેલા
Categories

નેશનલ

3687 Posts

Related Posts

ઈરાન, ઇઝરાયલની લડાઈથી શું મોંઘુ થશે ? કેવી થશે અસર ?
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Badrinath Dham : ચારધામની યાત્રાનું સમાપન, વિધિ-વિધાન સાથે બદ્રીનાથધામના કપાટ કરાયા બંધ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
લોહાણા સમાજ વિશે અભદ્ર ભાષામાં વાતચીત કરતી ઓડિયો ક્લિપ ના મામલામાં રઘુવંશી યુવા શક્તિ સંઘ દ્વારા પોલીસ કમિશનરને રજૂઆત શું કહ્યું ધવલ કોટેચાએ જુઓ વિડિયો
રાજકોટ
3 વર્ષ પહેલા
બાબા રામદેવને શું લાગ્યો ઝટકો ? જુઓ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર