Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાત

પોલીસકર્મીઓને ટ્રાફિકના નિયમોનો ચુસ્તપણે પાલન કરવા DGPનો નિર્દેશ

Fri, August 18 2023

ગુજરાતના પોલીસ વડા તરીકેનો ચાર્જ સંભાળ્યા બાદ DGP વિકાસ સહાયે હવે ખુદ પોલીસને પણ ટ્રાફિકના કાયદા તેમજ નિયમોનું સંપૂર્ણ ચુસ્તપણે પાલન કરવા આદેશ કર્યો છે.

ગુજરાતના પોલીસ વડા તરીકેનો ચાર્જ સંભાળ્યા બાદ DGP વિકાસ સહાયે હવે ખુદ પોલીસને પણ ટ્રાફિકના કાયદા તેમજ નિયમોનું સંપૂર્ણ ચુસ્તપણે પાલન કરવા આદેશ કર્યો છે. ગઈકાલે તેમણે પોલીસ જવાનો માટે સોશિયલ મીડિયા અંગે ગાઈડલાઈન જાહેર કરી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે કોઈપણ પોલીસકર્મચારી વર્દીમાં વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં રોસ્ટ કરી શકશે નહીં.

DGP વિકાસ સહાયે સત્તાવાર પરિપત્ર જાહેર કરીને કહ્યું છે કે ગુજરાત સરકાર દ્વારા ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવા માટે વાહન અધિનિયમની જુદી જુદી કલમોની જોગવાઈઓ મુજબ અમલવારી જનતા પાસે કરાવવામાં આવે છે તે મુજબના નિયમોનું પાલન તમામ પોલીસ અધિકારીઓ કર્મચારીઓએ પણ કરવાનું રહેશે.

ડીજીપીએ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ યુનિફોર્મમાં હોય તે દરમિયાન ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા નિર્દેશ કર્યો છે. તો સાથે સાથે એક વાહન પર ત્રણ સવાર ન જવા પણ સૂચના આપવામાં આવી છે. ડીજીપી એ વધુમાં જણાવ્યું છે કે ગાડીમાં સીટબેલ્ટ સહિતના નિયમોનું પણ પાલન કરવા સૂચના આપવામાં આવી છે. તો સાથે સાથે, પોલીસ કર્મીઓની કારમાં રહેલી બ્લેક ફિલ્મ દુર કરવા પણ કહેવામાં આવ્યું છે. પોલીસ લાઈન અને પોલીસ મથકમાં સરપ્રાઈઝ ચેકિંગ કરવા સૂચના આપવામાં આવી છે. તેમજ પોલીસ કચેરીમાં પણ સરપ્રાઈઝ ચેકિંગ કરવા સૂચના અપાઈ છે.

Share Article

Other Articles

Previous

PM મોદી દક્ષિણ આફ્રિકાના બે દિવસીય પ્રવાસે જશે

Next

આર.કે યુનિવર્સિટીમાં એબીવીપીના કાર્યકરો અને વિધાર્થીઑ વચ્ચે સરાજાહેર મારામારી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
3 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 મહિના પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
1 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
અમદાવાદ વિમાન દુર્ઘટનાના સ્થળે સ્મારક બનાવવા વિચારણા : મેડીકલ કોલેજની હોસ્ટેલ બીજી જગ્યાએ ફેરવાશે
1 કલાક પહેલા
હવે બાઈકમાં પણ કાર જેવી જ એન્ટી લોક-બ્રેકીંગ સિસ્ટમ ફરજિયાત : 1લી જાન્યુઆરી 2026થી લાગુ થશે નવા નિયમ
1 કલાક પહેલા
ઘોર બેદરકારી: ઉડયન સુરક્ષા માટે ફાળવ્યું માત્ર 35 કરોડનું જ ભંડોળ, અમદાવાદની દુર્ઘટના પહેલા સંસદીય સમિતિએ ચિંતા દર્શાવી’તી
1 કલાક પહેલા
જયરાજસિંહ, પુત્ર ગણેશ સહિત 28 સામે ગોંડલ કોર્ટમાં ફરિયાદ : રાજકોટ DCP, ગોંડલ DySP, 6 PI સામે સગીરાના આરોપ
2 કલાક પહેલા
Categories

નેશનલ

2205 Posts

Related Posts

મણિપુરના સીમના સુરક્ષા કાફલા સાથે શું બન્યું ? જુઓ
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
હળવદના સાપકડા ગામે ફાયરીગ પ્રકરણમાં ફરિયાદ નોંધાઈ
ગુજરાત
2 વર્ષ પહેલા
રાજકોટના હીરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર માત્ર ડોમેસ્ટિક ફ્લાઈટ જ ઉડશે ?? વિદેશી ફ્લાઈટ માટે સુવિધા જ નથી
રાજકોટ
12 મહિના પહેલા
રોહિત શર્મા મુંબઈ ઈન્ડિયન્સ છોડી રહ્યાની વાત ખોટી !
સ્પોર્ટ્સ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર