Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

સૌરાષ્ટ્રમાં દર વર્ષે 250 લીવરટ્રાન્સપ્લાન્ટ થાય છે, હજુ ઓર્ગન ડોનેશન અવેરનેસ જરૂરી

Tue, March 25 2025


રાજકોટમાં ગેસ્ટ્રોએન્ટ્રોલોજીસ્ટ અને લીવરસર્જનની કોન્ફરન્સ યોજાઈ,200થી વધુ તબીબોની હાજરી:નવા રિસર્ચ અને ટેકનોલોજી પર માર્ગદર્શન, ડો.પ્રફુલ કામાણી,ડો. સ્વપ્નિલ શર્મા,ડો.પાર્થ વાઘડિયાની હાજરી

સૌરાષ્ટ્રમાં દર વર્ષે અઢીસો જેટલા અને દેશભરમાં 4000 જેટલા લીવરટ્રાન્સપ્લાન્ટ થાય છે જ્યારે દેશમાં પ્રતિ વર્ષ 10,000 દર્દીઓને લીવરની જરૂર છે,જેના માટે હજુ ઓર્ગન ડોનેશન જાગૃતિ વધુને વધુ લાવવાની આવશ્યકતા હોવાનું રાજકોટ ખાતે યોજાયેલી લીવર સર્જનની કોન્ફરન્સમાં ડોકટરોએ આ વિષય પર ચર્ચા કરી હતી.

રાજકોટની હોટલ સયાજી ખાતે યોજાયેલી લીવરસર્જન તબીબોની કોન્ફરન્સમાં રાજકોટના જાણીતા ગેસ્ટ્રોએન્ટ્રોલોજીસ્ટ ડો. પ્રફુલ કામાણી, મુંબઈથી વોકાર્ડ હોસ્પિટલનાં લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ડોક્ટર સ્વપ્નિલ શર્મા, મેડિકલ ગેસ્ટ્રોએન્ટ્રોલોજીસ્ટ ડો.પાર્થ વાઘડિયા સહિત અનેક નામાંકિત અને અનુભવી 200 જેટલા તબીબોએ લીવર ટ્રાન્સ પ્લાન્ટ કરાવવું કે નહીં?  કઈ રીતે ફાયદો થાય છે? નવી ટેકનોલોજી અને અત્યારે મેડિકલ ઇક્વિપમેન્ટ વગેરે વિષય પર ગાઈડન્સ આપ્યું હતું.

આ કોન્ફરન્સમાં તબીબોએ પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી અટયરે સર્જન વિદેશમાંથી અદ્યતન અને નવી ટેકનોલોજી શીખીને આવે છે જેના કારણે આપણા દેશમાં નવી સુવિધાઓ મળતી થઈ રહી છે.જો કે દર વર્ષે આપણા દેશમાં 10,000 જેટલા દર્દીઓને લીવરની જરૂરિયાત ઊભી થતી હોય છે. જેમાંથી 4000 જેટલા લોકોને સરળતાથી લીવર મળી જતું હોય છે. બાકીના 6000 દર્દીઓની લીવર મળતું નથી તેના કારણે અનેક લોકોને બચાવી શકાતા નથી,એક બ્રેઇન ડેડ વ્યક્તિ લીવરનાં ડોનેશનથી બે વ્યક્તિને નવજીવન આપી શકાય છે.આથી હજુ ઓર્ગન ડોનેશન જેટલું વધારે થશે એટલું લોકોને નવું જીવન આપી શકાશે તેમ તબીબોએ જણાવ્યું હતું. 

Share Article

Other Articles

Previous

ભારે વિવાદમાં સપડાયેલા કોમેડિયન કુણાલ કામરાને પોલીસે પાઠવ્યું સમન્સ

Next

41 ડિગ્રી સાથે રાજકોટ રાજ્યમાં સૌથી ગરમ, કાલથી રાહત

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
‘સૂર્યાસેના’ સામે ‘રેડએલર્ટ’! ફિલ્ડિંગ, ટોપ ઓર્ડરની નિષ્ફળતા, સ્પિનર નામે ધ્રુજતાં પગ: સુપર-8માં તમામ ટીમ તૈયાર થઈને આવશે
1 મિનિટute પહેલા
ગુજરાતના ઇતિહાસમાં સૌથી મોટો દરોડો : કચ્છમાંથી એસએમસીએ એક સાથે 4 કરોડનો 56088 બોટલ વિદેશી દારૂ પકડ્યો
21 મિનિટutes પહેલા
રાજકોટ નજીક અમદાવાદ હાઇવે પર બાવળના ઝાડ વચ્ચેથી માનવ હાડપીંજર મળી આવ્યું : બે હાથ , એક પગ ખવાઈ ગયેલા, ફોરેન્સીક પીએમ કરાવશે
21 મિનિટutes પહેલા
“PM is Compromised”: દિલ્હીમાં AI સમિટના સ્થળે યુવા કોંગ્રેસના કાર્યકરોએ ઘૂસીને હંગામો મચાવ્યો, મોદીની વિરુદ્ધમાં કર્યા સુત્રોચ્ચાર
39 મિનિટutes પહેલા
Categories

નેશનલ

2912 Posts

Related Posts

મતદાર યાદીમાં બબ્બે જગ્યાએ નામ ધરાવતા 846 મતદારોને નોટિસ
રાજકોટ
1 વર્ષ પહેલા
”કાશી રાઘવ” : કર્મ ઉપર આધારિત ફિલ્મમાં સબંધોની મૂંઝવણ અને અને લાગણીઓનો ઉમંગ
રાજકોટ
1 વર્ષ પહેલા
‘DRI અધિકારીઓએ દુર્વ્યવહાર કર્યો’ ; અભિનેત્રી રાણ્યા રાવ કોર્ટમાં રડી પડી : માનસિક ત્રાસનો લગાવ્યો આરોપ
બ્રેકિંગ ન્યૂઝ
12 મહિના પહેલા
હવે મિનિટોમાં મળશે વીજ ફોલ્ટનું સોલ્યુશન : PGVCL રૂ.270 કરોડના ખર્ચે ખાસ ફોલ્ટ શોધ વાન કરશે તૈનાત
ગુજરાત
9 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર