Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગધાર્મિક

આજનું રાશિફળ 25 ફેબ્રુઆરી : આજે આ રાશિના જાતકોને કામમાં થાક વધુ લાગશે, ધનનો ખર્ચ વધુ થશે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું

Tue, February 25 2025

આજની રાશી ધન : 12.46AM મકર

મેષ (અ,લ,ઇ)
કોઈ મહત્ત્વપૂર્ણ વસ્તુ ખોવાઈ જવાની સંભાવના રહી શકે છે. ચિંતાઓ થોડી વધી શકે છે. દિવસ સામાન્ય રહેશે.

વૃષભ (બ,વ,ઉ)
કામમાં નવા વિચારોને અમલમાં મૂકી શકો છો. કામમાં સકારાત્મક પરિણામ મળશે. દિવસ તાજગી ભર્યો રહેશે.

મીથુન (ક,છ,ઘ)
આજે કાર્યક્ષેત્રમાં વધારો થઇ શકે છે. આર્થિક સ્થિતિમાં સુધારો આવી શકે છે. દિવસ શુભ રહેશે.

કર્ક (ડ,હ)
કામમાં સતત વ્યસ્ત રહી શકો છો. સમાજ સેવા સંબંધિત કાર્યોમાં સમય વધું પસાર કરી શકો છો. દિવસ શુભ રહેશે.

સિંહ (મ,ટ)
આજે કોઈ નવું કામ શીખી શકો છો. શુભ સમાચાર મળી શકે છે. સ્વાસ્થ્ય સારુ રહેશે.

કન્યા ( પ,ઠ,ણ)
કામમાં થાક વધું લાગી શકે છે. ધનનો ખર્ચ વધું થઇ શકે છે. સ્વાસ્થ્યનું ઘ્યાન રાખવું પડી શકે.

તુલા (ર,ત)
અનુભવી લોકોનું માર્ગદર્શન મળશે. નવા મિત્રો બનાવી શકો છો. દિવસ શુભ રહેશે.

વૃશ્ચિક (ન,ય)
કામના સ્થળે શ્રેષ્ઠ કામ કરી શકો છો. ભવિષ્ય માટે યોજના બનાવી શકો છો. દિવસ લાભદાયક રહેશે.

ધન (ભ,ધ,ફ,ઢ)
પરિવારમાં આનંદદાયક વાતાવરણ રહેશે. રમત-ગમતની પ્રવૃત્તિઓમાં સમય વધું પસાર કરી શકો છો. દિવસ આનંદમય રહેશે.

મકર ( ખ,જ)
વ્યવસાયિક બાબતોમાં સાવધાની રાખવી જરૂરી છે. બિનજરૂરી ખર્ચ વધું થઇ શકે છે. દિવસ સામાન્ય રહેશે.

કુંભ (ગ,સ,શ,ષ)
કામના સ્થળે યોગ્ય સફળતા પ્રાપ્ત થશે. અણધાર્યા લાભ થઇ શકે છે. દિવસ શુભ રહેશે.

મીન (દ,ચ,થ,ઝ)
આજે કામમાં ખુબજ હળવાશ રહેશે. રોગપ્રતિકારક શક્તિ મજબૂત બનશે. સ્વાસ્થ્ય સારુ રહેશે.

Share Article

Other Articles

Previous

સોમનાથથી દ્વારકા તરફ જતી કર્ણાટકના યાત્રાળુઓની બસ ટ્રક સાથે અથડાઈ : 2ના મોત, 12 લોકો ઘાયલ

Next

ચેમ્પિયન્સ ટ્રોફીમાં આજે ઑસ્ટ્રેલિયા-આફ્રિકા ટકરાશે : રાવલપિંડીમાં બપોરે 2:30 થી મુકાબલો શરૂ, બન્ને ટીમે પોતાની પહેલી મેચ જીતી છે

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
11 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
ડૉક્ટરોમાં નૈતિકતા-કરૂણા હોવી જરૂરી: રાષ્ટ્રપતિ મૂર્મુ
17 કલાક પહેલા
રાજકોટગુજરાતનુંસૌથી `ગરમ’શહેર
18 કલાક પહેલા
નવી મુંબઈ-રાજકોટ ઈન્ડિગો ફ્લાઈટમાં ટેકનિકલ ખામી, પેસેન્જર્સનું હલ્લાબોલ
18 કલાક પહેલા
ટિકિટ કપાતા કોંગ્રેસમાં ભડકો: પૂર્વ વિરોધ પક્ષના નેતા સહિતના કાર્યકરોના રાજીનામા
18 કલાક પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

‘મનમોહન સિંહનું નિધન દેશ માટે મોટી ખોટ છે’ PM મોદીએ મનમોહન સિંહને યાદ કરીને વીડિયો સંદેશ જાહેર કર્યો
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
જમ્મુ-કાશ્મીર : LoC નજીક IED બ્લાસ્ટ થતાં બે જવાન શહીદ, એક જવાન ગંભીર રીતે ઘાયલ
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
ગુજરાતમાં વીજ દરોમાં કોઈ વધારો નહીં: પ્રીપેઈડ સ્માર્ટ મીટર પર હવે 3% રિબેટ મળશે, નવા નાણાકીય વર્ષથી અમલ
ગુજરાત
3 સપ્તાહs પહેલા
કારગિલ અંગે પાકિસ્તાનની નફફટાઈભરી કબૂલાત
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર